Test 1 by Bharat Sonagara Question #1 (1 point) હુમાયુ ના મકબરા નું નિર્માણ કઈ શૈલી માં થયેલ છે ? Your answer: ઈરાની શૈલી Correct Question #2 (1 point) સંગીત ના મુખ્ય કેટલા રાગ છે ? Your answer: 5 Correct Question #3 (1 point) ભારત ના કુલ ક્ષેત્રફળ ના કેટલા ટકા ક્ષેત્રફળ માં કાંપ ની જમીન આવેલી છે ? Your answer: 43% Correct Question #4 (1 point) રાણો, પાણો અને ભાણો ક્યાં ના વખણાય છે ? Your answer: પોરબંદર Correct Question #5 (1 point) 1985 માં સ્થપાયેલ ઓસ્ટ્રેલિયા ગ્રુપ નું ભારત કેટલામું સભ્ય બન્યું ? Your answer: 43 મુ Correct Question #6 (1 point) કોમનવેલ્થ માં ગોલ્ડ મેડલ જીતનાર સુરત ના હરમીત દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલા છે ? Your answer: ટેબલ ટેનિસ Correct Question #7 (1 point) મારુ જીવન એ જ મારી વાણી, ઉક્તિ કોની છે ? Your answer: નારાયણ દેસાઈ Correct Question #8 (1 point) મો...
Sir current affairs na saval mukva vinanti
ReplyDeleteજરૂર મુકાશે... આજથી શરૂઆત છે... ધીરે ધીરે તમામ ટોપિક આવરી લેવાશે અને પ્રશ્નો પણ વધારવામાં આવશે...
Deleteઆભાર...
Well done bro
ReplyDeletePaascord bhuli gaya hoy to kai rite login karvu ?
ReplyDelete10 વાગ્યા પેહલા ટેસ્ટ આપવાની હોય...
Deleteરાત્રે 10 વાગ્યા બાદ કોડ લાગી જાય...
pass code kayo
ReplyDelete