ધોરણ - 10 ની સામાજિક વિજ્ઞાન આધારિત પ્રશ્નો *સંકલિત કવિઝ પોસ્ટ* 📕📕📗📗📙📙⭕️⭕️⭕️ 🔵 *જનરલ કવિઝ* 🌹 ⏰ *16/07/2018 ની નાઈટ કવિઝ* 🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨💻 🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒 🍓 રંગપુર સુરેન્દ્રનગર જિલ્લા ના કયા તાલુકા માં આવેલ છે ? ✅લીમડી 👉 અન્ય બુક માં અલગ જવાબ હશે, પણ 10th GCERT ની સામાજિક વિજ્ઞાન ની બુક માં તથા ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ થતા ગુજરાત પાક્ષીક માં રંગપુર લીમડી તાલુકા માં દર્શાવેલ છે. જેની નોંધ લેવી. 🍓 ભાંગુરિયા નો મેળો ક્યાં ભરાય છે ? ✅ છોટાઉદેપુર/ કવાંટ (હોળી થી રંગપાંચમ સુધી) 🍓 નકળંગ નો મેળો ક્યાં ભરાય છે ? ✅ ભાવનગર (ભાદરવા વદ અમાસ) 🍓 ભારત ની પ્રાચીન પ્રજા નેગ્રીટો ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? ✅ હબસી પ્રજા 🍓 ઓસ્ટ્રેલોઈડ પ્રજા ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? ✅ નિષાદ પ્રજા (આર્યો કહેતા) 🍓 કઈ પ્રજા ને મોંહે જો દડો ની સિંધુ સંસ્કૃતિ ના સર્જકો અને પાષાણ યુગ ની સંસ્કૃતિ ના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે ? ✅ દ્રવિડ લોકો 🌺✍ _*Created & Written By: BHARAT SONAG...