ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી
Test 1 by Bharat Sonagara
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
ગુજરાત માં સંસ્ક્રુતિક વનો નિર્માણ કરવાની શરૂઆત ક્યારથી થઈ ?
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ક્યાં આવ્યું ?
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Question #1 (1 point)
હુમાયુ ના મકબરા નું નિર્માણ કઈ શૈલી માં થયેલ છે ?
Your answer:
ઈરાની શૈલી
Question #2 (1 point)
સંગીત ના મુખ્ય કેટલા રાગ છે ?
Your answer:
5
Question #3 (1 point)
ભારત ના કુલ ક્ષેત્રફળ ના કેટલા ટકા ક્ષેત્રફળ માં કાંપ ની જમીન આવેલી છે ?
Your answer:
43%
Question #4 (1 point)
રાણો, પાણો અને ભાણો ક્યાં ના વખણાય છે ?
Your answer:
પોરબંદર
Question #5 (1 point)
1985 માં સ્થપાયેલ ઓસ્ટ્રેલિયા ગ્રુપ નું ભારત કેટલામું સભ્ય બન્યું ?
Your answer:
43 મુ
Question #6 (1 point)
કોમનવેલ્થ માં ગોલ્ડ મેડલ જીતનાર સુરત ના હરમીત દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Your answer:
ટેબલ ટેનિસ
Question #7 (1 point)
મારુ જીવન એ જ મારી વાણી, ઉક્તિ કોની છે ?
Your answer:
નારાયણ દેસાઈ
Question #8 (1 point)
મોઢેરા ખાતે સરકાર દ્વારા કયા વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવ નું આયોજન થાય છે ?
Your answer:
1992 થી
Question #9 (1 point)
ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
Your answer:
1028
Question #10 (1 point)
હાલ ખજુરાહો ના કેટલા મંદિર હયાત છે ?
Your answer:
25
Correct

Test 2 By Bharat Sonagara
Question #1 (1 point)
9ઓગષ્ટ ના દિવસે ગુજરાત માં રાજ્ય કક્ષા નો વિશ્વ આદિવાસી દિવસ કયા જિલ્લામાં ઉજવાશે ?
Your answer:
તાપી
Question #2 (1 point)
વ્યાજનો વારસ નવલકથા કયા સાહિત્યકાર ની છે ?
Your answer:
ચુનીલાલ મડિયા
Question #3 (1 point)
રક્ષક વન માં કેટલા રોપા નું વાવેતર થયું ?
Your answer:
30000
Question #4 (1 point)
ગુજરાત માં સંસ્ક્રુતિક વનો નિર્માણ કરવાની શરૂઆત ક્યારથી થઈ ?
Your answer:
2004
Question #5 (1 point)
અલંકાર ઓળખવો.
પૃથ્વી ના આંનદના સ્પંદન સમા તરણા હલે છે વારંવાર.
પૃથ્વી ના આંનદના સ્પંદન સમા તરણા હલે છે વારંવાર.
Your answer:
ઉપમા
Question #6 (1 point)
અલંકાર ઓળખવો.
જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત થાય તેને ..... અલંકાર કહેવાય.
જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત થાય તેને ..... અલંકાર કહેવાય.
Your answer:
ઉતપ્રેક્ષા
Question #7 (1 point)
SWAGAT ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ નો પ્રારંભ ક્યારથી થયો ?
Your answer:
24 એપ્રિલ 2003
Question #8 (1 point)
સામન્ય વૃક્ષો કરતા ચેરના વૃક્ષ માં માં કાર્બન સ્ટોરેજ વેલ્યુ કેટલા ટકા વધુ હોય છે ?
Your answer:
10
Question #9 (1 point)
બેસાલીકા ઓફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલ છે ?
Your answer:
ગોવા
Question #10 (1 point)
આરોગ્ય મંજરી પુસ્તક કોણે લખ્યું હતું ?
Your answer:
આચાર્ય નાગર્જુન
Correct

Test 3 By BHARAT SONAGARA
Question #1 (1 point)
આખો કયા સામ્રાજ્ય નો સમકાલીન હતો ?
Your answer:
મુઘલ સામ્રાજ્ય
Question #2 (1 point)
ઇમરાન ખાને PTI પાર્ટી ની સ્થાપના ક્યારે કરી હતી ?
Your answer:
1996 માં
Question #3 (1 point)
ઇમરાન ખાન ની કપ્તાની માં પાકિસ્તાન ક્યારે ક્રિકેટ વિશ્વકપ જીત્યું ?
Your answer:
1992 માં
Question #4 (1 point)
રાજ્ય માં સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ની શરૂઆત 2003 થી થઈ હતી તો તાલુકા સ્વાગત કાર્યક્રમ ની શરૂઆત ક્યારથી થઈ ?
Your answer:
2008
Question #5 (1 point)
ગાંધી : ધ યર ધેટ ચેન્જડ ધ વર્લ્ડ (1914 - 1948 ) પુસ્તક કોને લખ્યું ?
Your answer:
રામચંદ્ર ગુહા
Question #6 (1 point)
લાલ કિલ્લા નું નિર્માણ ક્યારે થયું ?
Your answer:
1638
Question #7 (1 point)
સ્થાનિક માછીમારો એલિફંટા ની ગુફાઓ ને કયા નામે ઓળખે છે ?
Your answer:
ધારાપુરી
Question #8 (1 point)
એસિડ સ્વાદે કેવા હોય ?
Your answer:
ખાટા
Question #9 (1 point)
દ્રાક્ષ ની ખેતી ને શુ કહે છે ?
Your answer:
વિટી કલચર
Question #10 (1 point)
ઉત્ક્રાંતિવાદ ના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે ?
Your answer:
ચાર્લ્સ ડાર્વિન
Correct

Test 4 By BHARAT SONAGARA
Question #1 (1 point)
અરવલ્લી ની પૂંછ એટલે ?
Your answer:
થલતેજ ટેકરા
Question #2 (1 point)
અમદાવાદમાં જગન્નાથજી નું મંદિર ક્યાં આવેલ છે જ્યાંથી રથયાત્રા નીકળે છે ?
Your answer:
જમાલપુર
Question #3 (1 point)
કવિ પ્રેમાનંદ ના પિતા નું નામ જણાવો.
Your answer:
કૃષ્ણરામ ભટ્ટ
Question #4 (1 point)
તણખામંડળ ભાગ 1 થી 4 કયા સાહિત્યકાર ના વાર્તાસંગ્રહ છે ?
Your answer:
ગૌરીશંકર જોશી
Question #5 (1 point)
સાહિત્યકાર રાજેન્દ્ર શાહ ના પિતા નું નામ જણાવો.
Your answer:
કેશવલાલ શાહ
Question #6 (1 point)
આંતરાષ્ટ્રીય ચેર દિવસ ક્યારે ઉજવાય ?
Your answer:
26 જુલાઈ
Question #7 (1 point)
ઇલોરા ની કેટલામી ગુફા માં કૈલાસ મંદિર છે ?
Your answer:
16 મી
Question #8 (1 point)
યુદ્ધ માં બળ થી જીત મેળવવા ની નીતિ એટલે ?
Your answer:
ભેરીઘોષ
Question #9 (1 point)
મરતાં સુધી મટે નહિ , પડી ટેવ પ્રખ્યાત ;
ફાટે પણ ફીટે નહિ , પડી પટોળે ભાત.
ઉપરોક્ત પંક્તિ કોની છે ?
ફાટે પણ ફીટે નહિ , પડી પટોળે ભાત.
ઉપરોક્ત પંક્તિ કોની છે ?
Your answer:
દલપતરામ
Question #10 (1 point)
કયા વિટામિન નું નિર્માણ શરીર માં જ થાય છે ?
Your answer:
K & D
Correct

Test 5 By BHARAT SONAGARA
Question #1 (1 point)
નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ ભરૂચ જિલ્લાને સ્પર્શ કરશે નહીં ?
Your answer:
છોટાઉદેપુર
Question #2 (1 point)
ગાંધીજી ના સહાધ્યાયી સરદારસિંહ રાણા ક્યાં ના હતા ? જેના નામ પરથી તાજેતરમાં વેબસાઈટ પણ લોન્ચ થઈ છે. અને તેઓ એ વિદેશ માં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી.
Your answer:
લીમડી , સુરેન્દ્રનગર
Question #3 (1 point)
જોગાસર તળાવ અને માનસર તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
સુરેન્દ્રનગર
Question #4 (1 point)
ડાંગર ના ઉત્પાદન માં ભારત નો વિશ્વમાં કેટલામો ક્રમ છે ?
Your answer:
બીજો
Question #5 (1 point)
કચ્છ ના રણ ને ક્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું ?
Your answer:
2008
Question #6 (1 point)
જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેવી વનસ્પતિ ને શુ કહે છે ?
Your answer:
અક્ષત વનસ્પતિ
Question #7 (1 point)
હાલ લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ?
Your answer:
એમ. થાંબીદુરાઇ
Question #8 (1 point)
હાલ પ્રસારભારતી બોર્ડ ના ચેરમેન કોણ છે ?
Your answer:
એ. સુર્યપ્રકાશ
Question #9 (1 point)
પાંચ જીવલેણ રોગો થી બચાવવા માટે રાજ્ય સરકારે પંચગુણી રસી કાર્યક્રમ ચલાવે છે તેમાં નીચેના માંથી કયા રોગ નો સમાવેશ થતો નથી..
Your answer:
પોલિયો
Question #10 (1 point)
કાવી બંદર કયા જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ભરૂચ
Correct

Test 6 By BHARAT SONAGARA
Question #1 (1 point)
લાલપરી તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
રાજકોટ
Question #2 (1 point)
જાનકી વન નામનું સાંસ્ક્રુતિક વન ક્યાં આવેલું છે?
Your answer:
વાસંદા , નવસારી
Question #3 (1 point)
તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
Your answer:
વડનગર
Question #4 (1 point)
મિતિયાલા અભ્યારણ્ય ક્યાં આવેલ છે ?
Your answer:
અમરેલી
Question #5 (1 point)
કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી થાય છે ?
Your answer:
66
Question #6 (1 point)
ફૂટબોલ ની રમત માં એક ટિમ મ કેટલા ખેલાડીઓ હોય છે ?
Your answer:
11
Question #7 (1 point)
અભિનવ બિન્દ્રા કઈ રમત સાથે સંકળાયેલા સુપ્રસિદ્ધ ખેલાડી છે ?
Your answer:
શૂટિંગ
Question #8 (1 point)
સુશીલ કુમાર નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા ભારતીય ખેલાડી છે ?
Your answer:
કુસ્તી
Question #9 (1 point)
કઈ યોજના દરેક ઘરો માં વીજળી પોહચડવા ના હેતુ થી બનાવાઇ છે ?
Your answer:
સૌભાગ્ય યોજના
Question #10 (1 point)
હૃદય ત્રિપુટી કોની રચના છે ?
Your answer:
કલાપી
Correct

Test 7 By BHARAT SONAGARA
Question #1 (1 point)
તાજેતરમાં અવસાન પામેલ એમ. કરૂણાનીધી ક્યાં રાજ્ય ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા ?
Your answer:
તમિલનાડુ
Question #2 (1 point)
એમ. કરુણાનિધિ કયા રાજકીય પક્ષ ના ભૂતપૂર્વ વડા હતા ?
Your answer:
DMK
Question #3 (1 point)
એમ. કરુણાનિધિ નો જન્મ ક્યારે થયો હતો ?
Your answer:
1924
Question #4 (1 point)
દિલીપ નારાયણ સરદેસાઈ કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે ?
Your answer:
ક્રિકેટ
Question #5 (1 point)
દિલીપ સરદેસાઈ કયા રાજ્ય ના ક્રિકેટ ખેલાડી છે ?
Your answer:
ગોવા
Question #6 (1 point)
તાજેતરમાં દિલીપ સરદેસાઈ ની કેટલામી જયંતી નિમિતે ગૂગલ એ ડુડલ બનાવ્યું હતું ?
Your answer:
78 મી
Question #7 (1 point)
તાજેતરમાં મહિલા હોકી વર્લ્ડકપમાં કયો દેશ વિજેતા બન્યો હતો ?
Your answer:
નેધરલેન્ડ
Question #8 (1 point)
તાજેતરમાં રાજ્યસભાના ઉપસભાપતિ ની ચૂંટણી માં હરિવંશ સિંહ કોની સામે જીત્યા હતા ? એટલે કે વિપક્ષ ના કયા નેતા ને હરાવીને ઉપસભાપતિ બનશે ?
Your answer:
હરિપ્રસાદ
Question #9 (1 point)
ઉપસભાપતિ ની ચૂંટણીમાં જીતનાર હરિવંશ સિંહ ક્યાં પક્ષ ના સાંસદ છે ?
Your answer:
JDU
Question #10 (1 point)
ઉપસભાપતિ ની ચુંટણી માં જીતનાર હરિવંશ સિંહ ક્યારે રાજ્યસભા માં સાંસદ બન્યા હતા ?
Your answer:
2014 માં
Question #11 (1 point)
રાજ્યસભામાં ઉપસભાપતિ ની સૌપ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી ?
Your answer:
1969
Question #12 (1 point)
તાજેતરમાં જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ ના મુખ્યન્યાયાધીશ કોણ બન્યું ?
Your answer:
ગીતા મિતલ
Question #13 (1 point)
આંતરાષ્ટ્રીય આદિવાસી દિવસ ક્યારે ઉજવાઈ ગયો ?
Your answer:
9 ઓગષ્ટ
Question #14 (1 point)
ગુજરાત માં આંતરાષ્ટ્રીય આદિવાસી દિવસ ક્યાં ઉજવાય ગયો ?
Your answer:
તાપી
Question #15 (1 point)
તાજેતરમાં મુંઝફ્ફર કાંડ માં પતિ નો હાથ હોવાના આરોપસર બિહાર ના મંત્રી મંજુ વર્મા એ રાજીનામું આપ્યું તે ક્યુ ખાતું સંભાળતાં ?
Your answer:
સામાજિક કલ્યાણ
Correct

Test 8 By BHARAT SONAGARA
Question #1 (1 point)
ચા ના ઉત્પાદન માં ભારતનો વિશ્વમાં કેટલમો ક્રમ છે ?
Your answer:
2
Question #2 (1 point)
રાષ્ટ્રીય ઉત્પાદન માં કૃષિ નો કેટલા ટકા હિસ્સો છે ?
Your answer:
22 ટકા
Question #3 (1 point)
છોટે સરદાર ચંદુલાલ દેસાઈ ની જન્મ ભૂમિ એટલે કયો જિલ્લો ?
Your answer:
ભરૂચ
Question #4 (1 point)
ભીમ અને હેડંબા ના લગ્ન ની ચોરી ક્યાં આવેલ છે ?
Your answer:
કડિયા ડુંગર પર
Question #5 (1 point)
સમાનાર્થી જણાવો : - કપિલા
Your answer:
ગાય
Question #6 (1 point)
છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ક્યાં આવ્યું ?
Your answer:
મુંબઇ
Question #7 (1 point)
ભાસ્કરાચાર્ય એ લીલાવતી ગણિત ક્યારે લખ્યું ?
Your answer:
ઇ. સ. 1150
Question #8 (1 point)
કવિ નર્મદ ને નવયુગ ના નંદી કોને કહ્યા ?
Your answer:
ઉમાશંકર જોશી
Question #9 (1 point)
શરીર માં શેને લીધે લોહી જામતું નથી ?
Your answer:
હિપેરિંન
Question #10 (1 point)
મૈકલ કન્યા તરીકે ઓળખાતી નદી કઈ ?
Your answer:
રેવા
Correct

Test 9 By BHARAT SONAGARA
Question #1 (1 point)
ભારત ના પ્રથમ મહિલા IAS કોણ હતા ?
Your answer:
અન્ના જ્યોર્જ
Question #2 (1 point)
લોક સભા ના પ્રથમ વિરોધ પક્ષ ના નેતા કોણ હતા ?
Your answer:
રામસુભાગ સિંહ
Question #3 (1 point)
ભારતમાં સરોવરો નું નગર કોને કહે છે ?
Your answer:
શ્રીનગર
Question #4 (1 point)
ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે ?
Your answer:
સંગીત
Question #5 (1 point)
પુલિતઝર પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે ?
Your answer:
પત્રકારત્વ
Question #6 (1 point)
પુલિકટ સરોવર કયા આવેલ છે ?
Your answer:
આંધ્રપ્રદેશ
Question #7 (1 point)
સુકના સરોવર ક્યાં આવેલ છે ?
Your answer:
ચંડીગઢ
Question #8 (1 point)
મહાનલોબીસ સમિતિ કયા ક્ષેત્રે કાર્ય કરતી સમિતિ છે ?
Your answer:
રાષ્ટ્રીય આવક
Question #9 (1 point)
સરકારીયા સમિતિ કયા ક્ષેત્રે કાર્ય કરતી સમિતિ છે ?
Your answer:
કેન્દ્ર અને રાજ્યના સંબંધો
Question #10 (1 point)
શાંતિનિકેતન સ્થાપનાર કયા મહાનુભાવ છે ?
Your answer:
રવીન્દ્રનાથ ટાગોર
Correct

Test 10 By BHARAT SONAGARA
Question #1 (1 point)
કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિ હોય ?
Your answer:
52
Question #2 (1 point)
કઈ કલમ મુજબ રાજ્યપાલ હોય ?
Your answer:
153
Question #3 (1 point)
કઈ કલમ મુજબ કેન્દ્રનું મંત્રીમંડળ રાષ્ટ્રપતિ ને સલાહ તથા મદદ કરશે ?
Your answer:
74
Question #4 (1 point)
કઈ કલમ મુજબ રાજ્યમાં એડવોકેટ જનરલ હોય ?
Your answer:
165
Question #5 (1 point)
કઈ કલમ મુજબ વિધાન સભા ની રચના થાય ?
Your answer:
170
Question #6 (1 point)
સંગીત મકરંદ ગ્રંથ ના રચિયતા?
Your answer:
પંડિત નારદ
Question #7 (1 point)
સંગીત રત્નાકર ગ્રંથ ના રચિયતા?
Your answer:
પંડિત સારંગદેવ
Question #8 (1 point)
કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ?
Your answer:
હાજીપીર નો મેળો
Question #9 (1 point)
ભાંગુરિયા નો મેળો ક્યાં ભરાય છે ?
Your answer:
છોટાઉદેપુર
Question #10 (1 point)
હીમાં દાસ કે જે તાજેતર માં અન્ડર-20 વર્લ્ડ ,ચેમ્પિયનશિપ માં 400 મિટર દોડ માં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા તે કયા રાજ્ય ના વતની છે ?
Your answer:
આસામ
Correct

આન્સર કી બાબતે કોઈ કન્ફ્યુઝન કે અભિપ્રાય હોય તો નીચે ⤵️ કોમેન્ટ માં જણાવશો..
Second test . 6th question ma answer rupak aavse
ReplyDeleteરૂપક અલંકાર નહિ આવે..
Deleteજાણે, એ સંભાવના વ્યક્ત કરવા જ ઉપયોગ થાય...
જવાબ બરાબર જ છે... વ્યાખ્યા જોઇ લેજો... બધા અલંકાર ની...