ટેસ્ટ 31 થી 35 ની આન્સર કી

આ આન્સર કી માં કુલ 250 પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યો છે , આ આન્સર કી BHARAT SONAGARA દ્વારા લેવામાં આવતી Daily Online Tests  નું સંકલન છે. જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો 



Test 31 by BHARAT SONAGARA

Question #1 (1 point)
14મી ગુજરાત વિધાનસભા ના કેટલામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ની વરણી થઈ છે ?

Your answer:

18માં Wrong Correct
Question #2 (1 point)
તાજેતરમાં રોટરડમ ઓપન ખિતાબ જીતેલ રોજર ફેડરર 36 વર્ષ ની વયે વિશ્વમાં નંબર વન ખેલાડી બન્યા છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

Your answer:

ટેનિસ Wrong Correct
Question #3 (1 point)
તાજેતરમાં ICC ના પહેલા સ્વતંત્ર મહિલા અધ્યક્ષ તરીકે ઇન્દ્રા નુયી નિયુક્ત થયા છે, જે જૂન 2018 થી પોતાનો કાર્યભાર સંભાળશે,,,,, તો હાલના ICC ના અધ્યક્ષ કોણ છે ?

Your answer:

શશાંક મનોહર Wrong Correct
Question #4 (1 point)
કોમ્પ્યુટર શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે ?

Your answer:

TO compute Wrong Correct
Question #5 (1 point)
સૌપ્રથમ ઇલેકટ્રીક કોમ્પ્યુટર ક્યુ ?

Your answer:

એનિયાક Wrong Correct
Question #6 (1 point)
કોમ્પ્યુટર ના પિતા ?

Your answer:

ચાર્લ્સ બેબેઝ Wrong Correct
Question #7 (1 point)
વિશ્વમાં સૌપ્રથમ ઈન્ટરનેટ ની શરૂઆત ક્યાંથી થઈ ?

Your answer:

અરપાનેટ Wrong Correct
Question #8 (1 point)
મોનીટર નું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ?

Your answer:

DPI Wrong Correct
Question #9 (1 point)
ઇમેઇલ દ્વારા મોકલવામાં આવતી ફાઇલ ને શુ કહે છે ?

Your answer:

એટેચમેન્ટ Wrong Correct
Question #10 (1 point)
સૌથી ધીમું પ્રિન્ટર ક્યુ ?

Your answer:

ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર Wrong Correct
Question #11 (1 point)
બંગાળ ના પ્રથમ ગવર્નર કોણ હતા ?

Your answer:

રોબર્ટ કલાઈવ Wrong Correct
Question #12 (1 point)
ક્યાં એકટ હેઠળ કંપની ક્ષેત્ર બ્રિટિશ પઝેશન ના નામે ઓળખાયું ?

Your answer:

પીટ્સ ઇન્ડિયા એકટ 1784 Wrong Correct
Question #13 (1 point)
બંધારણ ની રચના નો વિચાર સૌપ્રથમ 1934 માં કોને આવ્યો હતો ?

Your answer:

M N રોય Wrong Correct
Question #14 (1 point)
કેબિનેટ મિશન ભારત માં ક્યારે આવ્યું હતું ?

Your answer:

1946 Wrong Correct
Question #15 (1 point)
મૂળભૂત અધિકાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ?

Your answer:

સરદાર પટેલ Wrong Correct
Question #16 (1 point)
મૂળભૂત અધિકારનો વિચાર. ક્યાં દેશના બંધારણ માંથી લેવામાં આવ્યો ?

Your answer:

અમેરિકા Wrong Correct
Question #17 (1 point)
શપથ અને પ્રતિજ્ઞા ના નમૂના બંધારણ ના ક્યાં પરિશિષ્ટમાં દર્શાવાય છે ?

Your answer:

ત્રીજા Wrong Correct
Question #18 (1 point)
કઈ કલમ મુજબ ન્યાય તંત્ર અને કારોબારી તંત્ર અલગ હોય છે ?

Your answer:

50 Wrong Correct
Question #19 (1 point)
42મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો 

Your answer:

1976 Wrong Correct
Question #20 (1 point)
બંધારણ ના ક્યાં ભાગ માં ચૂંટણીઓ અંગેની કલમો આવેલી છે ?

Your answer:

15માં Wrong Correct
Question #21 (1 point)
પટારા ક્યાંના પ્રખ્યાત છે ?

Your answer:

ભાવનગર Wrong Correct
Question #22 (1 point)
જરીકામ કયાનું પ્રખ્યાત છે ?

Your answer:

સુરત Wrong Correct
Question #23 (1 point)
છરી ચપ્પા સૂડી ક્યાંના પ્રખ્યાત છે ?

Your answer:

કચ્છ Wrong Correct
Question #24 (1 point)
કંકુ મેશ ક્યાંના પ્રખ્યાત છે ?

Your answer:

જામનગર Wrong Correct
Question #25 (1 point)
હાફૂસ કેરી ચીકુ ક્યાંના પ્રખ્યાત છે ?

Your answer:

વલસાડ Wrong Correct
Question #26 (1 point)
અળસીયા પાલન ને શુ કહે છે ?

Your answer:

વર્મી કલચર Wrong Correct
Question #27 (1 point)
શરીરની આંતરિક રચનાના અભ્યાસ ને શુ કહે છે ?

Your answer:

એનાટોમી Wrong Correct
Question #28 (1 point)
અન્ય ગ્રહો પરના  અભ્યાસ ને શુ કહે છે ?

Your answer:

એક્સ બાયોલોજી Wrong Correct
Question #29 (1 point)
પક્ષીઓ ના અધ્યયન  ને શુ કહે છે ?

Your answer:

ઓરનીથોલોજી Wrong Correct
Question #30 (1 point)
વનસ્પતિ શાસ્ત્ર  ને શુ કહે છે ?

Your answer:

બોટની Wrong Correct
Question #31 (1 point)
ગુજરાત માં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે ?

Your answer:

કપરાડા તાલુકો Wrong Correct
Question #32 (1 point)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી. ?

Your answer:

બિંદુ સરોવર - સોમનાથ Wrong Correct
Question #33 (1 point)
વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના ક્યારે થઈ હતી ?

Your answer:

1995 Wrong Correct
Question #34 (1 point)
ગુજરાત નો કયો પ્રદેશ સમુદ્રાતટ કરતા નીચો છે ?

Your answer:

ઘેડ Wrong Correct
Question #35 (1 point)
ડેનમાર્ક ની મદદથી ગુજરાત સરકારે ક્યાં જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલ છે ?

Your answer:

દેવભૂમિ દ્વારકા Wrong Correct
Question #36 (1 point)
ઇસબગુલ ના વ્યાપાર નું મહત્ત્વ નું મથક ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

મહેસાણા Wrong Correct
Question #37 (1 point)
720 ના 45% = x ના 30% , તો x કેટલા ?

Your answer:

1080 Wrong Correct
Question #38 (1 point)
A એ B ના પાંચ ગણા છે , તો B એ A થી કેટલા ટકા ઓછા છે ?

Your answer:

80 Wrong Correct
Question #39 (1 point)
2018 ના વર્ષ નો કલાપી એવોર્ડ કોણે મળ્યો ?

Your answer:

રાજેશ વ્યાસ Wrong Correct
Question #40 (1 point)
કોમનવેલ્થ ગેમ્સ 2018 માં ઓપનિંગ પરેડ માં ભારતીય ટિમ નો ક્રમ કેટલમો હતો ?

Your answer:

38 મો Wrong Correct
Question #41 (1 point)
ફેસબુક ડેટા ચોરી નું કૌભાંડ ઉજાગર કરનાર ?

Your answer:

ક્રિસ્ટોફર વાઇલી Wrong Correct
Question #42 (1 point)
2018 ની કોમનવેલ્થ ગેમ્સ ની થીમ શુ હતી ?

Your answer:

શેર ધ ડ્રીમ Wrong Correct
Question #43 (1 point)
VHP ના નવા અધ્યક્ષ કોણ બન્યા તાજેતરમાં ?

Your answer:

વિષ્ણુ સદાશિવ કોકજે Wrong Correct
Question #44 (1 point)
2002 ના નરોડા પાટિયા કેસ ના મુખ્ય આરોપી કોણ હતા કે જેને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ મુક્ત કર્યા ?

Your answer:

માયાબેન કોડનાની Wrong Correct
Question #45 (1 point)
He has been playing ______ tea break.

Your answer:

Since Wrong Correct
Question #46 (1 point)
I could not  recognize the man _____ called me.

Your answer:

Who Wrong Correct
Question #47 (1 point)
ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે ?

Your answer:

મોઢેરા Wrong Correct
Question #48 (1 point)
જ્યોતિસંઘ ની સ્થાપના કોણે કરી ?

Your answer:

મૃદુલા સારાભાઈ Wrong Correct
Question #49 (1 point)
ઉત્તર ગુજરાત ની સૌથી મોટી નદી કઈ ?

Your answer:

બનાસ Wrong Correct
Question #50 (1 point)
અમૃતા શેરગિલ નું નામ કયા ક્ષેત્ર જાણીતું છે ?

Your answer:

ચિત્રકલા Wrong Correct


Test 32 by BHARAT SONAGARA


Question #1 (1 point)
ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ - 2017 મુજબ વિશ્વમાં વનવિસ્તાર ની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?

Your answer:

10 Wrong Correct
Question #2 (1 point)
ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ - 2017 મુજબ વિશ્વમાં વનવિસ્તાર ની દ્રષ્ટિએ કયો દેશ વિશ્વમાં પ્રથમ ક્રમે છે ?

Your answer:

રશિયા Wrong Correct
Question #3 (1 point)
ડોલન શૈલી ના કવિ કોને કહેવામાં આવે છે ?

Your answer:

કવિ ન્હાનાલાલ Wrong Correct
Question #4 (1 point)
ગુજરાતી સોનેટ ના પિતા કોને કહે છે ?

Your answer:

બ.ક.ઠાકોર Wrong Correct
Question #5 (1 point)
દર્શનિકા કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

અરદેસર ખબરદાર Wrong Correct
Question #6 (1 point)
ગૃહ ગાયક કવિ તરીકે કોણ જાણીતા છે ?

Your answer:

દામોદરદાસ બોટાદકર Wrong Correct
Question #7 (1 point)
કુટુંબ જીવન ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

Your answer:

દામોદરદાસ બોટાદકર Wrong Correct
Question #8 (1 point)
ગુણવંતી ગુજરાત કૃતિ કોની છે ?

Your answer:

અરદેસર ખબરદાર Wrong Correct
Question #9 (1 point)
ગીત મંજરી કૃતિ કોની છે ?

Your answer:

કવિ ન્હાનાલાલ Wrong Correct
Question #10 (1 point)
ભણકારા અને મ્હારા સોનેટ જેવી કૃતિઓ કોને આપેલ છે ?

Your answer:

બ.ક.ઠાકોર Wrong Correct
Question #11 (1 point)
ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક કોને કહે છે ?

Your answer:

રણજિતરામ વાવાભાઈ મહેતા Wrong Correct
Question #12 (1 point)
ઇન્દુકુમાર કૃતિ કોની છે ?

Your answer:

કવિ ન્હાનાલાલ Wrong Correct
Question #13 (1 point)
RAM નું પૂરું નામ શુ છે ?

Your answer:

રેન્ડમ એક્સેસ મેમરી Wrong Correct
Question #14 (1 point)
LAN નું પૂરું નામ શુ છે ?

Your answer:

લોકલ એરિયા નેટવર્ક Wrong Correct
Question #15 (1 point)
CD નું પૂરું નામ શુ છે ?

Your answer:

કોમ્પેક્ટ ડિસ્ક Wrong Correct
Question #16 (1 point)
DVD નું પૂરું નામ શુ છે ?

Your answer:

ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક Wrong Correct
Question #17 (1 point)
WAN નું પૂરું નામ શુ છે ?

Your answer:

વાઈડ એરિયા નેટવર્ક Wrong Correct
Question #18 (1 point)
DNA ની શોધ નીચેનામાંથી કોને કરી છે ?

Your answer:

વોટસન અને ક્રિક Wrong Correct
Question #19 (1 point)
RH ફેક્ટર ની શોધ નીચેનામાંથી કોને કરી છે ?

Your answer:

કાર્લ લેન્ડસ્ટીનર Wrong Correct
Question #20 (1 point)
હોમિયોપેથી ની શોધ નીચેનામાંથી કોને કરી છે ?

Your answer:

હેનિમેન Wrong Correct
Question #21 (1 point)
પોલિયાની રસી ની શોધ નીચેનામાંથી કોને કરી છે ?

Your answer:

જ્હોન ઈ. સાલ્ડ Wrong Correct
Question #22 (1 point)
જિનેટિક કોડ ની શોધ નીચેનામાંથી કોને કરી છે ?

Your answer:

હરગોવિંદ ખુરાના Wrong Correct
Question #23 (1 point)
ચાંદા સુરજ મહેલ ક્યાં આવેલ છે?

Your answer:

મહેમદાવાદ Wrong Correct
Question #24 (1 point)
મકરપુરા પેલેસ ક્યાં આવેલ છે?

Your answer:

વડોદરા Wrong Correct
Question #25 (1 point)
નીલમ બાગ પેલેસ ક્યાં આવેલ છે?

Your answer:

ભાવનગર Wrong Correct
Question #26 (1 point)
મોતી મહેલ ક્યાં આવેલ છે?

Your answer:

અમદાવાદ Wrong Correct
Question #27 (1 point)
પતઈ રાવળ નો મહેલ ક્યાં આવેલ છે?

Your answer:

ચાંપાનેર Wrong Correct
Question #28 (1 point)
આયના મહેલ ક્યાં આવેલ છે?

Your answer:

ભુજ Wrong Correct
Question #29 (1 point)
શરદબાગ પેલેસ  ક્યાં આવેલ છે?

Your answer:

ભુજ Wrong Correct
Question #30 (1 point)
ખેંગાર નો મહેલ ક્યાં આવેલ છે?

Your answer:

જૂનાગઢ Wrong Correct
Question #31 (1 point)
ગુજરાત નું ચાંપાનેર કયા મહાન સંગીતકાર ના નામ સાથે જોડાયેલું છે ?

Your answer:

બૈજુ બાવરા Wrong Correct
Question #32 (1 point)
સિદ્ધરાજ જયસિંહ ના સમયમાં ઉત્તર ગુજરાતમાં આવીને વસેલા સાળવી બંધુઓ એ ક્યાં પ્રકારની વણાટ કલા વિકસાવેલ છે ?

Your answer:

બેવડ ઈકત Wrong Correct
Question #33 (1 point)
ક્યાં સત્યાગ્રહ થી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા ?

Your answer:

ખેડા Wrong Correct
Question #34 (1 point)
નિચેનમાંથી કયો મુઘલ રાજા નથી ?

Your answer:

બીરબલ Wrong Correct
Question #35 (1 point)
મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ જોડાયેલ નથી ?

Your answer:

કરમસદ Wrong Correct
Question #36 (1 point)
કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ?

Your answer:

વૈદિક યુગ Wrong Correct
Question #37 (1 point)
કઈ પ્રાચીન વાવ અમદાવાદમાં આવેલ છે ?

Your answer:

દાદા હરિની વાવ Wrong Correct
Question #38 (1 point)
ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ?

Your answer:

સિદી Wrong Correct
Question #39 (1 point)
ક્રાંતિ તીર્થ સાથે કોનું નામ જોડાયેલ છે ?

Your answer:

શ્યામજી કૃષ્ણવર્મા Wrong Correct
Question #40 (1 point)
ધોળાવીરા માંથી મળેલ શીલ શેના બનેલા છે ?

Your answer:

પકવેલી માટી Wrong Correct
Question #41 (1 point)
The child sleeps _____ it's mother 

Your answer:

Beside Wrong Correct
Question #42 (1 point)
We have to study two languages ______ the mother tongue.

Your answer:

Besides Wrong Correct
Question #43 (1 point)
The two friends divided the money _____ them.

Your answer:

Between Wrong Correct
Question #44 (1 point)
The teacher distributed the sweets _____ the students. 

Your answer:

Among Wrong Correct
Question #45 (1 point)
A beggar is standing ____ my house. 

Your answer:

Before Wrong Correct
Question #46 (1 point)
એક સંખ્યા ના 43 % એ 559 છે , તો આ જ સંખ્યાના 32 % કેટલા થશે ?

Your answer:

એકપણ નહિ Wrong Correct
Question #47 (1 point)
પાણી વેરા માં 30 ટકા નો વધારો થાય પરંતુ તેના વપરાશ માં 30 ટકા નો ઘટાડો કરવામાં આવે તો  પછી કુલ પાણી ખર્ચ માં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થાય ?

Your answer:

9 ટકા ઘટાડો Wrong Correct
Question #48 (1 point)
યાદવ ના પગારમાં 10 ટકા નો ઘટાડો કરવામાં આવે છે, હવે આ પગારને મૂળ પગારે લાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડે ?

Your answer:

11.11 ટકા Wrong Correct
Question #49 (1 point)
ભગવદગોમંડલ ગ્રંથ ની રચના કયા જુના રજવાડામાં થઈ હતી ?

Your answer:

ગોંડલ Wrong Correct
Question #50 (1 point)
શબરી કુંભમેળો ગુજરાત ના ક્યાં જિલ્લામાં ભરાય છે ?

Your answer:

ડાંગ Wrong Correct

Test 33 by BHARAT SONAGARA

Question #1 (1 point)
અંતર નો સૌથી મોટો એકમ કયો છે ?

Your answer:

પારસેક Wrong Correct
Question #2 (1 point)
જે તાપમાને ઘન પદાર્થ નું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાન ને શુ કહે છે ?

Your answer:

ગલન બિંદુ Wrong Correct
Question #3 (1 point)
સુપરસોનિક વિમાન નો વેગ કેટલો હોય છે ?

Your answer:

1200 કિમિ / કલાક થી વધુ Wrong Correct
Question #4 (1 point)
વાદળી + લીલો = ?

Your answer:

મોરપીંછ Wrong Correct
Question #5 (1 point)
ચુંબકીય તીવ્રતા નો એકમ શુ હોય છે ?

Your answer:

વેબર Wrong Correct
Question #6 (1 point)
સેન્ટ્રલ લાયબ્રેરી ક્યાં આવેલ છે ?

Your answer:

વડોદરા Wrong Correct
Question #7 (1 point)
એન્ડ્રુઝ લાયબ્રેરી ક્યાં આવેલ છે ?

Your answer:

સુરત Wrong Correct
Question #8 (1 point)
હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલ છે ?

Your answer:

વડોદરા Wrong Correct
Question #9 (1 point)
બાર્ટન લાયબ્રેરી ક્યાં આવેલ છે ?

Your answer:

ભાવનગર Wrong Correct
Question #10 (1 point)
લેડી કિકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી ક્યાં આવેલ છે ?

Your answer:

સુરત Wrong Correct
Question #11 (1 point)
બેંગ લાયબ્રેરી ક્યાં આવેલ છે ?

Your answer:

રાજકોટ Wrong Correct
Question #12 (1 point)
કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઇલ ક્યાં આવેલ છે ?

Your answer:

અમદાવાદ Wrong Correct
Question #13 (1 point)
સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે ?

Your answer:

અમદાવાદ Wrong Correct
Question #14 (1 point)
લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર ક્યાં આવેલ છે ?

Your answer:

અમદાવાદ Wrong Correct
Question #15 (1 point)
ભોગીલાલ જેસંગદાસ વિદ્યાભાવન ક્યાં આવેલ છે ?

Your answer:

અમદાવાદ Wrong Correct
Question #16 (1 point)
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલ છે ?

Your answer:

ભાવનગર Wrong Correct
Question #17 (1 point)
ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ - 2017 મુજબ ભારત માં સૌથી વધુ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ક્યાં રાજ્યમાં આવેલ છે ?

Your answer:

મધ્યપ્રદેશ Wrong Correct
Question #18 (1 point)
DPI નું પૂરું નામ આપો.

Your answer:

ડોટ પર ઇંચ Wrong Correct
Question #19 (1 point)
ROM નું પૂરું નામ આપો.

Your answer:

રીડ ઓન્લી મેમરી Wrong Correct
Question #20 (1 point)
HTTP નું પૂરું નામ આપો.

Your answer:

હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ WrongCorrect
Question #21 (1 point)
HTML નું પૂરું નામ આપો .

Your answer:

હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગવેજ WrongCorrect
Question #22 (1 point)
નવજીવન કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ગાંધીજી Wrong Correct
Question #23 (1 point)
સ્મરણ યાત્રા કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

કાકા સાહેબ કાલેલકર Wrong Correct
Question #24 (1 point)
મનોવિહાર કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

રામનારાયણ વિશ્વનાથ પાઠક Wrong Correct
Question #25 (1 point)
દર્શન અને ચિંતન કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

પંડિત સુખલાલજી Wrong Correct
Question #26 (1 point)
યોગદર્શન કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

પંડિત સુખલાલજી Wrong Correct
Question #27 (1 point)
એક પ્રશ્ન કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

રામનારાયણ વિશ્વનાથ પાઠક Wrong Correct
Question #28 (1 point)
ઉગમણો દેશ જાપાન કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

કાકા સાહેબ કાલેલકર Wrong Correct
Question #29 (1 point)
આલોચના કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

રામનારાયણ વિશ્વનાથ પાઠક Wrong Correct
Question #30 (1 point)
ખેમી કૃતિ નીચેનામાંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

રામનારાયણ વિશ્વનાથ પાઠક Wrong Correct
Question #31 (1 point)
I shall visit _____ Dubai or Singapore.

Your answer:

Either Wrong Correct
Question #32 (1 point)
Naresh got good marks ____ he was dull.

Your answer:

Though Wrong Correct
Question #33 (1 point)
Sit here ______ I come back 

Your answer:

Until Wrong Correct
Question #34 (1 point)
We ____ Holiday last week

Your answer:

Enjoyed Wrong Correct
Question #35 (1 point)
We went on ______ .

Your answer:

Talking Wrong Correct
Question #36 (1 point)
કોઈ એક સંખ્યા ને 56 વડે ભાગવા થી 29 શેષ વધે છે, તો તે જ સંખ્યા ને 8 વડે ભાગવા થી કેટલી શેષ વધશે ?

Your answer:

Wrong Correct
Question #37 (1 point)
1 થી 200 ની વચ્ચે 5 થી ભાગી ન શકાય તેવી કેટલી સંખ્યા આવે ?

Your answer:

160 Wrong Correct
Question #38 (1 point)
1 થી 100 સંખ્યા લખવા માટે કુલ કેટલા અંકો ની જરૂર પડે ?

Your answer:

192 Wrong Correct
Question #39 (1 point)
પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકો નો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે .

Your answer:

24 Wrong Correct
Question #40 (1 point)
2197 ના ઘનમૂળ ના એકમ નો અંક ____ છે.

Your answer:

Wrong Correct
Question #41 (1 point)
વોસ્તોક 2018 નામની લશ્કરી કવાયત ક્યાં બે દેશો એ શરૂ કરી છે ?

Your answer:

ચીન અને રશિયા Wrong Correct
Question #42 (1 point)
 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?

Your answer:

કપિલવસ્તુ Wrong Correct
Question #43 (1 point)
 ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ?

Your answer:

પાલી Wrong Correct
Question #44 (1 point)
 ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ?

Your answer:

29 વર્ષ Wrong Correct
Question #45 (1 point)
 ધોળાવીરા નું સંશોધન ક્યારે થયું હતું ?

Your answer:

1967 Wrong Correct
Question #46 (1 point)
હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષા માં રચાયેલ ?

Your answer:

પ્રાકૃત Wrong Correct
Question #47 (1 point)
 વિશ્વ વૃદ્ધ દિન ક્યારે ઉજવાય છે ?

Your answer:

1st ઓક્ટોબર Wrong Correct
Question #48 (1 point)
 ગુજરાત સરકારે જે રીતે જાહેર નોકરી માં 33 ટકા મહિલા અનામત ની જોગવાઈ કરી છે તે જ રીતે ગુજરાત સરકાર એ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ માં કેટલા ટકા મહિલા અનામત ની જોગવાઈ છે ?

Your answer:

50 ટકા Wrong Correct
Question #49 (1 point)
ભાવ  વધારાને અંકુશમા રાખવાની જાહેર વિતરણ પ્રણાલી ભારતમાં ક્યારથી અમલમાં આવી છે ?

Your answer:

1977 થી Wrong Correct
Question #50 (1 point)
 સરહદ માર્ગ સંસ્થાન ની સ્થાપના ક્યારે થઈ ?

Your answer:

1960 Wrong Correct

Test 34 by BHARAT SONAGARA


Question #1 (1 point)
14માં હોકી વર્લ્ડકપ નું આયોજન ભારત ક્યારે કર્યું હતું ?

Your answer:

2018 Wrong Correct
Question #2 (1 point)
14માં હોકી વર્લ્ડકપનું આયોજન ભારતમાં ક્યાં થયું ?

Your answer:

ઓડિશા Wrong Correct
Question #3 (1 point)
વિન્ટર ઓલિમ્પિકમાં સર્વાધિક મેડલ ક્યાં દેશે જીત્યા છે ?

Your answer:

નોર્વે Wrong Correct
Question #4 (1 point)
વિન્ટર ઓલિમ્પિકમાં કઈ ખેલાડીએ સર્વાધિક મેડલ જીત્યા છે ?

Your answer:

મેરીટ જોર્ગંન Wrong Correct
Question #5 (1 point)
CCC નું પૂરું નામ આપો .

Your answer:

course on computer consept WrongCorrect
Question #6 (1 point)
મોડેમ નું પૂરું નામ આપો .

Your answer:

મોડ્યુલેટર ડિમોડ્યુલેટર Wrong Correct
Question #7 (1 point)
GIF નું પૂરું નામ આપો .

Your answer:

Graphics Interchange Format WrongCorrect
Question #8 (1 point)
JPEG નું પૂરું નામ આપો .

Your answer:

joint photographic expert group WrongCorrect
Question #9 (1 point)
ભારતીય વાયુસેના ના ઇતિહાસમાં સૌપ્રથમ એકલા ફાઇટર પ્લેન ઉડાવનાર મહિલા પાઇલટ કોણ છે ?

Your answer:

અવની ચતુર્વેદી Wrong Correct
Question #10 (1 point)
કૂળ કથાઓ કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

સ્વામી આનંદ Wrong Correct
Question #11 (1 point)
ધરતીનું લૂંણ કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

સ્વામી આનંદ Wrong Correct
Question #12 (1 point)
માનવતા ના વેરી કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

સ્વામી આનંદ Wrong Correct
Question #13 (1 point)
પાટણ ની પ્રભુતા કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

કનૈયાલાલ મુનશી Wrong Correct
Question #14 (1 point)
ગુજરાતનો નાથ કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

કનૈયાલાલ મુનશી Wrong Correct
Question #15 (1 point)
પૃથ્વી વલ્લભ કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

કનૈયાલાલ મુનશી Wrong Correct
Question #16 (1 point)
ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

મહાદેવ દેસાઈ Wrong Correct
Question #17 (1 point)
વરધા કેળવણી નો પ્રયોગ કૃતિ ક્યાં કવિ ની છે ?

Your answer:

નરહરિ પરીખ Wrong Correct
Question #18 (1 point)
અલગારી સાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

Your answer:

સ્વામી આનંદ Wrong Correct
Question #19 (1 point)
ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા એટલે ?

Your answer:

કનૈયાલાલ મુનશી Wrong Correct
Question #20 (1 point)
વિદ્યુતપ્રવાહ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે ?

Your answer:

એમીટર Wrong Correct
Question #21 (1 point)
હવાનું દબાણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે ?

Your answer:

બેરોમીટર Wrong Correct
Question #22 (1 point)
પ્રવાહી ની વિશિષ્ટ ઘનતા ના માપન માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે ?

Your answer:

હાઇડ્રોમીટર Wrong Correct
Question #23 (1 point)
હવામાં રહેલ ભેજ ના માપન માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે ?

Your answer:

હાઇગ્રોમીટર Wrong Correct
Question #24 (1 point)
દૂધ ની વિશિષ્ટ ઘનતા ના માપન માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે ?

Your answer:

લેકટોમીટર Wrong Correct
Question #25 (1 point)
અંધ માણસ છાપેલ પુસ્તક વાંચી શકે તે માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે ? 

Your answer:

ઓપટોફોન Wrong Correct
Question #26 (1 point)
સસ્તું સાહિત્ય ની સ્થાપના કોણે કરી હતી ?

Your answer:

ભિક્ષુ અખંડઆનંદ Wrong Correct
Question #27 (1 point)
ગાંધર્વ નિકેતન ની સ્થાપના કોણે કરી હતી ?

Your answer:

પંડિત ઓમકારનાથ ઠાકુર Wrong Correct
Question #28 (1 point)
શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ની સ્થાપના કોણે કરી હતી ?

Your answer:

રસિકલાલ પરીખ Wrong Correct
Question #29 (1 point)
દર્પણ એકેડેમી ફોર પર્ફોર્મીગ આર્ટ્સ ની સ્થાપના કોણે કરી હતી ?

Your answer:

મૃણાલિની સારાભાઈ Wrong Correct
Question #30 (1 point)
નૃત્ય ભારતીની સ્થાપના કોણે કરી હતી ?

Your answer:

ઇલાક્ષી ઠાકોર Wrong Correct
Question #31 (1 point)
ભારતીય દંડ સંહિતા માં કેટલી વ્યાખ્યાઓ આપવા માં આવેલી છે ?

Your answer:

30 Wrong Correct
Question #32 (1 point)
બખેડા ના ગુનામાં કેટલી વ્યક્તિ હોવી જરૂરી છે ?

Your answer:

2 કરતા વધુ Wrong Correct
Question #33 (1 point)
હુલ્લડ ના ગુનામાં કેટલી વ્યક્તિ હોવી જરૂરી છે ?

Your answer:

ઓછામાં ઓછી 5 Wrong Correct
Question #34 (1 point)
ભારતીય દંડ સંહિતા માં સજા ના કેટલા પ્રકારો આપવામાં આવ્યા છે. ?

Your answer:

Wrong Correct
Question #35 (1 point)
ભારતીય રેલ મંત્રાલય એ તાજેતરમાં ક્યાં વેબ પોર્ટલ ની શરૂઆત કરી છે ?

Your answer:

રેલ સહયોગ Wrong Correct
Question #36 (1 point)
64 ના વર્ગમૂળ ને 64 ના ઘનમૂળ વડે ભાગતા ?

Your answer:

Wrong Correct
Question #37 (1 point)
531441 એ કઈ સંખ્યા નો પૂર્ણધન છે ?

Your answer:

81 Wrong Correct
Question #38 (1 point)
નીચેનામાંથી ત્રણ અંક ની એવી નાનામાં નાની સંખ્યા કઈ જે પૂર્ણવર્ગ હોય ?

Your answer:

121 Wrong Correct
Question #39 (1 point)
360 ને ઓછામાં ઓછી એવી કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણવર્ગ બને ?

Your answer:

10 Wrong Correct
Question #40 (1 point)
1 અને 100 સંખ્યા ની વચ્ચે કેટલી પૂર્ણઘન સંખ્યાઓ આવે છે ?

Your answer:

Wrong Correct
Question #41 (1 point)
ગુજરાત માં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે ?

Your answer:

વડોદરા Wrong Correct
Question #42 (1 point)
સંખેડા શેના માટે વખણાય છે ?

Your answer:

ફર્નિચર Wrong Correct
Question #43 (1 point)
ગુજરાત માં ટેલિવિઝન નો પ્રારંભ ક્યાંથી થયો હતો ?

Your answer:

પીજ Wrong Correct
Question #44 (1 point)
NDDB નું વડુ મથક ક્યાં આવેલ છે ?

Your answer:

આણંદ Wrong Correct
Question #45 (1 point)
ફ્લેમિંગો પક્ષી ગુજરાત માં ક્યાં નામે ઓળખાય ?

Your answer:

સુરખાબ Wrong Correct
Question #46 (1 point)
ગુજરાત માં મહિલા માં નામે દસ્તાવેજ કરાવે તો કેટલા ટકા રજિસ્ટ્રેશન ફી માફી છે ?

Your answer:

100 ટકા Wrong Correct
Question #47 (1 point)
કામધેનુ યુનિવર્સિટી ની સ્થાપના ક્યાં કરવામાં આવી ?

Your answer:

રાજપુર Wrong Correct
Question #48 (1 point)
ઔરંગઝેબ નો જન્મ કયાં થયો હતો ?

Your answer:

દાહોદ Wrong Correct
Question #49 (1 point)
અરુણ નું અદભુત સ્વપ્ન કોના દ્વારા લિખિત છે ?

Your answer:

હંસાબેન મેહતા Wrong Correct
Question #50 (1 point)
એકલવ્ય ના ગુરુ કોણ હતા ?

Your answer:

ગુરુ દ્રોણાચાર્ય Wrong Correct

Test 35 by Bharat Sonagara

Question #1 (1 point)
CSR ક્ષેત્રે નીમ પ્રોજેકટ દ્વારા સામાજિક ક્રાંતિ માટે તાજેતરમાં નીચેનામાંથી કઈ સંસ્થા ને ET Now CSR Innovation એવોર્ડથી સન્માનિત કરાય છે ?

Your answer:

GNFC Wrong Correct
Question #2 (1 point)
તાજેતરમાં ક્યાં ગામ ના બસ સ્ટેન્ડ ને ગુજરાતનું નંબર વન બસ સ્ટેન્ડ જાહેર કરવામાં આવ્યું ?

Your answer:

લીલાખા Wrong Correct
Question #3 (1 point)
કમલ હસન એ ક્યાં રાજકીય પક્ષ ની સ્થાપના તાજેતરમાં કરી છે ?

Your answer:

મક્કલ નીતિ મય્યમ Wrong Correct
Question #4 (1 point)
ગાતા આસોપાલવ કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ઝીણાભાઈ રતનજી દેસાઈ Wrong Correct
Question #5 (1 point)
સ્વર્ગ અને પૃથ્વી કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ઝીણાભાઈ રતનજી દેસાઈ Wrong Correct
Question #6 (1 point)
ગ્રામલક્ષ્મી કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

રમણલાલ દેસાઈ Wrong Correct
Question #7 (1 point)
ભારેલો અગ્નિ કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

રમણલાલ દેસાઈ Wrong Correct
Question #8 (1 point)
પ્રિયદર્શી અશોક કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી Wrong Correct
Question #9 (1 point)
અવંતીનાથ કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી Wrong Correct
Question #10 (1 point)
યુગવંદના કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ઝવેરચંદ કાલિદાસ મેઘાણી Wrong Correct
Question #11 (1 point)
માણસાઈ ના દિવા કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ઝવેરચંદ કાલિદાસ મેઘાણી Wrong Correct
Question #12 (1 point)
દિવા સ્વપ્ન કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ગિજુભાઈ બધેકા Wrong Correct
Question #13 (1 point)
ઇસપ કથાઓ કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?

Your answer:

ગિજુભાઈ બધેકા Wrong Correct
Question #14 (1 point)
વાઘેલા વંશ નો નો સ્થાપક ?

Your answer:

વિસલદેવ Wrong Correct
Question #15 (1 point)
વાઘેલા વંશ નો અંતિમ શાસક ?

Your answer:

કર્ણ દેવ Wrong Correct
Question #16 (1 point)
સોલંકી વંશ નો સ્થાપક ?

Your answer:

મૂળરાજ પ્રથમ Wrong Correct
Question #17 (1 point)
સોલંકી વંશ નો અંતિમ શાસક ?

Your answer:

ત્રિભુવનપાળ Wrong Correct
Question #18 (1 point)
ચાવડા વંશ નો સ્થાપક ?

Your answer:

વનરાજ ચાવડા Wrong Correct
Question #19 (1 point)
ચાવડા વંશ નો અંતિમ શાસક ?

Your answer:

સામંત સિંહ Wrong Correct
Question #20 (1 point)
ગાંધીજી નું ગુજરાત આગમન ક્યારે થયું હતું ?

Your answer:

25 મેં 1915 Wrong Correct
Question #21 (1 point)
ગ્રામોફોન ના શોધક ?

Your answer:

થોમસ આલવા એડિશન Wrong Correct
Question #22 (1 point)
સ્ટીમ એન્જીન ના શોધક ?

Your answer:

જેમ્સ વોટ Wrong Correct
Question #23 (1 point)
કેસકોગ્રાફ ના શોધક ?

Your answer:

જગદીશચંદ્ર બોઝ Wrong Correct
Question #24 (1 point)
એરોપ્લેન ના શોધક ?

Your answer:

રાઈટ બ્રધર્સ Wrong Correct
Question #25 (1 point)
થર્મોમીટર ના શોધક ?

Your answer:

ગેલેલીયો Wrong Correct
Question #26 (1 point)
ફાઉન્ટન પેન ના શોધક ?

Your answer:

લુઈસ વોટર મેન Wrong Correct
Question #27 (1 point)
હૃદયના ધબકારા ની દબાણ ની અસર નોંધવા માટે નું સાધન નીચેનામાંથી ક્યુ ?

Your answer:

કાર્ડિયોગ્રામ Wrong Correct
Question #28 (1 point)
વનસ્પતિ ને થતી સંવેદના દર્શાવવા માટે નું સાધન નીચેનામાંથી ક્યુ ?

Your answer:

કેસકોગ્રાફ Wrong Correct
Question #29 (1 point)
ધરતીકંપ ની તીવ્રતા નોંધવા માટે નું સાધન નીચેનામાંથી ક્યુ ?

Your answer:

સિસમોગ્રાફ Wrong Correct
Question #30 (1 point)
તારસંદેશ નોંધવા માટે નું સાધન નીચેનામાંથી ક્યુ ?

Your answer:

ટેલિગ્રાફ Wrong Correct
Question #31 (1 point)
પનિયા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

અમરેલી Wrong Correct
Question #32 (1 point)
અમુલ ડેરી ની સ્થાપના ક્યાં જિલ્લા માં થઈ ?

Your answer:

ખેડા Wrong Correct
Question #33 (1 point)
ધર્મપરાયણ રાજવી કોણ ?

Your answer:

કુમારપાળ Wrong Correct
Question #34 (1 point)
ક્યાં મુઘલ શાસકે ગુજરાત માં નક્ષત્ર સિક્કા પડાવ્યા હતા ?

Your answer:

જહાંગીર Wrong Correct
Question #35 (1 point)
1 લીટર એટલે કેટલા ગેલન ?

Your answer:

0.22 ગેલન Wrong Correct
Question #36 (1 point)
ગુજરાત સાયકલ લિમિટેડ કંપની ક્યાં આવેલી છે ?

Your answer:

વાઘોડિયા, વડોદરા Wrong Correct
Question #37 (1 point)
પડીયા પતરાળા બનાવવા શેનો ઉપયોગ થાય છે ?

Your answer:

ખાખરા ના પાન નો Wrong Correct
Question #38 (1 point)
કાગળ ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલ છે ?

Your answer:

સોનગઢ Wrong Correct
Question #39 (1 point)
રેયોન ઉદ્યોગ નો વિકાસ કયા સ્થળે થયો છે ?

Your answer:

ઉધના અને વેરાવળ માં Wrong Correct
Question #40 (1 point)
લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ ક્યાં આવેલી છે ?

Your answer:

વધઇ Wrong Correct
Question #41 (1 point)
ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીને કિનારે આવેલ પર્યટન સ્થળ છે ?

Your answer:

વાત્રક Wrong Correct
Question #42 (1 point)
અમદાવાદ માં ઝૂલતાં મિનારા ની મૂળ નામ શું છે ?

Your answer:

સિદી બશિર ની મસ્જિદ Wrong Correct
Question #43 (1 point)
સૌપ્રથમ યુરોથી વિમાન ખરીદી લાવનાર સૌરાષ્ટ્ર ના રાજવી કોણ હતા ?

Your answer:

વાઘજી ઠાકોર Wrong Correct
Question #44 (1 point)
એક કામ 30 મજૂર 20 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 25 મજૂર કેટલા દિવસમાં પૂરું કરે ?

Your answer:

24 દિવસ Wrong Correct
Question #45 (1 point)
7 પુરુષો અને 3 સ્ત્રીઓ માંથી 5 પુરુષો અને 2 સ્ત્રીઓ નો સમૂહ કેટલી રીતે બનાવી શકાય ?

Your answer:

63 Wrong Correct
Question #46 (1 point)
એક જ બિંદુ માંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ?

Your answer:

અસંખ્ય Wrong Correct
Question #47 (1 point)
વર્તુળ આલેખ માં 25% એટલે કેટલા અંશ થાય ? 

Your answer:

90° Wrong Correct
Question #48 (1 point)
તાજેતરમાં મેંગફુટ વાવાઝોડું ક્યાં ત્રાટક્યું ?

Your answer:

ફિલિપાઈન્સ Wrong Correct
Question #49 (1 point)
વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે ?

Your answer:

22 મેં Wrong Correct
Question #50 (1 point)
વિશ્વ મધુપ્રમેહ દિવસ ક્યારે ઉજવાય છે ?

Your answer:

14 નવેમ્બર Wrong Correct
" ★★★★★★★★★★★★★★★★★★★ "







Comments

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી