ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી
આ ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી માં કુલ 300 પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે.. Test 21 by BHARAT SONAGARA Question #1 (1 point) સંધિ જોડો : ધનુસ + ઘર Your answer: ધનુર્ધર Correct Question #2 (1 point) કહેવત સમજાવો : આગે આગે ગોરખ જાગે Your answer: કાલની ચિંતા કરવી નહિ Correct Question #3 (1 point) કહેવત સમજાવો : પાણી પેહલા પાળ બાંધવી Your answer: દીર્ઘદ્રષ્ટિ વાપરવી Correct Question #4 (1 point) સંધિ છોડો : અનેકાનેક Your answer: અનેક+અનેક Correct Question #5 (1 point) નિપાત ઓળખાવો : આમ એક જ બંદીવાન ચાલે Your answer: જ Correct Question #6 (1 point) રૂઢિપ્રયોગ સમજાવો : પગ ભાંગી પડવા Your answer: હિમ્મત ખૂટી જવી Correct Question #7 (1 point) ઉત્કર્ષ નો સમાનાર્થી આપો Your answer: ઉન્નતિ Correct Question #8 (1 point) રૂઢિપ્રયોગ સ...
Comments
Post a Comment