ટેસ્ટ 51 થી 55 ની આન્સર કી

આ આન્સર કી માં કુલ 150 પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યો છે , આ આન્સર કી BHARAT SONAGARA દ્વારા લેવામાં આવતી Daily Online Tests  નું સંકલન છે. જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો   


Test 51 By BHARAT SONAGARA

Question #1 (1 point)
અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ : ફ્રોમ બિગબેંગ ટૂ બ્લેક હોલ્સ  નામના પુસ્તક ના લેખક નું નામ જણાવો.

Your answer:

સ્ટીફન હોકિંગ્સ Wrong Correct
Question #2 (1 point)
 કચ્છમાં રણોત્સવ ની શરૂઆત ક્યારથી થઈ હતી ?

Your answer:

2005 Wrong Correct
Question #3 (1 point)
ઓસ્કાર વિજેતા પ્રથમ ભારતીય ફિલ્મ ?

Your answer:

ગાંધી Wrong Correct
Question #4 (1 point)
સૌથી વધુ ત્રણ વખત ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય ફિલ્મ ?

Your answer:

સ્લેમડોગ મિલિયોનાર Wrong Correct
Question #5 (1 point)
ઓસ્કર માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ ?

Your answer:

મધર ઇન્ડિયા Wrong Correct
Question #6 (1 point)
વિશ્વામિત્રી નદી નું ઉદગમ સ્થાન જણાવો 

Your answer:

પાવાગઢ ડુંગર Wrong Correct
Question #7 (1 point)
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ ?

Your answer:

સાબરમતી Wrong Correct
Question #8 (1 point)
કઈ નદી ગુજરાત. ની અંબા કહેવાય છે ?

Your answer:

સાબરમતી Wrong Correct
Question #9 (1 point)
સાબરમતી નદી નુ ઉદગમ સ્થાન જણાવો 

Your answer:

ઢેબર સરોવર Wrong Correct
Question #10 (1 point)
સાબરમતી ની ગુજરાત માં લંબાઈ કેટલી છે ?

Your answer:

321 કિમિ Wrong Correct
Question #11 (1 point)
ધરોઈ ડેમ કઈ નદી પર આવેલ છે ?

Your answer:

સાબરમતી Wrong Correct
Question #12 (1 point)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

આશાપૂર્ણા દેવી Wrong Correct
Question #13 (1 point)
વાયુસેના માં પાઇલોટ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

હરિતા કૌર દયાલ Wrong Correct
Question #14 (1 point)
એરલાઇન પાઇલોટ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

દુર્ગા બેનરજી Wrong Correct
Question #15 (1 point)
બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

અરુંધતી રોય Wrong Correct
Question #16 (1 point)
ચાણસ્મા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

પાટણ Wrong Correct
Question #17 (1 point)
વિસાવદર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

જૂનાગઢ Wrong Correct
Question #18 (1 point)
માળિયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

મોરબી Wrong Correct
Question #19 (1 point)
મેંદરડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

જૂનાગઢ Wrong Correct
Question #20 (1 point)
We reached school ...... time.

Your answer:

on Wrong Correct
Question #21 (1 point)
She jumped ......... the wall 

Your answer:

over Wrong Correct
Question #22 (1 point)
The photograph is ........... the board 

Your answer:

above Wrong Correct
Question #23 (1 point)
Rohan climbed ......... a tree.

Your answer:

up Wrong Correct
Question #24 (1 point)
હયાતી કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

હરીન્દ્ર દવે Wrong Correct
Question #25 (1 point)
વમળના વન કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

જગદીશ જોશી Wrong Correct
Question #26 (1 point)
રચના અને સંરચના કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

હરિવલ્લભ ભાયાણી Wrong Correct
Question #27 (1 point)
સમાનાર્થી જણાવો -
કિંકર

Your answer:

નોકર Wrong Correct
Question #28 (1 point)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -
મદારી કે જાદુગર નો મદદનીશ 

Your answer:

જંબુરીયો Wrong Correct
Question #29 (1 point)
MS EXCEL માં દરેક ગણતરી ની શરૂઆતમાં કઈ નિશાની (ચિહ્નન) મુકાય છે ?

Your answer:

Wrong Correct
Question #30 (1 point)
Ctrl + V નો ઉપયોગ ?

Your answer:

Paste Wrong Correct

Test 52 By BHARAT SONAGARA

Question #1 (1 point)
ચોર્યાસી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

સુરત Wrong Correct
Question #2 (1 point)
માંગરોળ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

સુરત Wrong Correct
Question #3 (1 point)
મહુવા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

સુરત Wrong Correct
Question #4 (1 point)
કામરેજ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

સુરત Wrong Correct
Question #5 (1 point)
લીલેરો ઢાળ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

પ્રિયકાન્ત મણિયાર Wrong Correct
Question #6 (1 point)
ચિંતયામી મનસા કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

સુરેશ જોશી Wrong Correct
Question #7 (1 point)
સાત પગલાં આકાશમાં કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

કુંદનીકા કાપડિયા Wrong Correct
Question #8 (1 point)
ધૂળ માની પગલીઓ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

ચંદ્રકાન્ત શેઠ Wrong Correct
Question #9 (1 point)
ઓલિમ્પિકમાં દોડ માં ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા?

Your answer:

પી.ટી. ઉષા Wrong Correct
Question #10 (1 point)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા?

Your answer:

દેવીકારાની Wrong Correct
Question #11 (1 point)
ફોટોગ્રાફર પ્રથમ ભારતીય મહિલા?

Your answer:

હોમાઈ વ્યારાવાલા Wrong Correct
Question #12 (1 point)
પ્રથમ ભારતીય મહિલા વાઇસ ચાન્સલર ?

Your answer:

હંસા મહેતા Wrong Correct
Question #13 (1 point)
પુલીતઝર પુરસ્કાર ક્યાં ક્ષેત્રે અપાય છે ?

Your answer:

પત્રકારત્વ Wrong Correct
Question #14 (1 point)
મૂર્તિદેવી પુરસ્કાર ક્યાં ક્ષેત્રે અપાય છે ?

Your answer:

સાહિત્ય Wrong Correct
Question #15 (1 point)
ફોરવર્ડ બ્લોક ના સ્થાપક ?

Your answer:

સુભાષચંદ્ર બોઝ Wrong Correct
Question #16 (1 point)
સ્વરાજ પક્ષ ના સ્થાપક ?

Your answer:

મોતીલાલ નહેરુ Wrong Correct
Question #17 (1 point)
બેલુંર મઠ ના સ્થાપક ?

Your answer:

સ્વામી વિવેકાનંદ Wrong Correct
Question #18 (1 point)
ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા ને અનુરૂપ હોવું જોઈએ તેમ કોને કહ્યું હતું ?

Your answer:

મહાત્મા ગાંધી Wrong Correct
Question #19 (1 point)
કલ્યાણકારી અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય કોણ છે ?

Your answer:

અમર્ત્ય સેન Wrong Correct
Question #20 (1 point)
The train passes ......... a tunnel 

Your answer:

through Wrong Correct
Question #21 (1 point)
His grandmother died ......... cancer 

Your answer:

of Wrong Correct
Question #22 (1 point)
the trees are planted ......... the road.

Your answer:

along Wrong Correct
Question #23 (1 point)
the chair is ........... the board and the table.

Your answer:

between Wrong Correct
Question #24 (1 point)
Rekha distributed chocolates .......... the students of our class on her 15th birthday 

Your answer:

among Wrong Correct
Question #25 (1 point)
The sun rises ........... the east 

Your answer:

Beyond Wrong Correct
Question #26 (1 point)
ભારતીય વિદ્યાભાવન ક્યાં આવેલ છે ?

Your answer:

મુંબઇ Wrong Correct
Question #27 (1 point)
ભારતીય વિદ્યાભાવન ની સ્થાપના કોને કરી હતી ?

Your answer:

કનૈયાલાલ મુનશી Wrong Correct
Question #28 (1 point)
ગુજરાત સાહિત્ય પરિષદ ના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

Your answer:

ગોવર્ધનરામ ત્રિપાઠી Wrong Correct
Question #29 (1 point)
પરબ નું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?

Your answer:

ગુજરાત સાહિત્ય પરિષદ Wrong Correct
Question #30 (1 point)
પ્રતિવર્ષ 100000 રૂપિયાનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા અપાય છે ?

Your answer:

ગુજરાત સાહિત્ય અકાદમી Wrong Correct

Test 53 By BHARAT SONAGARA

Question #1 (1 point)
એશિયન ગેમ્સ માં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

કમલજીત સિદ્ધુ Wrong Correct
Question #2 (1 point)
પ્રાણી મિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

મેનકા ગાંધી Wrong Correct
Question #3 (1 point)
વિદેશ સચિવ રહેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

ચોકીલા ઐયર Wrong Correct
Question #4 (1 point)
સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

Your answer:

અમૃતા પ્રીતમ Wrong Correct
Question #5 (1 point)
સતલાસણા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

મહેસાણા Wrong Correct
Question #6 (1 point)
ખેરાલુ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

મહેસાણા Wrong Correct
Question #7 (1 point)
બહુચરાજી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

મહેસાણા Wrong Correct
Question #8 (1 point)
ઊંઝા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

મહેસાણા Wrong Correct
Question #9 (1 point)
જટાયુ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

સિતાંશુ યશચંદ્ર Wrong Correct
Question #10 (1 point)
અસુર્યલોક કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

ભગવતીકુમાર શર્મા Wrong Correct
Question #11 (1 point)
આંગળીયાત કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

જોસેફ મેકવાન Wrong Correct
Question #12 (1 point)
ટોળાં, અવાજ , ઘોંઘાટ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

લાભશંકર ઠાકર Wrong Correct
Question #13 (1 point)
ગુજરાત નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ?

Your answer:

સાહિત્ય સંસદ Wrong Correct
Question #14 (1 point)
સાહિત્ય સંસદ ની સ્થાપના કોણે કરી હતી ?

Your answer:

કનૈયાલાલ મુનશી Wrong Correct
Question #15 (1 point)
કચ્છમાં મુખ્ય કેટલી ધાર આવેલી છે ?

Your answer:

ત્રણ Wrong Correct
Question #16 (1 point)
સમગ્ર કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર કઈ ધાર પર આવેલ છે ?

Your answer:

ઉત્તર ધાર Wrong Correct
Question #17 (1 point)
કચ્છ ના ક્યાં ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે ?

Your answer:

ધિણોધર Wrong Correct
Question #18 (1 point)
ધીણોધર ડુંગર કઈ ધાર માં આવેલ સૌથી ઊંચો ડુંગર છે ?

Your answer:

મધ્યધાર Wrong Correct
Question #19 (1 point)
ગીર ની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર ક્યુ છે ?

Your answer:

સરકલા ની ટેકરી Wrong Correct
Question #20 (1 point)
માંડવ ની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?

Your answer:

ચોટીલા Wrong Correct
Question #21 (1 point)
બરડા ડુંગર નું સૌથી ઊંચું શિખર ક્યુ ?

Your answer:

આભપરા Wrong Correct
Question #22 (1 point)
વેણુ નામનું શિખર ક્યાં ડુંગર માં આવેલ છે ?

Your answer:

બરડો Wrong Correct
Question #23 (1 point)
જ્યાંથી અકીક મળે છે તે રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?

Your answer:

માથાસર Wrong Correct
Question #24 (1 point)

પ્રશ્ન રદ થયેલ છે.
Question #25 (1 point)
There is a bridge ............. the river 

Your answer:

across Wrong Correct
Question #26 (1 point)
I sat ........... my friend 

Your answer:

beside Wrong Correct
Question #27 (1 point)
He knows more three languages .......... English 

Your answer:

besides Wrong Correct
Question #28 (1 point)
The travellers sat ........... a shady tree 

Your answer:

under Wrong Correct
Question #29 (1 point)
The T.V. is ........ the showcase

Your answer:

below Wrong Correct
Question #30 (1 point)
I will reach there .............. noon.

Your answer:

before Wrong Correct

Test 54 By BHARAT SONAGARA


Question #1 (1 point)
1 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ મળે ?

Your answer:

Wrong Correct
Question #2 (1 point)
1 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણઘન સંખ્યાઓ મળે ?

Your answer:

Wrong Correct
Question #3 (1 point)
સાચી જોડણી શોધો -

Your answer:

દિલગીરી Wrong Correct
Question #4 (1 point)
સંધિ છોડો -
વ્યાકરણ 

Your answer:

વિ + આકરણ Wrong Correct
Question #5 (1 point)
સમાસ ઓળખાવો -
મહાદેવ 

Your answer:

કર્મધારાય Wrong Correct
Question #6 (1 point)
અલંકાર ઓળખાવો -
મન રૂપી ઘોડો , જેનો વેગ નથી થોડો 

Your answer:

રૂપક Wrong Correct
Question #7 (1 point)
છંદ ઓળખાવો -
ઉનાળાનો લાંબો દિવસ વહતો મંથર ગતિ 

Your answer:

શિખરીણિ Wrong Correct
Question #8 (1 point)
છંદ ઓળખાવો -
રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો 

Your answer:

મંદાક્રાંતા Wrong Correct
Question #9 (1 point)
He walked ........ the station 

Your answer:

to Wrong Correct
Question #10 (1 point)
Mira ........ Sita are clever 

Your answer:

and Wrong Correct
Question #11 (1 point)
સાવલી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

વડોદરા Wrong Correct
Question #12 (1 point)
સિનોર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

વડોદરા Wrong Correct
Question #13 (1 point)
ડેસર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

વડોદરા Wrong Correct
Question #14 (1 point)
રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે આવે છે ?

Your answer:

25 જાન્યુઆરી Wrong Correct
Question #15 (1 point)
આંતરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે ?

Your answer:

21 ફેબ્રુઆરી Wrong Correct
Question #16 (1 point)
UNO નું વડું મથક ક્યાં આવેલ છે ?

Your answer:

ન્યુયોર્ક Wrong Correct
Question #17 (1 point)
સૌથી વધુ વિટો પાવર વાપરનાર દેશ કયો ?

Your answer:

રશિયા Wrong Correct
Question #18 (1 point)
અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

નારાયણભાઈ દેસાઈ Wrong Correct
Question #19 (1 point)
અણસાર કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

વર્ષા અડાલજા Wrong Correct
Question #20 (1 point)
ગુજરાત પંચાયતી રાજ નો અમલ કરનારું કેટલામું રાજ્ય છે ?

Your answer:

8 મુ Wrong Correct
Question #21 (1 point)
બિન હરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

Your answer:

રીખવદાસ શાહ સમિતિ Wrong Correct
Question #22 (1 point)
ભારત ના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

Your answer:

વિલિયમ બેન્ટિક Wrong Correct
Question #23 (1 point)
બંગાળ ના પ્રથમ ગવર્નર કોણ હતા ?

Your answer:

રોબર્ટ કલાઈવ Wrong Correct
Question #24 (1 point)
બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

Your answer:

વોરન હેસ્ટિંગઝ Wrong Correct
Question #25 (1 point)
સનદી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું ક્યાં એકટ થી નક્કી થયું ?

Your answer:

ચાર્ટર એકટ 1853 Wrong Correct
Question #26 (1 point)
શારીરિક અસક્ષમ હોવા છતાં એવરેસ્ટ ચઢનાર પ્રથમ ભારતીય મહિલા ?

Your answer:

અરુણીમાં સિંહા Wrong Correct
Question #27 (1 point)
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા ?

Your answer:

કર્ણમ મલેશ્વરી Wrong Correct
Question #28 (1 point)
આયોજન પંચના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા ?

Your answer:

ઇન્દિરા ગાંધી Wrong Correct
Question #29 (1 point)
સહ્યાદ્રી પર્વત શ્રેણી નું સૌથી ઊંચું શિખર કયું છે ?

Your answer:

સાપુતારા Wrong Correct
Question #30 (1 point)
સહ્યાદ્રી માં નીચેનામાંથી કઈ ટેકરીઓ આવેલ છે ?

Your answer:

વિલસન ની ટેકરીઓ Wrong Correct

Test 55 By BHARAT SONAGARA

Question #1 (1 point)
નીચેના પૈકી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?

Your answer:

8211 Wrong Correct
Question #2 (1 point)
11.1 + 11.11 + 11.111 + 11.1111 નો સરવાળો કેટલો થાય ?

Your answer:

44.4321 Wrong Correct
Question #3 (1 point)
સાચી જોડણી શોધો -

Your answer:

ત્રિકોણમિતિ Wrong Correct
Question #4 (1 point)
સંધિ છોડો -
ઇત્યાદિ 

Your answer:

ઇતિ + આદિ Wrong Correct
Question #5 (1 point)
સમાસ ઓળખાવો -
માનવકૃતિ 

Your answer:

મધ્યમપદલોપી Wrong Correct
Question #6 (1 point)
અલંકાર ઓળખાવો -
કાષ્ઠ ની પૂતળી જેવી ઉભી સ્તબ્ધ બની રહી 

Your answer:

ઉપમા Wrong Correct
Question #7 (1 point)
છંદ ઓળખાવો -
મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી 

Your answer:

પૃથ્વી Wrong Correct
Question #8 (1 point)
છંદ ઓળખાવો -
ના તારો અપરાધ આમ ત્યાજવા જેવો લગારે થયો 

Your answer:

શાર્દૂલવિક્રિડિત Wrong Correct
Question #9 (1 point)
My mother is coming .......... the market 

Your answer:

from Wrong Correct
Question #10 (1 point)
Many indians write English well ........ they do not speak it well .

Your answer:

but Wrong Correct
Question #11 (1 point)
વડાલી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

સાબરકાંઠા Wrong Correct
Question #12 (1 point)
પોશીના તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

સાબરકાંઠા Wrong Correct
Question #13 (1 point)
ગરબાડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Your answer:

દાહોદ Wrong Correct
Question #14 (1 point)
રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે ?

Your answer:

3 માર્ચ Wrong Correct
Question #15 (1 point)
વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવાય છે ?

Your answer:

24 માર્ચ Wrong Correct
Question #16 (1 point)
સૌપ્રથમ વિટો પાવર વાપરનાર દેશ કયો ?

Your answer:

અમેરિકા Wrong Correct
Question #17 (1 point)
આંતરાષ્ટ્રીય અદાલત નું વડું મથક ક્યાં આવેલ છે ?

Your answer:

હેગ Wrong Correct
Question #18 (1 point)
વાંક દેખા વિવેચનો કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

જયંત કોઠારી Wrong Correct
Question #19 (1 point)
પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?

Your answer:

નિરંજન ભગત Wrong Correct
Question #20 (1 point)
પંચાયતી રાજ ને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

Your answer:

એલ એમ સંઘવી સમિતિ Wrong Correct
Question #21 (1 point)
ગુજરાતમાં ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારે ઘડાયો હતો ?

Your answer:

1961 Wrong Correct
Question #22 (1 point)
કંપની શાશન નો અંત ક્યારથી થયો ?

Your answer:

ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ 1858 WrongCorrect
Question #23 (1 point)
બ્રિટિશ તાજ નીચે સાશન ક્યારથી શરૂ થયું ?

Your answer:

ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ 1858 WrongCorrect
Question #24 (1 point)
સૌપ્રથમ ચૂંટણી નું તત્વ ક્યારે ઉમેરાયું ?

Your answer:

ઇન્ડિયન કાઉન્સિલ એકટ 1892 WrongCorrect
Question #25 (1 point)
ઇન્ડિયન કાઉન્સિલ એકટ 1909 હેઠળ સૌપ્રથમ વખત વાઇસરોય ની કારોબારી પરિષદ માં નિમણુંક પામનાર ભારતીય કોણ હતા ?

Your answer:

સત્યેન્દ્ર પ્રસાદ સિંહા Wrong Correct
Question #26 (1 point)
ધોળાવીરા કચ્છમાં ક્યાં આવેલ છે ?

Your answer:

મોટા રણ માં Wrong Correct
Question #27 (1 point)
ઘુડખર અભ્યારણ્ય કચ્છ માં ક્યાં આવેલ છે ?

Your answer:

નાના રણ માં Wrong Correct
Question #28 (1 point)
બનાસ , રૂપેન , સરસ્વતી તેમજ મચ્છુ , બ્રાહ્મી , અને ફલકું નદીઓ કચ્છ ના ક્યાં રણ માં સમાઈ જાય છે ?

Your answer:

નાના રણ માં Wrong Correct
Question #29 (1 point)
કચ્છ નું રણ ખારોપાટ ધરાવે છે તેના નીચાણવાળા કાળી માટી વાળા ભાગ ને શુ કહે છે ?

Your answer:

ખારાસરી Wrong Correct
Question #30 (1 point)
કચ્છ નું રણ ખારોપાટ ધરાવે છે તેના ઊંચાંણ વાળા ખેતી લાયક ભાગ ને શુ કહે છે ?

Your answer:

લાણાસરી Wrong Correct
📕
📖 Click here for PDF Answer key





Comments

Post a Comment

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી