Answer key Test 4 (09/08/2018)
Answer Key
Test 4 By BHARAT SONAGARA
Question #1 (1 point)
અરવલ્લી ની પૂંછ એટલે ?
Your answer:
થલતેજ ટેકરા
Question #2 (1 point)
અમદાવાદમાં જગન્નાથજી નું મંદિર ક્યાં આવેલ છે જ્યાંથી રથયાત્રા નીકળે છે ?
Your answer:
જમાલપુર
Question #3 (1 point)
કવિ પ્રેમાનંદ ના પિતા નું નામ જણાવો.
Your answer:
કૃષ્ણરામ ભટ્ટ
Question #4 (1 point)
તણખામંડળ ભાગ 1 થી 4 કયા સાહિત્યકાર ના વાર્તાસંગ્રહ છે ?
Your answer:
ગૌરીશંકર જોશી
Question #5 (1 point)
સાહિત્યકાર રાજેન્દ્ર શાહ ના પિતા નું નામ જણાવો.
Your answer:
કેશવલાલ શાહ
Question #6 (1 point)
આંતરાષ્ટ્રીય ચેર દિવસ ક્યારે ઉજવાય ?
Your answer:
26 જુલાઈ
Question #7 (1 point)
ઇલોરા ની કેટલામી ગુફા માં કૈલાસ મંદિર છે ?
Your answer:
16 મી
Question #8 (1 point)
યુદ્ધ માં બળ થી જીત મેળવવા ની નીતિ એટલે ?
Your answer:
ભેરીઘોષ
Question #9 (1 point)
મરતાં સુધી મટે નહિ , પડી ટેવ પ્રખ્યાત ;
ફાટે પણ ફીટે નહિ , પડી પટોળે ભાત.
ઉપરોક્ત પંક્તિ કોની છે ?
ફાટે પણ ફીટે નહિ , પડી પટોળે ભાત.
ઉપરોક્ત પંક્તિ કોની છે ?
Your answer:
દલપતરામ
Question #10 (1 point)
કયા વિટામિન નું નિર્માણ શરીર માં જ થાય છે ?
Your answer:
K & D
Comments
Post a Comment