ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી
આ ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી માં કુલ 300 પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે..
Test 21 by BHARAT SONAGARA
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Question #1 (1 point)
સંધિ જોડો : ધનુસ + ઘર
Your answer:
ધનુર્ધર
Question #2 (1 point)
કહેવત સમજાવો :
આગે આગે ગોરખ જાગે
આગે આગે ગોરખ જાગે
Your answer:
કાલની ચિંતા કરવી નહિ
Question #3 (1 point)
કહેવત સમજાવો :
પાણી પેહલા પાળ બાંધવી
પાણી પેહલા પાળ બાંધવી
Your answer:
દીર્ઘદ્રષ્ટિ વાપરવી
Question #4 (1 point)
સંધિ છોડો :
અનેકાનેક
અનેકાનેક
Your answer:
અનેક+અનેક
Question #5 (1 point)
નિપાત ઓળખાવો :
આમ એક જ બંદીવાન ચાલે
આમ એક જ બંદીવાન ચાલે
Your answer:
જ
Question #6 (1 point)
રૂઢિપ્રયોગ સમજાવો :
પગ ભાંગી પડવા
પગ ભાંગી પડવા
Your answer:
હિમ્મત ખૂટી જવી
Question #7 (1 point)
ઉત્કર્ષ નો સમાનાર્થી આપો
Your answer:
ઉન્નતિ
Question #8 (1 point)
રૂઢિપ્રયોગ સમજાવો :
ખીલો થઈ જવું
ખીલો થઈ જવું
Your answer:
ઉભા રહી જવું
Question #9 (1 point)
પૃથ્વી શબ્દ નો સમાનાર્થી નીચે માંંથી કયો નથી?
Your answer:
ચપલા
Question #10 (1 point)
સંચય શબ્દ નો વિરોધાર્થી લખો .
Your answer:
વ્યય
Question #11 (1 point)
નીચેના માંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
Your answer:
વકી
Question #12 (1 point)
નિપાત ઓળખાવો :
નવાઈ ની વાત તો જુઓ!
નવાઈ ની વાત તો જુઓ!
Your answer:
તો
Question #13 (1 point)
નિપાત ઓળખાવો :
દૂર થી જ ડુંગર રળિયામણા
દૂર થી જ ડુંગર રળિયામણા
Your answer:
જ
Question #14 (1 point)
નિપાત ઓળખાવો :
અમેય રમવા જવાના છીએ .
અમેય રમવા જવાના છીએ .
Your answer:
ય
Question #15 (1 point)
નિપાત ઓળખાવો :
તમે પણ આવશો ને ?
તમે પણ આવશો ને ?
Your answer:
ને
Question #16 (1 point)
તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ કેટલી. મહિલાઓ ને પ્રથમ મહિલા (ફર્સ્ટ લેડીઝ ) પુરસ્કાર થી સન્માનિત કરી ?
Your answer:
112
Question #17 (1 point)
શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની શી જરૂર ? કુરાન માં તો ક્યાંય પયગંબર ની સહી નથી
આ પંક્તિ ક્યાં કવિની છે? જેનું તાજેતર માં નિધન થયું છે ?
આ પંક્તિ ક્યાં કવિની છે? જેનું તાજેતર માં નિધન થયું છે ?
Your answer:
જલન માતરી
Question #18 (1 point)
સુરસાગર તળાવ (સરોવર) ક્યાં આવેલ છે ?
Your answer:
વડોદરા
Question #19 (1 point)
કુંભારીયા દેરા ક્યાં આવેલા છે ?
Your answer:
બનાસકાંઠા
Question #20 (1 point)
હજરત સૈયદ પીર જહાંગીર અલી ની દરગાહ ક્યાં આવેલ છે ?
Your answer:
મહેસાણા
Question #21 (1 point)
સુનિતા વિલિયમ્સ નું મૂળ વતન ઝુલાસણ ક્યાં તાલુકા માં આવેલ છે ?
Your answer:
કડી
Question #22 (1 point)
કાજી વાવ ક્યાં આવેલ છે ?
Your answer:
હિંમતનગર
Question #23 (1 point)
કઈ કલમ મુજબ સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ રેકર્ડ છે ?
Your answer:
129
Question #24 (1 point)
કઈ કલમ મુજબ ભારત ના રાષ્ટ્રપતિ હોય છે ?
Your answer:
52
Question #25 (1 point)
બંધારણ માં કટોકટી અંગેની જોગવાઈઓ નો વિચાર ક્યાં દેશના બંધારણ માંથી લેવાયો છે ?
Your answer:
જર્મની
Question #26 (1 point)
બુલબુલ ઉપનામ કોનું છે ?
Your answer:
ડાહ્યાભાઈ દેરાસરી
Question #27 (1 point)
ગાફિલ ઉપનામ કોનું છે ?
Your answer:
મનુભાઈ ત્રિવેદી
Question #28 (1 point)
મધુસુદન પારેખ નું ઉપનામ?
Your answer:
પ્રિયદર્શી
Question #29 (1 point)
મરીઝ ઉપનામ કોનું છે ?
Your answer:
અબ્બાસ વાસી
Question #30 (1 point)
મસ્ત નામે ક્યાં કવિ જાણીતા છે ?
Your answer:
બાલશંકર કંથારિયા
Answer Key
Test 22 by BHARAT SONAGARA
Question #1 (1 point)
તખલ્લુસ આપો
જયશંકર ભોજક
જયશંકર ભોજક
Your answer:
સુંદરી
Question #2 (1 point)
તખલ્લુસ આપો
રઘુવીર ચૌધરી
રઘુવીર ચૌધરી
Your answer:
લોકયાત સૂરી
Question #3 (1 point)
તખલ્લુસ આપો
મોહનલાલ મેહતા
મોહનલાલ મેહતા
Your answer:
સોપાન
Question #4 (1 point)
તખલ્લુસ આપો
અમૃતલાલ ભટ્ટ
અમૃતલાલ ભટ્ટ
Your answer:
ઘાયલ
Question #5 (1 point)
ગુજરાત નું રાજ્ય વૃક્ષ ?
Your answer:
આંબો
Question #6 (1 point)
ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી બીજા. નંબરનો જિલ્લો?
Your answer:
બનાસકાંઠા
Question #7 (1 point)
પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર મુંબઇ સમાચાર ની શરૂઆત ક્યારે થઈ હતી ?
Your answer:
1822
Question #8 (1 point)
વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન ?
Your answer:
9
Question #9 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો
Your answer:
નિષ્ક્રિય
Question #10 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો
Your answer:
ઉપયોગિતા
Question #11 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો
Your answer:
ભૂમિકા
Question #12 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો
Your answer:
વિદ્યાર્થિની
Question #13 (1 point)
વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ મેળવનાર એકમાત્ર મહિલા ક્રિકેટર કોણ છે ?
Your answer:
ઝૂલન ગોશ્વામિ
Question #14 (1 point)
નવા રજૂ થયેલ બજેટ મુજબ રાષ્ટ્રપતિનો પગાર કેટલો રહેશે ?
Your answer:
5 લાખ
Question #15 (1 point)
વર્ષ 2020 નો T20 ક્રિકેટ વર્લ્ડકપ ક્યાં યોજાશે ?
Your answer:
ઓસ્ટ્રેલિયામાં
Question #16 (1 point)
ખોટો સમાનાર્થી શબ્દ શોધો
Your answer:
તોયમ
Question #17 (1 point)
ખોટો સમાનાર્થી શબ્દ શોધો
Your answer:
દિલાસો
Question #18 (1 point)
ફતેહ નો વિરોધાર્થી શબ્દ શોધો
Your answer:
પરાજય
Question #19 (1 point)
લેણ નો વિરોધાર્થી શબ્દ શોધો
Your answer:
દેણ
Question #20 (1 point)
કહેવત સમજાવો : બળતામાં ઘી હોમવું
Your answer:
ઉશ્કેરણી કરવી
Question #21 (1 point)
કહેવત નો અર્થ આપો : બાપુ ની ભેંસ ને ડોબું ના કહેવાય
Your answer:
પ્રતિષ્ઠિત વ્યક્તિની ખામીને ખામી ન કહેવાય
Question #22 (1 point)
સંધિ જોડો : તત + લીન
Your answer:
તલ્લીન
Question #23 (1 point)
સંધિ છોડો : સમ + હાર
Your answer:
સંહાર
Question #24 (1 point)
ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં રાખવામાં આવ્યું હતું ?
Your answer:
પોલીટેક્નિકલ કોલેજ
Question #25 (1 point)
ગુજરાતમાં સરેરાશ કેટલું જાતિપ્રમાણ જોવા મળે છે ? (2011 ની સ્થિતિએ )
Your answer:
918
Question #26 (1 point)
શુભ ઉજજયંત પેલેસ ક્યાં આવેલ છે ?
Your answer:
અગરતાલા
Question #27 (1 point)
સારનાથ ક્યાં રાજ્યમાં આવેલ છે ?
Your answer:
ઉત્તરપ્રદેશ
Question #28 (1 point)
ગ્વાલિયર ક્યાં આવેલ છે ?
Your answer:
મધ્યપ્રદેશ
Question #29 (1 point)
કૌસાની ગિરિમથક ક્યાં આવેલ છે ?
Your answer:
ઉત્તરપ્રદેશ
Question #30 (1 point)
રમણીય ગિરિમથક દાર્જિલિંગ ક્યાં આવેલ છે ?
Your answer:
પશ્ચિમબંગાલ
Answer Key
Test 23 By BHARAT SONAGARA
Question #1 (1 point)
વેપારી એક વસ્તુ 600 માં વેંચતા તેને 25% ખોટ જાય છે , તો આ જ વસ્તુ ના વેચાણ પર 12% નફો મેળવવા વસ્તુ કેટલામાં વેચવી જોઈએ.....?
Your answer:
896
Question #2 (1 point)
એક વેપારી ઘડિયાળ રૂપિયા 100 માં વેચે છે તેથી તેને રૂપિયા 25 ની ખોટ જાય છે ... તો વેપારીને કેટલા ટકા ખોટ ગઈ ?
Your answer:
20%
Question #3 (1 point)
નીચેના માંથી ખોટું શોધો .
Your answer:
મુ.કી. = વે.કી. - ખોટ
Question #4 (1 point)
600 ની વસ્તુ ને કેટલામાં વેચવાથી 12% નફો થાય ?
Your answer:
672
Question #5 (1 point)
400 ની વસ્તુ 500 માં વેચવાથી કેટલા ટકા નફો થાય ?
Your answer:
25%
Question #6 (1 point)
તાજેતર માં ગુજરાત ના રાજ્યપાલ ઓ પી કોહલી દ્વારા નીચેનામાંથી કોને ગ્લોરી એવોર્ડ થી સન્માનિત કરાયા છે ?
Your answer:
ડો નરેન્દ્ર અગ્રવાલ
Question #7 (1 point)
આ વખતે વિશ્વ કેન્સર દિવસ ની થીમ શુ રાખવામાં આવી હતી ?
Your answer:
we can , i can
Question #8 (1 point)
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતર માં પોતાની નાણાકીય નીતિ માં કોઈ ફેરફાર ન કરીને વ્યાજદરો યથાવત રાખતા હાલ રેપો રેટ કેટલો છે ?
Your answer:
6.25%
Question #9 (1 point)
ભાવનગર જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી
Your answer:
આણંદ
Question #10 (1 point)
ભરૂચ જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી
Your answer:
તાપી
Question #11 (1 point)
ગાંધીનગર જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી
Your answer:
મહીસાગર
Question #12 (1 point)
પાટણ જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી
Your answer:
અમદાવાદ
Question #13 (1 point)
સુરેન્દ્રનગર જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી
Your answer:
અમરેલી
Question #14 (1 point)
પારડી તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
વલસાડ
Question #15 (1 point)
હાંસોટ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ભરૂચ
Question #16 (1 point)
ગણદેવી તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
નવસારી
Question #17 (1 point)
મોરવાહડફ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
પંચમહાલ
Question #18 (1 point)
ઝાલોદ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
દાહોદ
Question #19 (1 point)
વિશ્વ શાંતિના કવિ નું બિરુદ કયા કવિને મળેલ છે ?
Your answer:
ઉમાશંકર જોશી
Question #20 (1 point)
સ્વપ્નદ્રષ્ટા નું બિરુદ કયા કવિને મળેલ છે ?
Your answer:
કનૈયાલાલ મુનશી
Question #21 (1 point)
આજીવન પ્રવાસી નું બિરુદ કયા કવિને મળેલ છે ?
Your answer:
કાકા કાલેલકર
Question #22 (1 point)
ગુજરાતી સોનેટ ના પિતા નું બિરુદ કયા કવિને મળેલ છે ?
Your answer:
બળવંતરાય ઠાકર
Question #23 (1 point)
ગદ્યનો પિતા નું બિરુદ કયા કવિને મળેલ છે ?
Your answer:
નર્મદ
Question #24 (1 point)
કઈ સમિતિએ પંચાયતી રાજ ના વિકાસ માટે સૌથી વધુ ભલામણો કરી હતી ?
Your answer:
અશોક મેહતા સમિતિ
Question #25 (1 point)
સમરસ ગ્રામ ને પ્રોત્સાહન આપવાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?
Your answer:
રીખવદાસ શાહ સમિતિ
Question #26 (1 point)
તાલુકા પંચાયત માં સભ્ય સંખ્યા કેટલી હોય છે ?
Your answer:
16 થી 32
Question #27 (1 point)
ગુજરાત માં ત્રણેય સ્તરની પંચાયતો માં ફરજિયાત કેટલીવખત બેઠકો મળવી જોઈએ ?
Your answer:
4
Question #28 (1 point)
73 માં બંધારણીય સુધારા અન્વયે કેટલી વસ્તી ધરાવતા રાજ્યોમાં ત્રી સ્તરીય પંચાયતીજનું માળખું છે.?
Your answer:
20 લાખ કે વધુ
Question #29 (1 point)
લદાખ માં 'હેમીસ' પ્રખ્યાત છે તે શું છે ?
Your answer:
બૌદ્ધ મઠ
Question #30 (1 point)
નિતીશતક ની રચના કોણે કરી હતી ?
Your answer:
ભર્તુહરી
Answer Key
Test 24 By BHARAT SONAGARA
Question #1 (1 point)
કમ્પ્યુટર ના ભૌતિક ભાગને શુ કહે છે ?
Your answer:
હાર્ડવેર
Question #2 (1 point)
સોફ્ટવેર ના કેટલા પ્રકાર છે ?
Your answer:
3
Question #3 (1 point)
MS Word માં ReDO (રી ડુ) કમાન્ડ માટે શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?
Your answer:
Ctrl + Y
Question #4 (1 point)
સુપર કમ્પ્યુટર ની ગણતરી (ઝડપ ની ) શેમાં મપાય છે ?
Your answer:
FLOPS
Question #5 (1 point)
હેલ્પ માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે ?
Your answer:
F1
Question #6 (1 point)
ન્યુટન નો ગતિનો કયો નિયમ જડત્વ નો નિયમ આપે છે ?
Your answer:
પહેલો
Question #7 (1 point)
રોકેટ ઉડ્ડયન ન્યુટનના ગતિના ક્યાં નિયમ પર આધારિત છે ?
Your answer:
ત્રીજા
Question #8 (1 point)
પિત્તળ કઈ બે ધાતુ નું મિશ્રણ છે ?
Your answer:
ઝીંક અને કોપર
Question #9 (1 point)
ક્યાં વૈજ્ઞાનિકે ગ્રેમાં (r) વિ કિરણો શોધ્યા ?
Your answer:
રુથર ફોર્ડ
Question #10 (1 point)
લેડ ની સંજ્ઞા કઈ છે ?
Your answer:
Pb
Question #11 (1 point)
તાજેતરમાં કોને ભારતીય ખેલ પ્રાધિકરણ ના નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
Your answer:
નીલમ કપૂર
Question #12 (1 point)
તાજેતરમાં હરિયાણામાં કેટલામાં આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ શિલ્પ મેળા નો શુભારંભ કરાયો છે ?
Your answer:
32માં
Question #13 (1 point)
કૃદંત ઓળખાવો :
તેઓ રાત્રે જમતા નથી .
તેઓ રાત્રે જમતા નથી .
Your answer:
વર્તમાન કૃદંત
Question #14 (1 point)
કૃદંત ઓળખાવો :
હાથ ના કર્યા હૈયે વાગ્યા .
હાથ ના કર્યા હૈયે વાગ્યા .
Your answer:
ભૂત કૃદંત
Question #15 (1 point)
નીચેનામાંથી કયો સમાનાર્થી નથી ?
Your answer:
એકપણ નહિ ( બધા સમાનાર્થી છે )
Question #16 (1 point)
વિરોધાર્થી શોધો : નિશાકર
Your answer:
દિવાકર
Question #17 (1 point)
રૂઢિપ્રયોગ સમજાવો :
ધોખો લાગવો .
ધોખો લાગવો .
Your answer:
દુઃખ લાગવું
Question #18 (1 point)
કહેવત સમજાવો :
કાગ નો વાઘ કરવો .
કાગ નો વાઘ કરવો .
Your answer:
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
Question #19 (1 point)
હસતો ફિલસૂફ બિરુદ ક્યાં કવિ નું છે ?
Your answer:
અખો
Question #20 (1 point)
મહાકવિ નું બિરુદ નીચેનામાંથી કોને મળેલ છે ?
Your answer:
પ્રેમાનંદ
Question #21 (1 point)
ભાવનગર જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી ?
Your answer:
રાજકોટ
Question #22 (1 point)
ખેડા જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી ?
Your answer:
સાબરકાંઠા
Question #23 (1 point)
પંચમહાલ જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી ?
Your answer:
અરવલ્લી
Question #24 (1 point)
તાપી જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી ?
Your answer:
વલસાડ
Question #25 (1 point)
સાબરકાંઠા જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી ?
Your answer:
પાટણ
Question #26 (1 point)
સાણંદ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલો છે ?
Your answer:
અમદાવાદ
Question #27 (1 point)
પ્રાંતિજ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલો છે ?
Your answer:
સાબરકાંઠા
Question #28 (1 point)
તલોદ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલો છે ?
Your answer:
સાબરકાંઠા
Question #29 (1 point)
સુઇગામ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલો છે ?
Your answer:
બનાસકાંઠા
Question #30 (1 point)
વડગામ તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલો છે ?
Your answer:
બનાસકાંઠા
Answer Key
Test 25 by BHARAT SONAGARA
Question #1 (1 point)
જીવ વિજ્ઞાન નો પિતા કોણ ?
Your answer:
એરિસ્ટોટલ
Question #2 (1 point)
ક્યાં વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ જોયો હતો ?
Your answer:
રોબર્ટ હુક
Question #3 (1 point)
માનવ શરીર નો સૌથી મોટો કોષ કયો ?
Your answer:
ચેતાકોષ
Question #4 (1 point)
માનવ શરીર નો સૌથી નાનો કોષ કયો ?
Your answer:
રુધિરકોષ
Question #5 (1 point)
કોષ નું શક્તિઘર કોને કહેવાય ?
Your answer:
કણાભસૂત્ર
Question #6 (1 point)
તાજેતરમાં ભારત ઓસ્ટ્રેલિયા ગ્રુપનો કેટલમો સભ્ય દેશ બન્યું છે ?
Your answer:
43
Question #7 (1 point)
તાજેતરમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કોને પદ્મ વિભૂષણ એનાયત થયો ?
Your answer:
પરમેશ્વરન
Question #8 (1 point)
તાજેતરમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ભારતીય ગોલ્ફર કોણ બન્યું છે ?
Your answer:
શુભંકર શર્મા
Question #9 (1 point)
નીચેનામાંથી કયો સમાનાર્થી નથી ?
Your answer:
વસુ
Question #10 (1 point)
આપેલ શબ્દનો વિરોધાર્થી શોધો ?
ન્યુન
ન્યુન
Your answer:
અધિક
Question #11 (1 point)
રૂઢિપ્રયોગ સમજાવો : તલપાપડ થવું
Your answer:
અધીરા થવું
Question #12 (1 point)
કહેવત સમજાવો : પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય
Your answer:
આજીવન સ્વભાવ બદલાય નહિ
Question #13 (1 point)
પ્રથમ ગુજરાતી મનોવિજ્ઞાન ક્યુ ?
Your answer:
ચિત્ત શાસ્ત્ર
Question #14 (1 point)
પ્રથમ ગુજરાતી નવલિકા કઈ ?
Your answer:
ગોવાલણી
Question #15 (1 point)
પ્રથમ ગુજરાતી જીવન ચરિત્ર ક્યુ ?
Your answer:
કોલંબસનો વૃતાંત
Question #16 (1 point)
પ્રથમ ગુજરાતી પ્રવાસ ગ્રંથ ?
Your answer:
ઇંગ્લેન્ડની મુસાફરી નું વર્ણન
Question #17 (1 point)
પ્રથમ ગુજરાતી ગઝલ ?
Your answer:
બોધ
Question #18 (1 point)
પ્રથમ ગુજરાતી ખંડ કાવ્ય ?
Your answer:
વસંતવીજય.
Question #19 (1 point)
હેમચંદ્રાચાર્ય નું બાળપણ નું નામ ?
Your answer:
ચાંગદેવ
Question #20 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી ?
Your answer:
નરસિંહરા માહ્યરા
Question #21 (1 point)
નરસિંહ મહેતાની યાદમાં ક્યારથી નરસિંહમેહતા એવોર્ડ અપાય છે ?
Your answer:
1999
Question #22 (1 point)
મીરા નો જન્મ ક્યાં થયો હતો ?
Your answer:
મેડતાં
Question #23 (1 point)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ કવિયિત્રી કોને ગણવામાં આવે છે ?
Your answer:
મીરા
Question #24 (1 point)
અખો અમદાવાદમાં ક્યાં રહેતો હતો ?
Your answer:
દેસાઈ ની પોળ માં
Question #25 (1 point)
અખા ને કાન્તદ્રષ્ટા નું બિરુદ કોણે આપ્યું હતું ?
Your answer:
ઉમાશંકર જોષી
Question #26 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ અખાની નથી ?
Your answer:
ઉપરોક્ત તમામ અખા ની છે
Question #27 (1 point)
Cut (કટ) કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?
Your answer:
Ctrl + X
Question #28 (1 point)
Close કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?
Your answer:
Ctrl + W
Question #29 (1 point)
Justify કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?
Your answer:
Ctrl + J
Question #30 (1 point)
Hyperlink માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?
Your answer:
Ctrl + K
Answer Key
Test 26 by BHARAT SONAGARA
Question #1 (1 point)
નાના આંતરડા ના અગ્ર ભાગ ને શુ કહે છે ?
Your answer:
પકવાશય
Question #2 (1 point)
રક્તકણો નું આયુષ્ય કેટલું ?
Your answer:
120 દિવસ
Question #3 (1 point)
રક્તકણો નું પ્રમાણ ઘટવાથી કયો રોગ થાય છે ?
Your answer:
એનિમિયા
Question #4 (1 point)
શરીરના સૈનિકો કોને કહેવામાં આવે છે ?
Your answer:
શ્વેતકણો
Question #5 (1 point)
શરીરમાં શેને લીધે લોહી (રુધિર) જામતું નથી ?
Your answer:
હિપેરિન
Question #6 (1 point)
તાજેતરમાં ભારતે અંડર - 19 ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તે ટિમ ની કપ્તાની નીચેનામાંથી કોને કરી હતી ?
Your answer:
પૃથ્વી શો
Question #7 (1 point)
ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર નું નામ શુ હતું ?
Your answer:
પરમ 8000
Question #8 (1 point)
ભારતનું પ્રથમ કમ્પ્યુટર નું નામ શુ હતું ?
Your answer:
સિદ્ધાર્થ
Question #9 (1 point)
સૌપ્રથમ કમ્પ્યુટર વાઇરસ નું નામ શુ ?
Your answer:
Creeper
Question #10 (1 point)
કમ્પ્યુટરમાં રહેલ અશુદ્ધિ ને શુ કહે છે ?
Your answer:
બગ
Question #11 (1 point)
બાઇનરી સિસ્ટમ ના જનક ?
Your answer:
જોન ન્યુમેન
Question #12 (1 point)
અંડર - 19 ક્રિકેટ વર્લ્ડકપ નો પ્રારંભ ક્યારથી થયો હતો ?
Your answer:
1988
Question #13 (1 point)
પારસીઓ નું કાશી એટલે ?
Your answer:
ઉદવાડા
Question #14 (1 point)
સાધુઓનું પિયર એટલે ?
Your answer:
ગિરનાર
Question #15 (1 point)
નીચેનામાંથી કોનું પ્રાચીન નામ વલ્લરખંડ હતું ?
Your answer:
વલસાડ
Question #16 (1 point)
નીચેનામાંથી કોનું પ્રાચીન નામ ઝાલાવાડ હતું ?
Your answer:
સુરેન્દ્રનગર
Question #17 (1 point)
નીચેનામાંથી વડનગર નું પ્રાચીન નામ ક્યુ ?
Your answer:
આપેલ તમામ
Question #18 (1 point)
ચાંપાનેરનું પ્રાચીન નામ શુ હતું ?
Your answer:
મુહમદાબાદ
Question #19 (1 point)
નીચેનામાંથી કોનું પ્રાચીન નામ તારણદુર્ગ હતું ?
Your answer:
તારંગા
Question #20 (1 point)
પુસ્તકોની નગરી એટલે ?
Your answer:
નવસારી
Question #21 (1 point)
ભાલણ નો જન્મ ક્યાં થયો હતો ?
Your answer:
પાટણ
Question #22 (1 point)
ગુજરાતી ભાષામાટે ગુર્જર ભાષા શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજેલ ?
Your answer:
ભાલણ
Question #23 (1 point)
ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુજરાતી એવો શબ્દ કોને પ્રયોજેલ ?
Your answer:
પ્રેમાનંદ
Question #24 (1 point)
પ્રેમાનંદ દ્વારા સૌપ્રથમ ક્યુ આખ્યાન રચાયું હતું ?
Your answer:
લક્ષમણ હરણ
Question #25 (1 point)
વિવેક વણઝારો કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
પ્રેમાનંદ
Question #26 (1 point)
નીચેના માંથી કઈ કૃતિ શામળ ની નથી ?
Your answer:
ભ્રમર પચીસી
Question #27 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ વલ્લભ મેવાડાની નથી ?
Your answer:
પતઇ રાવળ નો ગરબો
Question #28 (1 point)
ધીરા ભગત નો જન્મ ક્યાં થયો હતો ?
Your answer:
ગોઠડા
Question #29 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ ધીરા ભગત ની છે ?
Your answer:
રણ યજ્ઞ
Question #30 (1 point)
મદનમોહના કૃતિ ક્યા કવિ ની છે ?
Your answer:
શામળ
Answer Key
Test 27 by BHARAT SONAGARA
Question #1 (1 point)
વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ જેને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે તેનું નામ શુ ?
Your answer:
ફાલકન હેવી
Question #2 (1 point)
તાજેતરમાં ગુજરાતના પૂર્વ ઉદ્યોગમંત્રી અને ગણપત યુનિવર્સિટી ના સ્થાપક નું નિધન થયું છે તેનું નામ જણાવો .
Your answer:
અનિલ ભાઈ પટેલ
Question #3 (1 point)
બ્લડગ્રુપ ના શોધક ?
Your answer:
કાર્લ લેન્ડ સ્ટીનર
Question #4 (1 point)
વિટામિન ની શોધ કોને કરી ?
Your answer:
ફંકે
Question #5 (1 point)
શરીરનું સૌથી નાનું હાડકું કાન માં આવેલ છે તેનું નામ શુ ?
Your answer:
પેગડું
Question #6 (1 point)
શરીરની સૌથી મોટી ગ્રંથી કઈ છે ?
Your answer:
યકૃત
Question #7 (1 point)
પુખ્ત વય ના વ્યક્તિના શરીરમાં હાડકાઓની સંખ્યા કેટલી હોય છે ?
Your answer:
206
Question #8 (1 point)
ભારતની પોતાની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે ?
Your answer:
BOSS
Question #9 (1 point)
ભારતની પોતાની સ્વદેશી કોમ્પ્યુટર નેટવર્કિંગ ગ્રીડ કઈ છે ?
Your answer:
GARUDA
Question #10 (1 point)
ક્યાં ડિવાઇસ (સાધન) દ્વારા ટેલિફોન લાઇન દ્વારા ડેટા ટ્રાન્સફર કરી શકાય છે ?
Your answer:
મોડેમ
Question #11 (1 point)
બાયનરી પદ્ધતિ માં કેટલા અંક હોય છે ?
Your answer:
બે
Question #12 (1 point)
કી બોર્ડ કેટલા ભાગ માં વહેંચાયેલું છે ?
Your answer:
ચાર
Question #13 (1 point)
કવિ કલાપી ની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલ ફિલ્મ કઈ ?
Your answer:
મનોરમાં
Question #14 (1 point)
કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ ?
Your answer:
અખંડ સૌભાગ્યવતી
Question #15 (1 point)
મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલ ફિલ્મ ?
Your answer:
ગુણસુંદરી નો ઘર સંસાર
Question #16 (1 point)
ક્યાં મહાનુભાવ નું ઉપનામ/ઓળખ ભારતીય ઉદ્યોગ ના પિતામહ છે ?
Your answer:
જમશેદજી તાતા
Question #17 (1 point)
ક્યાં મહાનુભાવ નું ઉપનામ/ઓળખ લોકાભિમુખ રાજપુરુષ છે ?
Your answer:
એલેક્ઝાન્ડર ફાર્બ્સ
Question #18 (1 point)
ક્યાં મહાનુભાવ નું ઉપનામ/ઓળખ હિન્દ ના હાતીમતાઈ છે ?
Your answer:
સર જમશેદજી જીજીભાઈ
Question #19 (1 point)
ક્યાં મહાનુભાવ નું ઉપનામ/ઓળખ ભારતના બિસ્માર્ક છે ?
Your answer:
સરદાર વલ્લભભાઈ પટેલ
Question #20 (1 point)
કોનું ઉપનામ છોટે સરદાર છે ?
Your answer:
ડો ચંદુલાલ દેસાઈ
Question #21 (1 point)
ભોજા ભગતનો જન્મ ક્યાં થયો હતો?
Your answer:
ફતેપુર
Question #22 (1 point)
દયારામ નો જન્મ ક્યાં થયો હતો ?
Your answer:
ડભોઇ
Question #23 (1 point)
ગંગાસતી નો જન્મ ક્યાં થયો હતો ?
Your answer:
રાજપરા
Question #24 (1 point)
દલપતરામ નો જન્મ ક્યાં થયો હતો ?
Your answer:
વઢવાણ
Question #25 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ ભોજા ભગતની છે?
Your answer:
ચેલૈયા આખ્યાન
Question #26 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ દયારામની છે?
Your answer:
પ્રેમરસ ગીતા
Question #27 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ દલપતરામની છે?
Your answer:
હોપ વાંચનમાળા
Question #28 (1 point)
નીચેનામાંથી કઈ કૃતિ નર્મદની છે?
Your answer:
આપણી દેશની જનતા
Question #29 (1 point)
કવિ નર્મદે તત્વશોધક સભા ની સ્થાપના ક્યારે કરી હતી ?
Your answer:
1856
Question #30 (1 point)
ક્યા કવિએ દયારામ ને પ્રાચીનતાના મોતિ કહ્યા હતા ?
Your answer:
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Answer Key
Test 28 by BHARAT SONAGARA
Question #1 (1 point)
ઇન્ડોનેશિયા ખાતે રમાયેલી 400 મીટર ની દોડ માં ગોલ્ડ મેળવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ ક્યાં જિલ્લાની છે ?
Your answer:
ડાંગ
Question #2 (1 point)
પેડમેન ફિલ્મ કોની રિયલ સ્ટોરી છે , જેને 2016 માં પદ્મશ્રી મળ્યો હતો ?
Your answer:
અરુણાચલમ મુર્ગનાથમ
Question #3 (1 point)
MS Word માં ફાઇલ નું એક્સટેન્સન શુ હોય છે ?
Your answer:
.Doc
Question #4 (1 point)
MS WORD માં સ્પેલ ચેક કરવા કઈ ફંકશન કી વપરાય છે ?
Your answer:
F7
Question #5 (1 point)
MS Word માં વધુમાં વધુ કેટલું ઝૂમ થાય ?
Your answer:
500%
Question #6 (1 point)
MS Word મા અનટાઇટલ ફાઇલ નું નામ શુ હોય છે ?
Your answer:
Document1
Question #7 (1 point)
MS Word માં કેટલા શબ્દ છે તે જાણવા ક્યાં કમાન્ડ નો ઉપયોગ થાય છે ?
Your answer:
word count
Question #8 (1 point)
ક્યાં વિટામિન ની ઉણપ થી બેરીબેરી નો રોગ થાય છે ?
Your answer:
B
Question #9 (1 point)
શરીર નો લગભગ કેટલો ભાગ પ્રોટીન નો બનેલ હોય છે ?
Your answer:
15%
Question #10 (1 point)
ક્યાં વિટામિન નું નિર્માણ શરીરમાં જ થાય છે ?
Your answer:
D & K
Question #11 (1 point)
ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે ?
Your answer:
પ્રો આયંગર
Question #12 (1 point)
ટાઇફોઇડ રોગ ને લીધે ક્યુ અંગ પ્રભાવિત. થાય છે ?
Your answer:
આંતરડા
Question #13 (1 point)
ચંડોળા તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
અમદાવાદ
Question #14 (1 point)
ગંગાસર તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
વિરમગામ
Question #15 (1 point)
આજવા તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
વડોદરા
Question #16 (1 point)
સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
પાટણ
Question #17 (1 point)
કર્માબાઈ નું તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
શામળાજી
Question #18 (1 point)
તેન તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
ડભોઇ
Question #19 (1 point)
દુધિયા તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
નવસારી
Question #20 (1 point)
ગોમતી તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
ડાકોર.
Question #21 (1 point)
રાવ બહાદુર નો ખિતાબ મેળવનાર કવિ કોણ હતા ?
Your answer:
નંદશંકર મહેતા
Question #22 (1 point)
ક્યાં કવિએ ભોળા ભટ્ટ નામના પાત્ર નું સર્જન કર્યું હતું ?
Your answer:
નવલરામ પંડ્યા
Question #23 (1 point)
સુરતમાં પ્રથમ ગુજરાતી શાળા કોને શરૂ કરી હતી ?
Your answer:
દુર્ગારામ મહેતા
Question #24 (1 point)
સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક કોણે લખ્યું હતું ?
Your answer:
મહિપતરામ નીલકંઠ
Question #25 (1 point)
પ્રથમ નવલકથા ના રચિયતા ?
Your answer:
નંદશંકર મહેતા
Question #26 (1 point)
સઘરા જેસંગ કૃતિ કોની છે ?
Your answer:
મહિપતરામ નીલકંઠ
Question #27 (1 point)
સમાજ સુધારના પત્રો કૃતિ કોની છે ?
Your answer:
દુર્ગારામ મહેતા
Question #28 (1 point)
લલિતા દુઃખદર્શક કૃતિ કોની છે ?
Your answer:
રણછોડરામ ઉદયરામ દવે
Question #29 (1 point)
ટીપું સુલતાન કૃતિ કોની છે ?
Your answer:
ઈચ્છારામ દેસાઈ
Question #30 (1 point)
જનાવર ની જાત કૃતિ કોની છે ?
Your answer:
નવલરામ પંડ્યા
Answer Key
Test 29 by BHARAT SONAGARA
Question #1 (1 point)
MS EXCEL માં ફાઇલ નું એક્સટેન્શન શુ હોય છે ?
Your answer:
.xls
Question #2 (1 point)
MS EXCEL માં અનટાઇટલ ફાઇલ નું નામ શુ હોય છે ?
Your answer:
book1
Question #3 (1 point)
MS EXCEL માં કોલમ કેટલી હોય છે ?
Your answer:
256
Question #4 (1 point)
MS EXCEL માં સ્પેલિંગ ની ચકાસણી કરવા કઈ કી નો ઉપયોગ થાય છે ?
Your answer:
F7
Question #5 (1 point)
MS EXCEL માં દસ્તાવેજ ને શુ કહે છે ?
Your answer:
સ્પ્રેડશીટ
Question #6 (1 point)
અછબડાના રોગ માટે નીચેનામાંથી કયો વાઇરસ જવાબદાર છે ?
Your answer:
વેરોલીયા
Question #7 (1 point)
હડકવા (હાઇડ્રોફોબિયા) માટે નીચેનામાંથી કયો વાઇરસ જવાબદાર છે ?
Your answer:
રેબ્ડો
Question #8 (1 point)
શરદી (ઈંફ્લુએન્ઝા) માટે નીચેનામાંથી કયો વાઇરસ જવાબદાર છે ?
Your answer:
મિકસો
Question #9 (1 point)
ડેન્ગ્યુ માટે નીચેનામાંથી કયો વાઇરસ જવાબદાર છે ?
Your answer:
અરબો
Question #10 (1 point)
સ્વાઇનફ્લુ માટે નીચેનામાંથી કયો વાઇરસ જવાબદાર છે ?
Your answer:
H1N1
Question #11 (1 point)
દાદા હરિની વાવ ક્યાં આવેલ છે ?
Your answer:
અમદાવાદ
Question #12 (1 point)
વણઝારી વાવ ક્યાં આવેલ છે ?
Your answer:
મોડાસા
Question #13 (1 point)
બૌતેર કોઠાની વાવ ક્યાં આવેલ છે ?
Your answer:
મહેસાણા
Question #14 (1 point)
કાજી વાવ ક્યાં આવેલ છે ?
Your answer:
હિંમતનગર
Question #15 (1 point)
સેલોર વાવ ક્યાં આવેલ છે ?
Your answer:
કચ્છ
Question #16 (1 point)
ભારતનું પ્રથમ ઓનલાઇન રેડિયો સ્ટેશન તાજેતરમાં લોન્ચ થયું તેનું નામ સુ ?
Your answer:
રેડિયો ઉમંગ
Question #17 (1 point)
લાલકિલ્લા માં કેટલામાં થિયેટર ઓલમ્પિક નું આયોજન કરશે જે 51 દિવસ ચાલનાર છે ?
Your answer:
8માં
Question #18 (1 point)
સાહિત્ય અકાદમી ના નવા અધ્યક્ષ તરીકે ચંદ્રશેખર કંબર ની ની નિયુક્તિ કરવામાં આવી છે તે કઈ ભાષાના સાહિત્યકાર છે ?
Your answer:
કન્નડ
Question #19 (1 point)
ક્યાં ફિલ્મ નિર્માતાને રાજ કપૂર એવોર્ડ ફોર એક્સલેન્સ ઇન સિનેમા થી નવાજવામાં આવ્યા ?
Your answer:
રમેશ શિપ્પી
Question #20 (1 point)
કઇ ટ્રેન જામનગર થી બાંદ્રા વચ્ચે માર્ચ માં શરૂ થશે ?
Your answer:
ઉદય એક્સપ્રેસ
Question #21 (1 point)
ગોવર્ધનરામ ત્રિપાઠી નો મૂળ વ્યવસાય શુ હતો ?
Your answer:
વકીલ
Question #22 (1 point)
જગત સાક્ષર તરીકે ક્યાં કવિ જાણીતા છે ?
Your answer:
ગોવર્ધનરામ ત્રિપાઠી
Question #23 (1 point)
સ્નેહ મુદ્રા કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
ગોવર્ધનરામ ત્રિપાઠી
Question #24 (1 point)
સાક્ષર જીવન કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
ગોવર્ધનરામ ત્રિપાઠી
Question #25 (1 point)
જીવન કલા કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
ગોવર્ધનરામ ત્રિપાઠી
Question #26 (1 point)
ભણકારા કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
બાલશંકર કંથારિયા
Question #27 (1 point)
માલતી માધવ કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
Question #28 (1 point)
નારી પ્રતિષ્ઠા કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
Question #29 (1 point)
નૂપુર ઝંકાર કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
નરસિંહરાવ દીવેટિયા
Question #30 (1 point)
હૃદય વીણા કૃતિ ક્યાં કવિ ની છે ?
Your answer:
નરસિંહરાવ દીવેટિયા
Answer Key
Test 30 by BHARAT SONAGARA
Question #1 (1 point)
મેલેરિયા રોગ કયા પ્રજીવ ને કારણે થાય છે ?
Your answer:
પ્લાઝમોડિયમ
Question #2 (1 point)
કાલા જાર રોગ કયા પ્રજીવ ને કારણે થાય છે ?
Your answer:
લેસ્મેટિયા ડોનાવાની
Question #3 (1 point)
પાયોરિયા રોગ કયા પ્રજીવ ને કારણે થાય છે ?
Your answer:
એન્ટ અમીબા જીજીવીલસ
Question #4 (1 point)
મધમાખી ઉછેર ની ખેતી ને શુ કહે છે ?
Your answer:
એપી કલચર
Question #5 (1 point)
શેતુર ના વૃક્ષોની ખેતી ને શુ કહે છે ?
Your answer:
સેરી કલચર
Question #6 (1 point)
દ્રાક્ષ ની ખેતી ને શુ કહે છે ?
Your answer:
વીટી કલચર
Question #7 (1 point)
વનસરક્ષણ અને સંવર્ધન ની ખેતી ને શુ કહે છે ?
Your answer:
સીલવી કલચર
Question #8 (1 point)
તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળો ની યાદી જાહેર કરી જે મુખ્ય 10 સ્થળો ને આ યાદીમાં સમાવાયા તેમાં નીચેના માંથી ક્યાં સ્થળ નો સમાવેશ થાય છે ?
Your answer:
ઉપરોક્ત તમામ
Question #9 (1 point)
તાજેતરમાં એક રિપોર્ટ મુજબ ભારતનું સંરક્ષણ બજેટ વિશ્વમાં કેટલામાં નંબરે છે ?
Your answer:
પાંચમા
Question #10 (1 point)
ક્યાં દેશ નું સંરક્ષણ બજેટ વિશ્વમાં પ્રથમ નંબરનું છે ?
Your answer:
અમેરિકા
Question #11 (1 point)
ms powerpoint માં ફાઇલ નું એક્સટેન્સન શુ હોય છે ?
Your answer:
.ppt
Question #12 (1 point)
ms power point નો ઉપયોગ ?
Your answer:
પ્રેઝન્ટેશન બનાવવામાં
Question #13 (1 point)
સ્લાઈડ શોની બધી જ સ્લાઇડને એક જ સ્ક્રીન પર જોવા શેનો ઉપયોગ થાય છે ?
Your answer:
સ્લાઈડ શોર્ટર વ્યુ
Question #14 (1 point)
સ્લાઈડ શો રન કરવા માટે કઈ શોર્ટકટ કી છે ?
Your answer:
F5
Question #15 (1 point)
મોડેમ ની ઝડપ શામાં મપાય છે ?
Your answer:
MBPS
Question #16 (1 point)
GSWAN એ ક્યાં પ્રકારનું નેટવર્ક છે ?
Your answer:
વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક
Question #17 (1 point)
નેટવર્કમાં જોડાતા દરેક કોમ્પ્યુટરને અજોડ નંબર આપવામાં આવે છે ?
Your answer:
આઈપી એડ્રેસ
Question #18 (1 point)
વેબસાઈટ ના પ્રથમ પેજ ને શુ કહે છે ?
Your answer:
હોમપેજ
Question #19 (1 point)
જસદણ કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
ભાદર
Question #20 (1 point)
નવસારી કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
પૂર્ણા
Question #21 (1 point)
મોઢેરા કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
પુષ્પાવતી
Question #22 (1 point)
સોમનાથ કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
હિરણ કપિલા, સરસ્વતી
Question #23 (1 point)
મોડાસા કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
માઝમ
Question #24 (1 point)
હિંમતનગર કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
હાથમતી
Question #25 (1 point)
વડોદરા કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
વિશ્વામિત્રી
Question #26 (1 point)
શામળાજી કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
મેશ્વો
Question #27 (1 point)
વલસાડ કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
ઓરંગા
Question #28 (1 point)
નવીબંદર કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
ઓઝત
Question #29 (1 point)
સેલવાસ કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
દમણ ગંગા
Question #30 (1 point)
મહેમદાવાદ કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
વાત્રક
Comments
Post a Comment