ટેસ્ટ 11 થી 20 ની આન્સર કી
આ આન્સર કી માં ટેસ્ટ 11 થી 20 માં પુછાયેલા કુલ 260 જેટલા પ્રશ્નો નો સમાવેશ કરાયેલ છે, તથા આ આન્સર કી ના અંતમાં ગણિત ના પ્રશ્નો નું સોલ્યુશન પણ યુટ્યુબના માધ્યમ થી પૂરું પાડવામાં આવેલ છે.
Test 11 By Bharat Sonagara
Question #1
મગદલ્લા બંદર કયા જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સુરત
Correct
Correct
Question #2 (1 point)
ઓજલ બંદર ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
નવસારી
Correct
Question #3 (1 point)
ઉમરસાડી બંદર ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
વલસાડ
Correct
Question #4 (1 point)
ભૂખરી ક્રાંતિ શેની સાથે સંકળાયેલી છે ?
Your answer:
ખાતર ઉત્પાદન
Correct
Question #5 (1 point)
પીળી ક્રાંતિ શેની સાથે સંકળાયેલી છે ?
Your answer:
તેલીબિયાં ઉત્પાદન
Correct
Question #6 (1 point)
કોપલા ની ખાડી કઈ નદી ના મુખત્રિકોણ માં આવેલી છે ?
Your answer:
સાબરમતી
Correct
Question #7 (1 point)
એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભ માં કયા સ્વરૂપ માં હોય ?
Your answer:
બોકસાઈટ
Correct
Question #8 (1 point)
ગીધ ના કેટલા પ્રકાર ગુજરાત માં જોવા મળે છે ?
Your answer:
4
Correct
Question #9 (1 point)
નવનિર્માણ આંદોલન ક્યારે થયું હતું ?
Your answer:
1974
Correct
Question #10 (1 point)
સમરસ ગ્રામ યોજના નો પ્રારંભ ક્યારથી થયો ?
Your answer:
ઓકટોબર 2001
Correct
Answer Key
Test 12 By BHARAT SONAGARA
Question #1 (1 point)
ઇ.સ. 1730 થી કયા ગાયકવાડ રાજા એ અમરેલી પર કબજો જમાવ્યો હતો ?
Your answer:
દામોદરજી રાવ ગાયકવાડ
Correct
Question #2 (1 point)
કામનાથ ડેમ અને શાહગોરા વાવ કયા જિલ્લા માં આવેલ છે ?
Your answer:
અમરેલી
Correct
Question #3 (1 point)
ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ના પિતા નું નામ જણાવો?
Your answer:
નારાયણજી
Correct
Question #4 (1 point)
અમદાવાદ ની સાચી ઓળખ તેની પોળો છે., UNO સંસ્થા એ અમદાવાદ ની પોળો ને શુ કહીને બિરદાવી હતી ?
Your answer:
લીવીંગ હેરિટેજ
Correct
Question #5 (1 point)
સિયોટ ગુફાઓ ક્યાં આવેલી છે ?
Your answer:
કચ્છ
Correct
Question #6 (1 point)
શામળાજી તીર્થધામ કયા તાલુકા આ આવેલ છે ?
Your answer:
ભિલોડા
Correct
Question #7 (1 point)
મોઢેરા ખાતે સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સ કયા વર્ષથી ઉજવાય છે. ?
Your answer:
1992
Correct
Question #8 (1 point)
હાલના કયા જિલ્લા ને 1948 માં મહિકાંઠા નામ અપાયું હતું ?
Your answer:
સાબરકાંઠા
Correct
Question #9 (1 point)
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી તથા અરવિંદ ત્રિવેદી કયા જિલ્લા ના સપૂતો છે ?
Your answer:
સાબરકાંઠા
Correct
Question #10 (1 point)
ગુજરાત ના કયા જિલ્લામાં સૂર્યાસ્ત સૌપ્રથમ થાય છે ?
Your answer:
દાહોદ
Correct
Answer Key
Test 13 by Bharat Sonagara
Question #1 (1 point)
અમદાવાદ શહેરની ફરતે કોટ કોણે બનાવી હતી?
Your answer:
મહમદ બેગડો
Correct
Question #2 (1 point)
કઈ સદી માં અમદાવાદમાં રાજપૂત સતા નો અંત આવ્યો?
Your answer:
14મી
Correct
Question #3 (1 point)
અમદાવાદ નો ભાલ વિસ્તાર કઇ બે નદીઓ વચ્ચે આવેલ છે?
Your answer:
ઘેલો અને કાળુભાર
Correct
Question #4 (1 point)
ગુજરાત નો સૌથી મોટો પ્રાણી બાગ?
Your answer:
કમલા નહેરુ ઝુઓ લોજીકલ પાર્ક
Correct
Question #5 (1 point)
એલિસબ્રિજ ની રચના કોને કરી હતી?
Your answer:
હિંમતલાલ
Correct
Question #6 (1 point)
ખંભાત ની મુલાકાત લેનાર પ્રથમ વિદેશી?
Your answer:
મારકોપોલો
Correct
Question #7 (1 point)
ધુવારણ તાપવિદ્યુત મથકની સ્થાપના કોના કાર્યકાળમાં થઈ?
Your answer:
બળવંતરાય મહેતા
Correct
Question #8 (1 point)
ખેલમહાકુંભ ની શરૂઆત કઈ યુનિવર્સિટી થી થઈ હતી?
Your answer:
M S યુનિ
Correct
Question #9 (1 point)
ભારત નું સૌપ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ (IPCL) વડોદરામાં ક્યારે સ્થપાયું?
Your answer:
1969
Correct
Question #10 (1 point)
અલકાપુરી નામક બજાર ક્યાં આવેલ છે?
Your answer:
વડોદરા
Correct
Question #11 (1 point)
અલંકાર : નટવર નીરખ્યા નેન
Your answer:
વર્ણસગાઇ
Correct
Question #12 (1 point)
અલંકાર:
ઝાકળ જેવું જીવી ગઈ તું.
ઝાકળ જેવું જીવી ગઈ તું.
Your answer:
ઉપમા
Correct
Question #13 (1 point)
પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત.
Your answer:
પ્રસાનુપ્રાસ
Correct
Question #14 (1 point)
પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ.
Your answer:
આંતરપ્રાસ
Correct
Question #15 (1 point)
અલંકાર :
હોડી જાણે આરબ ઘોડી
હોડી જાણે આરબ ઘોડી
Your answer:
ઉતપ્રેક્ષા
Correct
Question #16 (1 point)
અલંકાર:
ગાંધીજી સત્ય અને હિંસા ના કટ્ટર વેરી હતા
ગાંધીજી સત્ય અને હિંસા ના કટ્ટર વેરી હતા
Your answer:
વ્યાજસ્તુતિ
Correct
Question #17 (1 point)
અલંકાર :
જળ એ જ જીવન
જળ એ જ જીવન
Your answer:
રૂપક
Correct
Question #18 (1 point)
અલંકાર :
છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો.
છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો.
Your answer:
સજીવરોપણ
Correct
Question #19 (1 point)
સમાસ :
દાળભાત
દાળભાત
Your answer:
દ્વંદ્વ
Correct
Question #20 (1 point)
સમાસ :
સચ્ચિદાનંદ
સચ્ચિદાનંદ
Your answer:
દ્વંદ્વ
Correct
Question #21 (1 point)
સમાસ :
શતદલ
શતદલ
Your answer:
દ્વિગુ
Correct
Question #22 (1 point)
સમાસ :
હાથચાલકી
હાથચાલકી
Your answer:
મધ્યમપદલોપી
Correct
Question #23 (1 point)
સમાસ :
પંકજ
પંકજ
Your answer:
ઉપપદ
Correct
Question #24 (1 point)
સમાસ:
ખુશખબર
ખુશખબર
Your answer:
કર્મધારાય
Correct
Question #25 (1 point)
કઈ રકમ નું 8% લેખે 4 વર્ષ માં સાદું વ્યાજ 400 થાય?
Your answer:
1250
Correct
Question #26 (1 point)
રૂ 2600 નું 2 વર્ષ માં કેટલા ટકા લેખે સાદું વ્યાજ રૂપિયા 624 થાય?
Your answer:
12%
Correct
Question #27 (1 point)
રૂપિયા 3000 નું 5% લેખે 12 મહિના નું સાદું વ્યાજ કેટલું થાય?
Your answer:
150
Correct
Question #28 (1 point)
રૂપિયા 2000 નું 2 વર્ષ ને અંતે 5% ના સદા વ્યાજે વ્યાજમુદલ કેટલું થાય?
Your answer:
2200
Correct
Question #29 (1 point)
સદા વ્યાજ ના સૂત્ર માં N એટલે શુ?
Your answer:
મુદત
Correct
Question #30 (1 point)
સદા વ્યાજ માં A = ?
Your answer:
P + I
Correct
Answer Key
Test 14 by Bharat Sonagara
Question #1 (1 point)
યોગ મંદિર ના સ્થાપક કોણ હતા?
Your answer:
સ્વામી કૃપલાનંદ
Correct
Question #2 (1 point)
GSFC ક્યાં આવેલ છે?
Your answer:
બાજવા
Correct
Question #3 (1 point)
જાંબુઘોડા શા માટે જાણીતું છે?
Your answer:
બન્ને
Correct
Question #4 (1 point)
પંડિત વૈજુનાથ મિશ્ર કોણ શું હતા?
Your answer:
સંગીતકાર
Correct
Question #5 (1 point)
ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે?
Your answer:
દાહોદ
Correct
Question #6 (1 point)
તંમાકુ ના પાકને કેવી જમીન વધુ માફક આવે છે?
Your answer:
લોઅસ બેસર પ્રકાર ની
Correct
Question #7 (1 point)
ચરોતર પ્રદેશ કઈ બે નદીઓની વચ્ચે નો પ્રદેશ છે?
Your answer:
મહી અને શેઢી
Correct
Question #8 (1 point)
મિત્રમેલા સંસ્થા ક્યારે સ્થપાઈ?
Your answer:
1904
Correct
Question #9 (1 point)
ડાયનોસોર ના ઈંડા કયા જિલ્લા માંથી મળી આવેલા?
Your answer:
મહીસાગર
Correct
Question #10 (1 point)
તાંબું અને શિશુ સૌથી વધુ કયા જિલ્લા માંથી મળે છે?
Your answer:
બનાસકાંઠા
Correct
Question #11 (1 point)
જેસોર રીંછ અભ્યારણ્ય ક્યાં તાલુકામાં છે?
Your answer:
અમીરગઢ
Correct
Question #12 (1 point)
કયા અલંકારમાં ઉપમેય ને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવાય છે?
Your answer:
વ્યતિરેક
Correct
Question #13 (1 point)
અલંકાર :
રોતાં ઝરણાં ની આંખ મારે લ્હોવી છે.
રોતાં ઝરણાં ની આંખ મારે લ્હોવી છે.
Your answer:
સજીવરોપણ
Correct
Question #14 (1 point)
ક્યાં અલંકાર માં ઉપમેય અને ઉપમાન ને સમાન દર્શાવાય છે?
Your answer:
રૂપક
Correct
Question #15 (1 point)
અલંકાર:
ગુલછડી સમોવડી તે બાલિકા હતી
ગુલછડી સમોવડી તે બાલિકા હતી
Your answer:
ઉપમા
Correct
Question #16 (1 point)
અલંકાર :
અમે રે સૂકું રૂ નું પુમડું
અમે રે સૂકું રૂ નું પુમડું
Your answer:
રૂપક
Correct
Question #17 (1 point)
અલંકાર :
રખે ભાણેજ ન મરે, કૃષ્ણએ કીધો વિચાર.
રખે ભાણેજ ન મરે, કૃષ્ણએ કીધો વિચાર.
Your answer:
ઉતપ્રેક્ષા
Correct
Question #18 (1 point)
સમાસ:
કપરકાબી
કપરકાબી
Your answer:
દ્વંદ્વ
Correct
Question #19 (1 point)
સમાસ :
જન્મમરણ
જન્મમરણ
Your answer:
દ્વંદ્વ
Correct
Question #20 (1 point)
સમાસ :
ઊઠબેસ
ઊઠબેસ
Your answer:
દ્વંદ્વ
Correct
Question #21 (1 point)
સમાસ :
ગોળધાણા
ગોળધાણા
Your answer:
દ્વંદ્વ
Correct
Question #22 (1 point)
ચોમાસું
Your answer:
દ્વિગુ
Correct
Question #23 (1 point)
સમાસ :
દ્વિગુ
દ્વિગુ
Your answer:
દ્વિગુ
Correct
Question #24 (1 point)
સમાસ :
ખટરાગ
ખટરાગ
Your answer:
દ્વિગુ
Correct
Question #25 (1 point)
સમાસ :
સહસ્ત્રલિંગ
સહસ્ત્રલિંગ
Your answer:
દ્વિગુ
Correct
Question #26 (1 point)
સમાસ :
સત્યાગ્રહ
સત્યાગ્રહ
Your answer:
તતપુરુષ
Correct
Question #27 (1 point)
સમાસ :
યુધિષ્ઠિર
યુધિષ્ઠિર
Your answer:
તતપુરુષ
Correct
Question #28 (1 point)
સમાસ :
દીવાસળી
દીવાસળી
Your answer:
મધ્યમ પદલોપી
Correct
Question #29 (1 point)
સમાસ :
પગરખું
પગરખું
Your answer:
ઉપપદ
Correct
Question #30 (1 point)
સમાસ :
વ્યાજખાઉં
વ્યાજખાઉં
Your answer:
ઉપપદ
Correct
Answer Key
Test 15 by Bharat Sonagara
Question #1 (1 point)
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
Your answer:
ઇન્દુમતિબહેન શેઠ
Correct
Question #2 (1 point)
ગુજરાત માં સૌ પ્રથમ ટેલિફોન સેવા ની શરૂઆત ક્યારે થઈ ?
Your answer:
1897
Correct
Question #3 (1 point)
ગુજરાત રાજ્ય નું રાજ્ય ફૂલ ક્યુ છે?
Your answer:
એકપણ નહિ
Correct
Question #4 (1 point)
નંદીગ્રામ આશ્રમ ના સ્થાપક ?
Your answer:
મકરંદ દવે
Correct
Question #5 (1 point)
વલસાડ જિલ્લાનું નારગોલ શા માટે જાણીતું છે?
Your answer:
શાળા છાત્રાલયો માટે
Correct
Question #6 (1 point)
સરોજિની નાયડુએ ગોલ્ડન થ્રેસોલ્ટ પુસ્તક કયા સત્યાગ્રહ પર લખ્યું ?
Your answer:
ધરાસણા
Correct
Question #7 (1 point)
કયા જિલ્લાને થર્મોપોલી ના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે?
Your answer:
વલસાડ
Correct
Question #8 (1 point)
સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા કોણ?
Your answer:
જયપ્રકાશ નારાયણ
Correct
Question #9 (1 point)
વઘઇ બોટનીકલ ગાર્ડન શુ છે?
Your answer:
વનસ્પતિ ઉદ્યાન
Correct
Question #10 (1 point)
શ્રી શૈલમ ક્યાં આવેલ છે?
Your answer:
આંધ્રપ્રદેશ
Correct
Question #11 (1 point)
ભારત નો સૌથી મોટો જિલ્લો ક્યાં આવેલ છે?
Your answer:
ગુજરાત
Correct
Question #12 (1 point)
દુનિયાનું સૌથી ઊંચાઈ પર સ્થિત શહેર ક્યુ છે?
Your answer:
લેહ
Correct
Question #13 (1 point)
કોડુંગલૂર ક્યાં આવેલ છે?
Your answer:
કેરળ
Correct
Question #14 (1 point)
થેકકડી ક્યાં આવેલ છે?
Your answer:
કેરળ
Correct
Question #15 (1 point)
11000 નું 10% લેખે 2 વર્ષ નું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય?
Your answer:
2310
Correct
Question #16 (1 point)
1600 નું 5% લેખે 2 વર્ષ નું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય?
Your answer:
164
Correct
Question #17 (1 point)
9000 નું 10% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?
Your answer:
900
Correct
Question #18 (1 point)
9000 નું 10% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? (નોંધ - વ્યાજ ની ગણતરી દર 6 મહિને કરવામાં આવે છે)
Your answer:
922.5
Correct
Question #19 (1 point)
નિનાદ શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો?
Your answer:
ધ્વનિ
Correct
Question #20 (1 point)
અવજ્ઞા શબ્દ નો સમાનાર્થી ?
Your answer:
ઉપેક્ષા
Correct
Question #21 (1 point)
નીચેના માંથી કયો શબ્દ પહાડ શબ્દ નો પર્યાય નથી?
Your answer:
અભ્ર
Correct
Question #22 (1 point)
નીચેનામાંથી કયો શબ્દ ધન નો સમાનાર્થી નથી ?
Your answer:
નિર્જર
Correct
Question #23 (1 point)
અખિલ શબ્દ નો સમાનાર્થી?
Your answer:
અખંડ
Correct
Question #24 (1 point)
મલિન શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
સ્વચ્છ
Correct
Question #25 (1 point)
પુણ્ય શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
પાપ
Correct
Question #26 (1 point)
અસ્ત શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
ઉદય
Correct
Question #27 (1 point)
અમૃત શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
વખ
Correct
Question #28 (1 point)
પાવક શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
અપવિત્ર
Correct
Question #29 (1 point)
આબરૂ શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
બેઆબરુ
Correct
Question #30 (1 point)
ઉન્નતિ શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
અવનતી
Correctદરરોજ ઓનલાઇન ટેસ્ટ અને સંકલિત ક્વિઝ પોસ્ટ મેળવવા માટે ટેલિગ્રામ માં @Quiz_post ચેનલ જોઈન કરવી
Test 16 by Bharat Sonagara
Question #1 (1 point)
ભારત નું સૌપ્રથમ અન્ડર વોટર સી-વોક કેન્દ્ર ક્યાં રાજ્ય માં આવેલ છે.?
Your answer:
ગોવા
Correct
Question #2 (1 point)
રમણીય ગિરિમથક ગુલમર્ગ કયા રાજ્ય માં આવેલ છે?
Your answer:
જમ્મુ કાશ્મીર
Correct
Question #3 (1 point)
ઘાટ પક્ષી વિહાર અભ્યારણ્ય ક્યાં આવેલ છે?
Your answer:
જમશેદપુર
Correct
Question #4 (1 point)
પ્રખ્યાત ટીપું સુલતાન નો મહેલ દરિયા દોલત ક્યાં રાજ્ય માં આવેલ છે?
Your answer:
કર્ણાટક
Correct
Question #5 (1 point)
ભારત ના વેનિસ તરીકે ક્યુ સ્થળ પ્રખ્યાત છે?
Your answer:
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Correct
Question #6 (1 point)
દોલતાબાદ નો કિલ્લો ક્યાં છે ?
Your answer:
મહારાષ્ટ્ર
Correct
Question #7 (1 point)
કાન્હા નેશનલ પાર્ક જે રાજ્ય માં છે તેના રાજ્ય પાલ કોણ છે?
Your answer:
આનંદીબેન પટેલ
Correct
Question #8 (1 point)
રાજસ્થાન ના વેનિસ તરીકે ક્યુ સ્થળ પ્રખ્યાત છે ?
Your answer:
ઉદયપુર
Correct
Question #9 (1 point)
રામાંનુજાચાર્ય નું જન્મસ્થળ ક્યુ?
Your answer:
પેરામ્બુર
Correct
Question #10 (1 point)
ગ્રીનપાર્ક ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં રાજ્યમાં આવેલ છે?
Your answer:
ઉત્તરપ્રદેશ
Correct
Question #11 (1 point)
વડોદરાની સ્થાપના ક્યારે થઈ ?
Your answer:
1721
Correct
Question #12 (1 point)
દૂધસાગર ડેરીના સ્થાપક ?
Your answer:
માનસિંહ ભાઈ પટેલ
Correct
Question #13 (1 point)
ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલ છે?
Your answer:
ખેરવા
Correct
Question #14 (1 point)
પાટણ જિલ્લાની રચના કોના કાર્યકાલ દરમિયાન થઈ?
Your answer:
કેશુભાઈ પટેલ
Correct
Question #15 (1 point)
રાજકોટ ની સ્થાપના ક્યારે થઈ?
Your answer:
1610
Correct
Question #16 (1 point)
રાજકોટમાં કાઠિયાવાડ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ?
Your answer:
1947
Correct
Question #17 (1 point)
આરઝી હકુમત ના સર સેનાપતિ કોણ હતા ?
Your answer:
રતુભાઈ અદાણી
Correct
Question #18 (1 point)
ભાવનગર ની સ્થાપના ક્યારે થઈ?
Your answer:
1723
Correct
Question #19 (1 point)
5000 નું 10% લેખે 1 વર્ષ નું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? ( વ્યાજ ની ગણતરી દર 6 મહિને થાય છે )
Your answer:
512.5
Correct
Question #20 (1 point)
15000 નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું ?
Your answer:
3816
Correct
Question #21 (1 point)
15000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું ?
Your answer:
4965
Correct
Question #22 (1 point)
20000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?
Your answer:
6620
Correct
Question #23 (1 point)
વિરાટ શબ્દ નો વિરોધાર્થી?
Your answer:
વામન
Correct
Question #24 (1 point)
પ્રાચીન શબ્દ નો વિરોધાર્થી?
Your answer:
અર્વાચીન
Correct
Question #25 (1 point)
વાચાળ શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
મૂક
Correct
Question #26 (1 point)
સાદુ શબ્દ નો વિરોધાર્થી ?
Your answer:
વિલાસી
Correct
Question #27 (1 point)
અંકુશ શબ્દ નો સમાનાર્થી?
Your answer:
કાબુ
Correct
Question #28 (1 point)
રાવ શબ્દ નો સમાનાર્થી ?
Your answer:
ફરિયાદ
Correct
Question #29 (1 point)
કંકણ શબ્દનો સમાનાર્થી?
Your answer:
બંગડી
Correct
Question #30 (1 point)
નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે?
Your answer:
સુધાકર
Correct
Answer Key
Test 17 by Bharat Sonagara
Question #1 (1 point)
ખોટ એટલે?
Your answer:
મૂળ કિંમત - વેચાણ કિંમત
Correct
Question #2 (1 point)
1100 ની વસ્તુ કેટલામાં વેચવાથી 22% નફો થાય?
Your answer:
1342
Correct
Question #3 (1 point)
ખરીદી પછીના વધારાના ખર્ચને શુ કહેવાય ?
Your answer:
ખરાજાત
Correct
Question #4 (1 point)
વેપારી 40 ની મૂળકીમત ની વસ્તુ 56 માં વેંચે તો તેને કેટલા ટકા નફો થાય ?
Your answer:
40%
Correct
Question #5 (1 point)
1000 ની વસ્તુ વેપારી 8% નફો કમાઈ વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો ?
Your answer:
1080
Correct
Question #6 (1 point)
કહેવત નો અર્થ સમજાવો :
દુકાળ માં અધિક માસ
દુકાળ માં અધિક માસ
Your answer:
મુશ્કેલી માં વધારો
Correct
Question #7 (1 point)
કહેવત નો અર્થ સમજાવો :
ઢમ ઢોલ માંહી પોલ
ઢમ ઢોલ માંહી પોલ
Your answer:
બહાર થી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે
Correct
Question #8 (1 point)
કહેવત નો અર્થ સમજાવો :
સવા મણ તેલે અંધારું
સવા મણ તેલે અંધારું
Your answer:
પૂરતાં સાધનો હોવા છતાં અપૂરતી વ્યવસ્થા
Correct
Question #9 (1 point)
કહેવત સમજાવો
રંક ને ઘેર રતન
રંક ને ઘેર રતન
Your answer:
ગરીબ ના ઘેર કંઈક હર્ષજનક બાબત બનવી
Correct
Question #10 (1 point)
કહેવત સમજાવો :
એક પંથ દો કાજ
એક પંથ દો કાજ
Your answer:
એક ધક્કે બે કામ થઈ જાવા
Correct
Question #11 (1 point)
એક શબ્દ આપો :
બીજી વખત પરણનાર
બીજી વખત પરણનાર
Your answer:
બીજવર
Correct
Question #12 (1 point)
એક શબ્દ આપો :
માર્ગ બતાવનાર
માર્ગ બતાવનાર
Your answer:
ભોમિયો
Correct
Question #13 (1 point)
એક શબ્દ આપો
જાતી ની ભેળસેર
જાતી ની ભેળસેર
Your answer:
વર્ણશંકર
Correct
Question #14 (1 point)
એક શબ્દ આપો
રાત્રે ભટકનાર
રાત્રે ભટકનાર
Your answer:
નિશાચર
Correct
Question #15 (1 point)
એક શબ્દ આપો :
મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલ માલ.
મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલ માલ.
Your answer:
જાંગડ
Correct
Question #16 (1 point)
એક શબ્દ આપો :
અગાઉ કદી ન થયું હોય તેવું
અગાઉ કદી ન થયું હોય તેવું
Your answer:
અપૂર્વ
Correct
Question #17 (1 point)
રૂઢિ પ્રયોગ નો અર્થ આપો :
દિ ફરવો
દિ ફરવો
Your answer:
કુબુદ્ધિ સુજવું
Correct
Question #18 (1 point)
રૂઢિપ્રયોગ નો અર્થ સમજાવો :
ધોસરી ઉપાડવી
ધોસરી ઉપાડવી
Your answer:
જવાબદારી ઉપાડવી
Correct
Question #19 (1 point)
રૂઢિપ્રયોગ સમજાવો :
ધાડ મારવી
ધાડ મારવી
Your answer:
ભારે સાહસ કરવું
Correct
Question #20 (1 point)
કંપની ક્ષેત્ર બ્રિટિશ પઝેશન ના નામે ક્યારે ઓળખાયું ?
Your answer:
પીટ્સ ઇન્ડિયા એકટ 1784
Correct
Question #21 (1 point)
સનદી અધિકારીઓ માટે ભરતી માં સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી ક્યારે થયું ?
Your answer:
ચાર્ટર એકટ 1853
Correct
Question #22 (1 point)
વાઇસરોય ની ધારાકીય પરિષદ માં પ્રથમ 3 બિનસત્તાવાર સભ્યો પૈકી નીચેના માંથી કોણ નહતું ?
Your answer:
સરમોહન રાવ
Correct
Question #23 (1 point)
વાઇસરોય ની કારોબારી પરિષદ માં પ્રથમ ભરતીય કોણ હતા ?
Your answer:
સત્યેન્દ્ર પ્રસાદ સિંહા
Correct
Question #24 (1 point)
બંધારણ સભાની બીજી બેઠક ના ઉપાધ્યક્ષ પદે કોણ હતા ?
Your answer:
એચ સી મુખરજી
Correct
Question #25 (1 point)
બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી ?
Your answer:
24 જાન્યુઆરી 1950
Correct
Question #26 (1 point)
સંચાલન સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ?
Your answer:
રાજેન્દ્ર પ્રસાદ
Correct
Question #27 (1 point)
ભારત ના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા ?
Your answer:
રાજકુમારી અમૃત કૌર
Correct
Question #28 (1 point)
સંસદ ની સંયુક્ત બેઠક નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ?
Your answer:
ઑસ્ટ્રેલિયા
Correct
Question #29 (1 point)
બંધારણ માં આમુખ ની ભાષા નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ?
Your answer:
ઑસ્ટ્રેલિયા
Correct
Question #30 (1 point)
બંધારણ માં સુધારાની જોગવાઈ નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ?
Your answer:
દ . આફ્રિકા
Correct
Answer Key
Test 18 by Bharat Sonagara
Question #1 (1 point)
રાષ્ટ્ર ધ્વજ ની પહોળાઈ અને લંબાઈ નું માપ અનુક્રમે કયા પ્રમાણ માં હોય છે?
Your answer:
2:3
Correct
Question #2 (1 point)
રાષ્ટ્રીય પ્રાણી સિંહ ના બદલે વાઘ ને ક્યારથી સ્વીકારવામાં આવ્યું?
Your answer:
1973
Correct
Question #3 (1 point)
બંધારણ માન્ય 22 ભાષા ઓ નો સમાવેશ ક્યા પરિશિષ્ટ માં કરવામાં આવ્યો છે ?
Your answer:
8
Correct
Question #4 (1 point)
કઈ કલમ માં ધર્મ,જાતિ, લિંગભેદ પર પ્રતિબંધ ની જોગવાઈ છે?
Your answer:
કલમ - 15
Correct
Question #5 (1 point)
કઈ કલમ માં બાળમજૂરી પર પ્રતિબંધ ની જોગવાઈ છે?
Your answer:
કલમ - 24
Correct
Question #6 (1 point)
કઈ કલમ મુજબ ન્યાય તંત્ર અને કારોબારી તંત્ર અલગ રહેશે ?
Your answer:
કલમ 50
Correct
Question #7 (1 point)
ડો અબ્દુલ કલામ ની પહેલા ભારત ના રાષ્ટ્રપતિ કોણ હતા ?
Your answer:
કે.આર. નારાયણ
Correct
Question #8 (1 point)
કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિના હોદા ની મુદત 5 વર્ષ રહેશે ?
Your answer:
કલમ 56
Correct
Question #9 (1 point)
કઇ કલમ મુજબ ભારત માં એટર્ની જનરલ હોય છે ?
Your answer:
કલમ 76
Correct
Question #10 (1 point)
ક્યાં વડાપ્રધાન ધરતીપુત્ર તરીકે જાણીતા હતા ?
Your answer:
એચ. ડી. દેવગૌડા
Correct
Question #11 (1 point)
ભારતે પોતાની આઝાદી ની સુવર્ણ જયંતિ ક્યાં વડાપ્રધાન ના કાર્યકાલ માં ઉજવી ?
Your answer:
આઈ.કે. ગુજરાલ
Correct
Question #12 (1 point)
500 ની વસ્તુ પર 20% નફો ચઢાવી વેચે તો વેપારી ને કેટલા રૂપિયા નફો મળે ?
Your answer:
100
Correct
Question #13 (1 point)
1300 ની વસ્તુ પર 14% ખોટ થઈ તો વેપારીને કેટલા રૂપિયાની ખોટ થઈ?
Your answer:
182
Correct
Question #14 (1 point)
19000 ની છાપેલી કિંમત નું ટેલિવિઝન એક વેપારી મગન ભાઈને 23% વટાવે આપે છે, તો મગન ભાઈ ને કેટલા રૂપિયા ચૂકવવા પડે?
Your answer:
14630
Correct
Question #15 (1 point)
એક વેપારી 18000 ની મૂળકીમત નું ફ્રિજ 20160 માં વેચે છે તો તે વેપારી ને કેટલા ટકા નફો મળે ?
Your answer:
12%
Correct
Question #16 (1 point)
એક વેપારી એક વસ્તુ પર 20% નફો ઉમેરીને તે વસ્તુ 8% વટાવે વેચે તો વેપારીને કેટલા ટકા નફો થાય?
Your answer:
10.4
Correct
Question #17 (1 point)
એક વેપારી 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદી 11 રૂપિયામાં 10 લીંબુ વેચે છે તો વેપારી ને કેટલા ટકા નફો થાય ?
Your answer:
21%
Correct
Question #18 (1 point)
એક શબ્દ આપો :
દોઢ માઈલ જેટલું અંતર
દોઢ માઈલ જેટલું અંતર
Your answer:
કોશ
Correct
Question #19 (1 point)
એક શબ્દ આપો :
ઘર ની બાજુ ની દીવાલ
ઘર ની બાજુ ની દીવાલ
Your answer:
કરો
Correct
Question #20 (1 point)
એક શબ્દ આપો :
અતિ મુશ્કેલ કે મોટું કામ
અતિ મુશ્કેલ કે મોટું કામ
Your answer:
જગન
Correct
Question #21 (1 point)
એક શબ્દ આપો :
દરિયાઈ લૂંટારો
દરિયાઈ લૂંટારો
Your answer:
ચાંચિયો
Correct
Question #22 (1 point)
રૂઢિ પ્રયોગ નો અર્થ સમજાવો :
માથું ઊંચકવું
માથું ઊંચકવું
Your answer:
સામા થઈ જવું
Correct
Question #23 (1 point)
રૂઢિ પ્રયોગનો અર્થ સમજાવો :
હજાર ઘંટી નો લોટ ખાવો
હજાર ઘંટી નો લોટ ખાવો
Your answer:
બહોળો અનુભવ હોવો
Correct
Question #24 (1 point)
રૂઢિપ્રયોગ નો અર્થ આપો :
ચૂનો લગાડવો
ચૂનો લગાડવો
Your answer:
છેતરવું
Correct
Question #25 (1 point)
રૂઢિ પ્રયોગ સમજાવો :
આખું કોળું શાકમાં જવું
આખું કોળું શાકમાં જવું
Your answer:
ખૂબ મોટી ગફકલત થવી
Correct
Question #26 (1 point)
કહેવત સમજાવો :
ઘેર ઘેર માટીના ચૂલા
ઘેર ઘેર માટીના ચૂલા
Your answer:
દરેક ઘર ની પરિસ્થિતિ સમાન હોવી
Correct
Question #27 (1 point)
કહેવત સમજાવો :
સો માં નવ્વાણું ની ભૂલ
સો માં નવ્વાણું ની ભૂલ
Your answer:
હિસાબ માં ગોટાળો
Correct
Question #28 (1 point)
કહેવત સમજાવો :
તેજી ને ટકોરો અને ગધેડા ને ડફણા
તેજી ને ટકોરો અને ગધેડા ને ડફણા
Your answer:
બુદ્ધિશાળી ઇસારા માં સમજે
Correct
Question #29 (1 point)
એક વેપારી 1000 ની વસ્તુ ખરીદે છે અને તે વસ્તુ પર તે 300 રૂપિયા નો ખર્ચ કરે છે અને તે વસ્તુ 1508 માં વેચી નાખે છે...... તો વેપારી ને કેટલા ટાકા નફો થયો ગણાય ?
Your answer:
16%
Correct
Question #30 (1 point)
એક વેપારી 800 ની વસ્તુ ખરીદી અને એના પર 200 રૂપિયા નો ખર્ચો કરે છે... અને તે વસ્તુ 2000 માં વેચી નાખે છે......... તો વેપારી ને કેટલા ટકા નફો થયો ગણાય ?
Your answer:
100%
Correct
Answer Key
Test 19 by Bharat Sonagara
Question #1 (1 point)
રાષ્ટ્રપતિ દ્વારા સંસદ માં કેટલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ?
Your answer:
14
Correct
Question #2 (1 point)
કઇ કલમ મુજબ બજેટ રજૂ થઈ છે ?
Your answer:
112
Correct
Question #3 (1 point)
કઈ કલમ મુજબ રાજ્ય માં વિધાન સભાનું સર્જન થાય છે ?
Your answer:
170
Correct
Question #4 (1 point)
કઈ કલમ મુજબ ચૂંટણી પંચ ની સ્થાપના થાય છે ?
Your answer:
324
Correct
Question #5 (1 point)
કઈ કલમ માં બંધારણીય સુધારા ની જોગવાઈ છે ?
Your answer:
368
Correct
Question #6 (1 point)
કયા બંધારણીય સુધારા દ્વારા કલમ 352 માં આંતરિક અશાંતિ ના સ્થાને શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો ?
Your answer:
44 મો
Correct
Question #7 (1 point)
ક્યાં બંધારણીય સુધારા દ્વારા સાલીયાણા નાબુદી થઈ ?
Your answer:
26
Correct
Question #8 (1 point)
બંધારણ ના ક્યાં ભાગ માં અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારોનો સમાવેશ થાય છે ?
Your answer:
10
Correct
Question #9 (1 point)
પંચાયતી રાજ ના પિતા કોણ ?
Your answer:
લોર્ડ રિપન
Correct
Question #10 (1 point)
ત્રિ-સ્તરીય પંચાયતી રાજ ની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
Your answer:
બળવંતરાય મેહતા સમિતિ
Correct
Question #11 (1 point)
ત્રણેય સ્તર ની પંચાયતો માટે સીધી ચૂંટણી ની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
Your answer:
ઝીણાભાઈ દરજી સમિતિ
Correct
Question #12 (1 point)
પંચાયતી રાજ ને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઈ સમિતિ એ કરી હતી ?
Your answer:
એલ એમ સંઘવી સમિતિ
Correct
Question #13 (1 point)
સામુદાયિક વિકાસ કાર્યક્રમ ના પ્રણેતા ?
Your answer:
મહાત્મા ગાંધી
Correct
Question #14 (1 point)
જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિ ના સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
Your answer:
5
Correct
Question #15 (1 point)
ક્યાં વર્ષ થી ગુજરાત માં પંચાયતી રાજ ની શરૂઆત થઈ ?
Your answer:
1963
Correct
Question #16 (1 point)
દેશ નો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ ગુજરાત માં ક્યાં બનશે ?
Your answer:
મુન્દ્રા - કચ્છ
Correct
Question #17 (1 point)
અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ તાજેતરમાં ક્યાં યોજાઈ ગયો..?
Your answer:
ગોંડલ
Correct
Question #18 (1 point)
ભારતીય આર્મી ના DGMO તરીકે કોને પદભાર સંભાળિયો છે ?
Your answer:
અનિલ ચૌહાણ
Correct
Question #19 (1 point)
દેશ ની પહેલી ખાદી હાટ ક્યાં શરૂ થઈ ?
Your answer:
દિલ્લી
Correct
Question #20 (1 point)
ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલ છે ?
Your answer:
ગાંધીનગર
Correct
Question #21 (1 point)
બર્ડ સીટી તરીકે ક્યુ જાણીતું છે ?
Your answer:
પોરબંદર
Correct
Question #22 (1 point)
દેશ નું સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં આવેલ છે ?
Your answer:
માંડવી
Correct
Question #23 (1 point)
વાયુ દળ નું તાલીમ કેન્દ્ર ક્યુ છે ?
Your answer:
બેડી
Correct
Question #24 (1 point)
સંધિ છૂટી પાડો :
વ્યોમેશ
વ્યોમેશ
Your answer:
વ્યોમ + ઈશ
Correct
Question #25 (1 point)
સંધિ છૂટી પાડો :
યોગાનુયોગ
યોગાનુયોગ
Your answer:
યોગ + અનુયોગ
Correct
Question #26 (1 point)
સંધિ જોડો :
વિ + અર્થ
વિ + અર્થ
Your answer:
વ્યર્થ
Correct
Question #27 (1 point)
સંધિ જોડો :
સ+અંગ+ઉપાંગ
સ+અંગ+ઉપાંગ
Your answer:
સાંગોપાંગ
Correct
Question #28 (1 point)
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
Your answer:
તેગ
Correct
Question #29 (1 point)
નીચેના માંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
Your answer:
અતુલ
Correct
Question #30 (1 point)
વિરોધાર્થી શોધો ?
હસ્ત
હસ્ત
Your answer:
પાય
Correct
Answer Key
Test 20 By BHARAT SONAGARA
Question #1 (1 point)
I am ............ Pupil.
Your answer:
A
Correct
Question #2 (1 point)
She is .......... Doctor.
Your answer:
A
Correct
Question #3 (1 point)
I am ............. Krupa.
Your answer:
no article
Correct
Question #4 (1 point)
.............. sky is blue.
Your answer:
The
Correct
Question #5 (1 point)
I want to become ......... M.S.W.
Your answer:
An
Correct
Question #6 (1 point)
This is an apple . .......... apple is is red.
Your answer:
The
Correct
Question #7 (1 point)
Mehul is ........ honorable principal.
Your answer:
An
Correct
Question #8 (1 point)
The Ganga is ........ longest river of all.
Your answer:
The
Correct
Question #9 (1 point)
Bharat has ........... umbrella.
Your answer:
An
Correct
Question #10 (1 point)
shankar ate ........ ice-cream .
Your answer:
An
Correct
Question #11 (1 point)
.......... sun gives us heat and light .
Your answer:
The
Correct
Question #12 (1 point)
The Himalayas are to ........... north of India .
Your answer:
The
Correct
Question #13 (1 point)
mehul has a kite , ........... kite is big.
Your answer:
The
Correct
Question #14 (1 point)
pravinbhai is .......... postman.
Your answer:
A
Correct
Question #15 (1 point)
gujarat is ........ most beautiful state in india .
Your answer:
The
Correct
Question #16 (1 point)
ભોપાલ ક્યાં રાજ્યની રાજધાની છે ?
Your answer:
મધ્યપ્રદેશ
Correct
Question #17 (1 point)
વસુંધરા રાજે ક્યાં રાજ્યના મુખ્યમંત્રી છે ?
Your answer:
રાજસ્થાન
Correct
Question #18 (1 point)
ચંદીગઢ ક્યાં રાજ્યની રાજધાની છે ?
Your answer:
હરિયાણા
Correct
Question #19 (1 point)
ઇમ્ફાલ ક્યાં રાજ્યની રાજધાની છે ?
Your answer:
મણિપુર
Correct
Question #20 (1 point)
કોનરેડ સંગમાં ક્યાં રાજ્ય ના મુખ્યમંત્રી છે ?
Your answer:
મેઘાલય
Correct
Question #21 (1 point)
દીસપુર ક્યાં રાજ્યની રાજધાની છે ?
Your answer:
અસમ
Correct
Question #22 (1 point)
એન. બીરેન સિંહ ક્યાં રાજ્ય ના મુખ્યમંત્રી છે ?
Your answer:
મણિપુર
Correct
Question #23 (1 point)
છત્તીસગઢ રાજ્યની રાજધાની કઇ?
Your answer:
રાયપુર
Correct
Question #24 (1 point)
ત્રિપુરાની રાજધાની ?
Your answer:
અગરતાલા
Correct
Question #25 (1 point)
ગંગટોક ક્યાં રાજ્યની રાજધાની છે ?
Your answer:
સિક્કિમ
Correct
Question #26 (1 point)
વિશ્વ યુવાદિન ક્યારે ઉજવાય છે ?
Your answer:
12 ઓગસ્ટ
Correct
Question #27 (1 point)
રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ ક્યારે ઉજવાય ?
Your answer:
3 માર્ચ
Correct
Question #28 (1 point)
વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવાય છે ?
Your answer:
18 એપ્રિલ
Correct
Question #29 (1 point)
10 જાન્યુઆરી ના દિવસે કયો દિવસ ઉજવાય છે ?
Your answer:
વિશ્વ હિન્દી દિવસ
Correct
Question #30 (1 point)
આંબેડકર જયંતિ ક્યારે ઉજવાય છે ?
Your answer:
14 એપ્રિલ
Correct
Correct
🔴 મારી ટેલિગ્રામ ચેનલ @Quiz_post ને જોઈન કરવા માટે અહીં ક્લિક કરશો. આ ચેનલમાં દરરોજ ઓનલાઈન ટેસ્ટ અને સંકલિત પોસ્ટ મુકવામાં આવશે.
⭕️ ગણિત સોલ્યુશન ⤵️
બધાને વ્યાજ ના દાખલા આવડતા હશે પણ ડાયરેક્ટ ઓપ્શન થી કઇ રીતે કરવા અને પરિક્ષા માં સમય ના બગડે તેવી રીત નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. અને વીડિયો જુઓ. 👈 🌼
ગણિત સોલ્યુશન પૂરું પાડવા બદલ અંકિતભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર. ગણિત ના વધારે વિડીયો જોવા તેમની ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેવી.
Sir aa badha questions ni answers satheni pdf banavone
ReplyDeleteમળી જશે ટુંક સમયમાં..
DeleteThanx sir
ReplyDelete