Answer key Test 3 (08/08/2018)
By : ~ BHARAT SONAGARA
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Question #1 (1 point)
અખો કયા સામ્રાજ્ય નો સમકાલીન હતો ?
Your answer:
મુઘલ સામ્રાજ્ય
Question #2 (1 point)
ઇમરાન ખાને PTI પાર્ટી ની સ્થાપના ક્યારે કરી હતી ?
Your answer:
1996 માં
Question #3 (1 point)
ઇમરાન ખાન ની કપ્તાની માં પાકિસ્તાન ક્યારે ક્રિકેટ વિશ્વકપ જીત્યું ?
Your answer:
1992 માં
Question #4 (1 point)
રાજ્ય માં સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ની શરૂઆત 2003 થી થઈ હતી તો તાલુકા સ્વાગત કાર્યક્રમ ની શરૂઆત ક્યારથી થઈ ?
Your answer:
2008
Question #5 (1 point)
ગાંધી : ધ યર ધેટ ચેન્જડ ધ વર્લ્ડ (1914 - 1948 ) પુસ્તક કોને લખ્યું ?
Your answer:
રામચંદ્ર ગુહા
Question #6 (1 point)
લાલ કિલ્લા નું નિર્માણ ક્યારે થયું ?
Your answer:
1638
Question #7 (1 point)
સ્થાનિક માછીમારો એલિફંટા ની ગુફાઓ ને કયા નામે ઓળખે છે ?
Your answer:
ધારાપુરી
Question #8 (1 point)
એસિડ સ્વાદે કેવા હોય ?
Your answer:
ખાટા
Question #9 (1 point)
દ્રાક્ષ ની ખેતી ને શુ કહે છે ?
Your answer:
વિટી કલચર
Question #10 (1 point)
ઉત્ક્રાંતિવાદ ના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે ?
Your answer:
ચાર્લ્સ ડાર્વિન
Very good sir
ReplyDelete