Answer Key Test 1 (06/08/2018)

Answer Key

Test 1 Answer Key 

✍️ By BHARAT SONAGARA 

                 Question #1 (1 point)

હુમાયુ ના મકબરા નું નિર્માણ કઈ શૈલી માં થયેલ છે ?

Your answer:

ઈરાની શૈલી Wrong Correct
Question #2 (1 point)
સંગીત ના મુખ્ય કેટલા રાગ છે ?

Your answer:

Wrong Correct
Question #3 (1 point)
ભારત ના કુલ ક્ષેત્રફળ ના કેટલા ટકા ક્ષેત્રફળ માં કાંપ ની જમીન આવેલી છે ?

Your answer:

43% Wrong Correct
Question #4 (1 point)
રાણો, પાણો અને ભાણો ક્યાં ના વખણાય છે ?

Your answer:

પોરબંદર Wrong Correct

1) રાણો એટલે 'નટવરસિંહજી રાણા' કે જેણે પોરબંદર ની કાયા પલટ કરી હતી. તે પોરબંદર ના રાજવી હતા 
2) પાણો એટલે પથ્થર જે પોરબંદરના વખણાય
3) ભાણો એટલે 'ભાણજી લવજી' જે પોરબંદર ના ઘી ના વેપારી હતા.. આંતરાષ્ટ્રીય નામના ધરાવતા હતા.
Question #5 (1 point)
1985 માં સ્થપાયેલ ઓસ્ટ્રેલિયા ગ્રુપ નું ભારત કેટલામું સભ્ય બન્યું ?

Your answer:

43 મુ Wrong Correct
Question #6 (1 point)
કોમનવેલ્થ માં ગોલ્ડ મેડલ જીતનાર સુરત ના હરમીત દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

Your answer:

ટેબલ ટેનિસ Wrong Correct
Question #7 (1 point)
મારુ જીવન એ જ મારી વાણી,  ઉક્તિ કોની છે ?

Your answer:

નારાયણ દેસાઈ Wrong Correct
Question #8 (1 point)
મોઢેરા ખાતે સરકાર દ્વારા કયા વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવ નું આયોજન થાય છે ?

Your answer:

1992 થી Wrong Correct
Question #9 (1 point)
ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?

Your answer:

1028 Wrong Correct
Question #10 (1 point)
હાલ ખજુરાહો ના કેટલા મંદિર હયાત છે ?

Your answer:

25 Wrong Correct




ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા અહીં ક્લિક કરો.



Comments

  1. This is very useful test quetioqu...Very smart idea....
    I really excited next test....

    ReplyDelete
  2. સંગીત ના 6 રાગ આવે છે..
    भारतीय मान्यताओं के अनुसार राग के गायन के ऋतु निर्धारित है। सही समय पर गाया जाने वाला राग अधिक प्रभावी होता है। राग और उनकी ऋतु इस प्रकार है -

    राग ऋतु

    भैरव शिशिर
    हिंडोल बसंत
    दीपक ग्रीष्म
    मेघ वर्षा
    malkaus शरद
    श्री हेमंत

    ReplyDelete
    Replies
    1. ગુજરાત માઘ્યમિક બોર્ડ ની ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાન ની બુક માં જોઈ લેશો..

      તે બુક ઓથેન્ટિક ગણાશે...

      આભાર.. 🙏

      Delete

Post a Comment

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી