Answer key Test 2 (07/08/2018)
By. : BHARAT SONAGARA
Correct
Correct
Correct
ગુજરાત માં સંસ્ક્રુતિક વનો નિર્માણ કરવાની શરૂઆત ક્યારથી થઈ ?
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Question #1 (1 point)
9ઓગષ્ટ ના દિવસે ગુજરાત માં રાજ્ય કક્ષા નો વિશ્વ આદિવાસી દિવસ કયા જિલ્લામાં ઉજવાશે ?
Your answer:
તાપી
Question #2 (1 point)
વ્યાજનો વારસ નવલકથા કયા સાહિત્યકાર ની છે ?
Your answer:
ચુનીલાલ મડિયા
Question #3 (1 point)
રક્ષક વન માં કેટલા રોપા નું વાવેતર થયું ?
Your answer:
30000
Question #4 (1 point)
ગુજરાત માં સંસ્ક્રુતિક વનો નિર્માણ કરવાની શરૂઆત ક્યારથી થઈ ?
Your answer:
2004
Question #5 (1 point)
અલંકાર ઓળખવો.
પૃથ્વી ના આંનદના સ્પંદન સમા તરણા હલે છે વારંવાર.
પૃથ્વી ના આંનદના સ્પંદન સમા તરણા હલે છે વારંવાર.
Your answer:
ઉપમા
Question #6 (1 point)
અલંકાર ઓળખવો.
જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત થાય તેને ..... અલંકાર કહેવાય.
જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત થાય તેને ..... અલંકાર કહેવાય.
Your answer:
ઉતપ્રેક્ષા
Question #7 (1 point)
SWAGAT ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ નો પ્રારંભ ક્યારથી થયો ?
Your answer:
24 એપ્રિલ 2003
Question #8 (1 point)
સામન્ય વૃક્ષો કરતા ચેરના વૃક્ષ માં માં કાર્બન સ્ટોરેજ વેલ્યુ કેટલા ટકા વધુ હોય છે ?
Your answer:
10
Question #9 (1 point)
બેસાલીકા ઓફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલ છે ?
Your answer:
ગોવા
Question #10 (1 point)
આરોગ્ય મંજરી પુસ્તક કોણે લખ્યું હતું ?
Your answer:
આચાર્ય નાગર્જુન
👏👏good work
ReplyDeleteSir test ma science and current affairs per vadhu bhar aapso kemke tema j exam ma vadhu marks cut thai se thanks sir for daily test aapva
ReplyDeleteOk thanks for your review..
Deleteધીરે ધીરે બધા જ વિષયો પુરે પુરા આવરી લેવાનું આયોજન છે...
ટૂંક સમયમાં પ્રશ્નો ની સંખ્યા પણ 10 થી વધારીને 30 કરવામાં આવશે...
અને બધા વિષયો પર ભાર આપીશું...
Sir passcode kai rite malse
ReplyDelete