ટેસ્ટ 51 થી 55 ની આન્સર કી
આ આન્સર કી માં કુલ 150 પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યો છે , આ આન્સર કી BHARAT SONAGARA દ્વારા લેવામાં આવતી Daily Online Tests નું સંકલન છે. જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
પ્રશ્ન રદ થયેલ છે.
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Correct
Test 51 By BHARAT SONAGARA
Question #1 (1 point)
અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ : ફ્રોમ બિગબેંગ ટૂ બ્લેક હોલ્સ નામના પુસ્તક ના લેખક નું નામ જણાવો.
Your answer:
સ્ટીફન હોકિંગ્સ
Question #2 (1 point)
કચ્છમાં રણોત્સવ ની શરૂઆત ક્યારથી થઈ હતી ?
Your answer:
2005
Question #3 (1 point)
ઓસ્કાર વિજેતા પ્રથમ ભારતીય ફિલ્મ ?
Your answer:
ગાંધી
Question #4 (1 point)
સૌથી વધુ ત્રણ વખત ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય ફિલ્મ ?
Your answer:
સ્લેમડોગ મિલિયોનાર
Question #5 (1 point)
ઓસ્કર માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ ?
Your answer:
મધર ઇન્ડિયા
Question #6 (1 point)
વિશ્વામિત્રી નદી નું ઉદગમ સ્થાન જણાવો
Your answer:
પાવાગઢ ડુંગર
Question #7 (1 point)
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ ?
Your answer:
સાબરમતી
Question #8 (1 point)
કઈ નદી ગુજરાત. ની અંબા કહેવાય છે ?
Your answer:
સાબરમતી
Question #9 (1 point)
સાબરમતી નદી નુ ઉદગમ સ્થાન જણાવો
Your answer:
ઢેબર સરોવર
Question #10 (1 point)
સાબરમતી ની ગુજરાત માં લંબાઈ કેટલી છે ?
Your answer:
321 કિમિ
Question #11 (1 point)
ધરોઈ ડેમ કઈ નદી પર આવેલ છે ?
Your answer:
સાબરમતી
Question #12 (1 point)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
આશાપૂર્ણા દેવી
Question #13 (1 point)
વાયુસેના માં પાઇલોટ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
હરિતા કૌર દયાલ
Question #14 (1 point)
એરલાઇન પાઇલોટ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
દુર્ગા બેનરજી
Question #15 (1 point)
બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
અરુંધતી રોય
Question #16 (1 point)
ચાણસ્મા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
પાટણ
Question #17 (1 point)
વિસાવદર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
જૂનાગઢ
Question #18 (1 point)
માળિયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
મોરબી
Question #19 (1 point)
મેંદરડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
જૂનાગઢ
Question #20 (1 point)
We reached school ...... time.
Your answer:
on
Question #21 (1 point)
She jumped ......... the wall
Your answer:
over
Question #22 (1 point)
The photograph is ........... the board
Your answer:
above
Question #23 (1 point)
Rohan climbed ......... a tree.
Your answer:
up
Question #24 (1 point)
હયાતી કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
હરીન્દ્ર દવે
Question #25 (1 point)
વમળના વન કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
જગદીશ જોશી
Question #26 (1 point)
રચના અને સંરચના કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
હરિવલ્લભ ભાયાણી
Question #27 (1 point)
સમાનાર્થી જણાવો -
કિંકર
કિંકર
Your answer:
નોકર
Question #28 (1 point)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -
મદારી કે જાદુગર નો મદદનીશ
મદારી કે જાદુગર નો મદદનીશ
Your answer:
જંબુરીયો
Question #29 (1 point)
MS EXCEL માં દરેક ગણતરી ની શરૂઆતમાં કઈ નિશાની (ચિહ્નન) મુકાય છે ?
Your answer:
=
Question #30 (1 point)
Ctrl + V નો ઉપયોગ ?
Your answer:
Paste
Test 52 By BHARAT SONAGARA
Question #1 (1 point)
ચોર્યાસી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સુરત
Question #2 (1 point)
માંગરોળ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સુરત
Question #3 (1 point)
મહુવા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સુરત
Question #4 (1 point)
કામરેજ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સુરત
Question #5 (1 point)
લીલેરો ઢાળ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
પ્રિયકાન્ત મણિયાર
Question #6 (1 point)
ચિંતયામી મનસા કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
સુરેશ જોશી
Question #7 (1 point)
સાત પગલાં આકાશમાં કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
કુંદનીકા કાપડિયા
Question #8 (1 point)
ધૂળ માની પગલીઓ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચંદ્રકાન્ત શેઠ
Question #9 (1 point)
ઓલિમ્પિકમાં દોડ માં ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા?
Your answer:
પી.ટી. ઉષા
Question #10 (1 point)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા?
Your answer:
દેવીકારાની
Question #11 (1 point)
ફોટોગ્રાફર પ્રથમ ભારતીય મહિલા?
Your answer:
હોમાઈ વ્યારાવાલા
Question #12 (1 point)
પ્રથમ ભારતીય મહિલા વાઇસ ચાન્સલર ?
Your answer:
હંસા મહેતા
Question #13 (1 point)
પુલીતઝર પુરસ્કાર ક્યાં ક્ષેત્રે અપાય છે ?
Your answer:
પત્રકારત્વ
Question #14 (1 point)
મૂર્તિદેવી પુરસ્કાર ક્યાં ક્ષેત્રે અપાય છે ?
Your answer:
સાહિત્ય
Question #15 (1 point)
ફોરવર્ડ બ્લોક ના સ્થાપક ?
Your answer:
સુભાષચંદ્ર બોઝ
Question #16 (1 point)
સ્વરાજ પક્ષ ના સ્થાપક ?
Your answer:
મોતીલાલ નહેરુ
Question #17 (1 point)
બેલુંર મઠ ના સ્થાપક ?
Your answer:
સ્વામી વિવેકાનંદ
Question #18 (1 point)
ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા ને અનુરૂપ હોવું જોઈએ તેમ કોને કહ્યું હતું ?
Your answer:
મહાત્મા ગાંધી
Question #19 (1 point)
કલ્યાણકારી અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય કોણ છે ?
Your answer:
અમર્ત્ય સેન
Question #20 (1 point)
The train passes ......... a tunnel
Your answer:
through
Question #21 (1 point)
His grandmother died ......... cancer
Your answer:
of
Question #22 (1 point)
the trees are planted ......... the road.
Your answer:
along
Question #23 (1 point)
the chair is ........... the board and the table.
Your answer:
between
Question #24 (1 point)
Rekha distributed chocolates .......... the students of our class on her 15th birthday
Your answer:
among
Question #25 (1 point)
The sun rises ........... the east
Your answer:
Beyond
Question #26 (1 point)
ભારતીય વિદ્યાભાવન ક્યાં આવેલ છે ?
Your answer:
મુંબઇ
Question #27 (1 point)
ભારતીય વિદ્યાભાવન ની સ્થાપના કોને કરી હતી ?
Your answer:
કનૈયાલાલ મુનશી
Question #28 (1 point)
ગુજરાત સાહિત્ય પરિષદ ના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
Your answer:
ગોવર્ધનરામ ત્રિપાઠી
Question #29 (1 point)
પરબ નું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?
Your answer:
ગુજરાત સાહિત્ય પરિષદ
Question #30 (1 point)
પ્રતિવર્ષ 100000 રૂપિયાનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા અપાય છે ?
Your answer:
ગુજરાત સાહિત્ય અકાદમી
Test 53 By BHARAT SONAGARA
Question #1 (1 point)
એશિયન ગેમ્સ માં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
કમલજીત સિદ્ધુ
Question #2 (1 point)
પ્રાણી મિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
મેનકા ગાંધી
Question #3 (1 point)
વિદેશ સચિવ રહેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
ચોકીલા ઐયર
Question #4 (1 point)
સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
Your answer:
અમૃતા પ્રીતમ
Question #5 (1 point)
સતલાસણા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
મહેસાણા
Question #6 (1 point)
ખેરાલુ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
મહેસાણા
Question #7 (1 point)
બહુચરાજી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
મહેસાણા
Question #8 (1 point)
ઊંઝા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
મહેસાણા
Question #9 (1 point)
જટાયુ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
સિતાંશુ યશચંદ્ર
Question #10 (1 point)
અસુર્યલોક કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ભગવતીકુમાર શર્મા
Question #11 (1 point)
આંગળીયાત કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
જોસેફ મેકવાન
Question #12 (1 point)
ટોળાં, અવાજ , ઘોંઘાટ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
લાભશંકર ઠાકર
Question #13 (1 point)
ગુજરાત નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ?
Your answer:
સાહિત્ય સંસદ
Question #14 (1 point)
સાહિત્ય સંસદ ની સ્થાપના કોણે કરી હતી ?
Your answer:
કનૈયાલાલ મુનશી
Question #15 (1 point)
કચ્છમાં મુખ્ય કેટલી ધાર આવેલી છે ?
Your answer:
ત્રણ
Question #16 (1 point)
સમગ્ર કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર કઈ ધાર પર આવેલ છે ?
Your answer:
ઉત્તર ધાર
Question #17 (1 point)
કચ્છ ના ક્યાં ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે ?
Your answer:
ધિણોધર
Question #18 (1 point)
ધીણોધર ડુંગર કઈ ધાર માં આવેલ સૌથી ઊંચો ડુંગર છે ?
Your answer:
મધ્યધાર
Question #19 (1 point)
ગીર ની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
Your answer:
સરકલા ની ટેકરી
Question #20 (1 point)
માંડવ ની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
Your answer:
ચોટીલા
Question #21 (1 point)
બરડા ડુંગર નું સૌથી ઊંચું શિખર ક્યુ ?
Your answer:
આભપરા
Question #22 (1 point)
વેણુ નામનું શિખર ક્યાં ડુંગર માં આવેલ છે ?
Your answer:
બરડો
Question #23 (1 point)
જ્યાંથી અકીક મળે છે તે રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
Your answer:
માથાસર
Question #24 (1 point)
પ્રશ્ન રદ થયેલ છે.
Question #25 (1 point)
There is a bridge ............. the river
Your answer:
across
Question #26 (1 point)
I sat ........... my friend
Your answer:
beside
Question #27 (1 point)
He knows more three languages .......... English
Your answer:
besides
Question #28 (1 point)
The travellers sat ........... a shady tree
Your answer:
under
Question #29 (1 point)
The T.V. is ........ the showcase
Your answer:
below
Question #30 (1 point)
I will reach there .............. noon.
Your answer:
before
Test 54 By BHARAT SONAGARA
Question #1 (1 point)
1 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ મળે ?
Your answer:
8
Question #2 (1 point)
1 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણઘન સંખ્યાઓ મળે ?
Your answer:
3
Question #3 (1 point)
સાચી જોડણી શોધો -
Your answer:
દિલગીરી
Question #4 (1 point)
સંધિ છોડો -
વ્યાકરણ
વ્યાકરણ
Your answer:
વિ + આકરણ
Question #5 (1 point)
સમાસ ઓળખાવો -
મહાદેવ
મહાદેવ
Your answer:
કર્મધારાય
Question #6 (1 point)
અલંકાર ઓળખાવો -
મન રૂપી ઘોડો , જેનો વેગ નથી થોડો
મન રૂપી ઘોડો , જેનો વેગ નથી થોડો
Your answer:
રૂપક
Question #7 (1 point)
છંદ ઓળખાવો -
ઉનાળાનો લાંબો દિવસ વહતો મંથર ગતિ
ઉનાળાનો લાંબો દિવસ વહતો મંથર ગતિ
Your answer:
શિખરીણિ
Question #8 (1 point)
છંદ ઓળખાવો -
રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો
રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો
Your answer:
મંદાક્રાંતા
Question #9 (1 point)
He walked ........ the station
Your answer:
to
Question #10 (1 point)
Mira ........ Sita are clever
Your answer:
and
Question #11 (1 point)
સાવલી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
વડોદરા
Question #12 (1 point)
સિનોર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
વડોદરા
Question #13 (1 point)
ડેસર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
વડોદરા
Question #14 (1 point)
રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે આવે છે ?
Your answer:
25 જાન્યુઆરી
Question #15 (1 point)
આંતરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે ?
Your answer:
21 ફેબ્રુઆરી
Question #16 (1 point)
UNO નું વડું મથક ક્યાં આવેલ છે ?
Your answer:
ન્યુયોર્ક
Question #17 (1 point)
સૌથી વધુ વિટો પાવર વાપરનાર દેશ કયો ?
Your answer:
રશિયા
Question #18 (1 point)
અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
નારાયણભાઈ દેસાઈ
Question #19 (1 point)
અણસાર કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
વર્ષા અડાલજા
Question #20 (1 point)
ગુજરાત પંચાયતી રાજ નો અમલ કરનારું કેટલામું રાજ્ય છે ?
Your answer:
8 મુ
Question #21 (1 point)
બિન હરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
Your answer:
રીખવદાસ શાહ સમિતિ
Question #22 (1 point)
ભારત ના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
Your answer:
વિલિયમ બેન્ટિક
Question #23 (1 point)
બંગાળ ના પ્રથમ ગવર્નર કોણ હતા ?
Your answer:
રોબર્ટ કલાઈવ
Question #24 (1 point)
બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
Your answer:
વોરન હેસ્ટિંગઝ
Question #25 (1 point)
સનદી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું ક્યાં એકટ થી નક્કી થયું ?
Your answer:
ચાર્ટર એકટ 1853
Question #26 (1 point)
શારીરિક અસક્ષમ હોવા છતાં એવરેસ્ટ ચઢનાર પ્રથમ ભારતીય મહિલા ?
Your answer:
અરુણીમાં સિંહા
Question #27 (1 point)
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા ?
Your answer:
કર્ણમ મલેશ્વરી
Question #28 (1 point)
આયોજન પંચના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા ?
Your answer:
ઇન્દિરા ગાંધી
Question #29 (1 point)
સહ્યાદ્રી પર્વત શ્રેણી નું સૌથી ઊંચું શિખર કયું છે ?
Your answer:
સાપુતારા
Question #30 (1 point)
સહ્યાદ્રી માં નીચેનામાંથી કઈ ટેકરીઓ આવેલ છે ?
Your answer:
વિલસન ની ટેકરીઓ
Test 55 By BHARAT SONAGARA
Question #1 (1 point)
નીચેના પૈકી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?
Your answer:
8211
Question #2 (1 point)
11.1 + 11.11 + 11.111 + 11.1111 નો સરવાળો કેટલો થાય ?
Your answer:
44.4321
Question #3 (1 point)
સાચી જોડણી શોધો -
Your answer:
ત્રિકોણમિતિ
Question #4 (1 point)
સંધિ છોડો -
ઇત્યાદિ
ઇત્યાદિ
Your answer:
ઇતિ + આદિ
Question #5 (1 point)
સમાસ ઓળખાવો -
માનવકૃતિ
માનવકૃતિ
Your answer:
મધ્યમપદલોપી
Question #6 (1 point)
અલંકાર ઓળખાવો -
કાષ્ઠ ની પૂતળી જેવી ઉભી સ્તબ્ધ બની રહી
કાષ્ઠ ની પૂતળી જેવી ઉભી સ્તબ્ધ બની રહી
Your answer:
ઉપમા
Question #7 (1 point)
છંદ ઓળખાવો -
મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી
મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી
Your answer:
પૃથ્વી
Question #8 (1 point)
છંદ ઓળખાવો -
ના તારો અપરાધ આમ ત્યાજવા જેવો લગારે થયો
ના તારો અપરાધ આમ ત્યાજવા જેવો લગારે થયો
Your answer:
શાર્દૂલવિક્રિડિત
Question #9 (1 point)
My mother is coming .......... the market
Your answer:
from
Question #10 (1 point)
Many indians write English well ........ they do not speak it well .
Your answer:
but
Question #11 (1 point)
વડાલી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સાબરકાંઠા
Question #12 (1 point)
પોશીના તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સાબરકાંઠા
Question #13 (1 point)
ગરબાડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
દાહોદ
Question #14 (1 point)
રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે ?
Your answer:
3 માર્ચ
Question #15 (1 point)
વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવાય છે ?
Your answer:
24 માર્ચ
Question #16 (1 point)
સૌપ્રથમ વિટો પાવર વાપરનાર દેશ કયો ?
Your answer:
અમેરિકા
Question #17 (1 point)
આંતરાષ્ટ્રીય અદાલત નું વડું મથક ક્યાં આવેલ છે ?
Your answer:
હેગ
Question #18 (1 point)
વાંક દેખા વિવેચનો કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
જયંત કોઠારી
Question #19 (1 point)
પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
નિરંજન ભગત
Question #20 (1 point)
પંચાયતી રાજ ને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
Your answer:
એલ એમ સંઘવી સમિતિ
Question #21 (1 point)
ગુજરાતમાં ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારે ઘડાયો હતો ?
Your answer:
1961
Question #22 (1 point)
કંપની શાશન નો અંત ક્યારથી થયો ?
Your answer:
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ 1858
Question #23 (1 point)
બ્રિટિશ તાજ નીચે સાશન ક્યારથી શરૂ થયું ?
Your answer:
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ 1858
Question #24 (1 point)
સૌપ્રથમ ચૂંટણી નું તત્વ ક્યારે ઉમેરાયું ?
Your answer:
ઇન્ડિયન કાઉન્સિલ એકટ 1892
Question #25 (1 point)
ઇન્ડિયન કાઉન્સિલ એકટ 1909 હેઠળ સૌપ્રથમ વખત વાઇસરોય ની કારોબારી પરિષદ માં નિમણુંક પામનાર ભારતીય કોણ હતા ?
Your answer:
સત્યેન્દ્ર પ્રસાદ સિંહા
Question #26 (1 point)
ધોળાવીરા કચ્છમાં ક્યાં આવેલ છે ?
Your answer:
મોટા રણ માં
Question #27 (1 point)
ઘુડખર અભ્યારણ્ય કચ્છ માં ક્યાં આવેલ છે ?
Your answer:
નાના રણ માં
Question #28 (1 point)
બનાસ , રૂપેન , સરસ્વતી તેમજ મચ્છુ , બ્રાહ્મી , અને ફલકું નદીઓ કચ્છ ના ક્યાં રણ માં સમાઈ જાય છે ?
Your answer:
નાના રણ માં
Question #29 (1 point)
કચ્છ નું રણ ખારોપાટ ધરાવે છે તેના નીચાણવાળા કાળી માટી વાળા ભાગ ને શુ કહે છે ?
Your answer:
ખારાસરી
Question #30 (1 point)
કચ્છ નું રણ ખારોપાટ ધરાવે છે તેના ઊંચાંણ વાળા ખેતી લાયક ભાગ ને શુ કહે છે ?
Your answer:
લાણાસરી
Correct

📕
📖 Click here for PDF Answer key
Nice work for me and you
ReplyDeleteVery good 100 point
ReplyDelete