ટેસ્ટ 43 થી 50 ની આન્સર કી
આ આન્સર કી માં કુલ 248 પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યો છે , આ આન્સર કી BHARAT SONAGARA દ્વારા લેવામાં આવતી Daily Online Tests નું સંકલન છે. જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો
Test 43 by BHARAT SONAGARA
Question #1 (1 point)
સાદા વ્યાજે એક રકમ 8 વર્ષમાં બે ગણી થાય છે તો વ્યાજ નો દર કેટલો ?
Your answer:
12.5%
Question #2 (1 point)
એક વસ્તુ રૂપિયા 450 માં વેંચતા 10% ખોટ જાય , તો તે વસ્તુ 600 રૂપિયામાં વેંચતા કેટલા ટકા નફો થાય ?
Your answer:
20
Question #3 (1 point)
2197 ના ઘનમૂળ નો એકમ નો અંક શુ હશે ?
Your answer:
3
Question #4 (1 point)
35 નો વર્ગ જણાવો .
Your answer:
1225
Question #5 (1 point)
0.2 નો ઘન કેટલો થાય ?
Your answer:
0.008
Question #6 (1 point)
BCG નું પૂરું નામ જણાવો .
Your answer:
બેસિલઈ ક્લેમિટી જયુરિમ
Question #7 (1 point)
લાફિંગ ગેસ (હાસ્ય વાયુ) કોને કહે છે ?
Your answer:
નાઇટ્રસ ઓકસાઈડ
Question #8 (1 point)
માટીની (જમીન ની ) ખારાશ ઘટાડવા શેનો ઉપયોગ થાય છે ?
Your answer:
જીપ્સમ
Question #9 (1 point)
નિઝર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
તાપી
Question #10 (1 point)
વાલોદ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
તાપી
Question #11 (1 point)
ગલતેશ્વર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ખેડા
Question #12 (1 point)
ધાનપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
દાહોદ
Question #13 (1 point)
વિશ્વ યુવા દિવસ ક્યારે ઉજવાય છે ?
Your answer:
12 ઓગષ્ટ
Question #14 (1 point)
રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય .છે ?
Your answer:
29 ઓગષ્ટ
Question #15 (1 point)
વિશ્વ ઓઝોન દિવસ ક્યારે હોય છે ?
Your answer:
16 સપ્ટેમ્બર
Question #16 (1 point)
કઈ કલમ પંચાયતો ની સ્થાપના સંબંધિત છે ?
Your answer:
243 (C)
Question #17 (1 point)
કઈ કલમ નગરપાલિકાઓ ની વ્યાખ્યા દર્શાવે છે ?
Your answer:
243 (P)
Question #18 (1 point)
કઈ કલમ નગરપાલિકાઓ ની સત્તા ઓ વગેરે દર્શાવે છે ?
Your answer:
243 (W)
Question #19 (1 point)
ત્રણેય સ્તર ની પંચાયતો માટે સીધી ચૂંટણી ની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
Your answer:
ઝીણાભાઈ દરજી સમિતિ
Question #20 (1 point)
ત્રી- સ્તરીય પંચાયત ની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
Your answer:
બળવંતરાય મહેતા સમિતિ.
Question #21 (1 point)
કૃદંત ઓળખાવો -
વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા ,
વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા ,
Your answer:
સંબંધક ભૂત કૃદંત
Question #22 (1 point)
કૃદંત ઓળખાવો -
હાથ ના કર્યા હૈયે વાગ્યા
હાથ ના કર્યા હૈયે વાગ્યા
Your answer:
ભૂત કૃદંત
Question #23 (1 point)
સમાસ ઓળખાવો -
શરદપૂર્ણિમા
શરદપૂર્ણિમા
Your answer:
તતપુરુષ સમાસ
Question #24 (1 point)
સમાસ ઓળખાવો -
આજીવન
આજીવન
Your answer:
અવ્યવિભાવ સમાસ
Question #25 (1 point)
મચ્છુ ડેમ (મોરબી) હોનારત ક્યાં મુખ્યમંત્રિના કાર્યકાળમાં થઈ હતી?
Your answer:
બાબુભાઇ પટેલ
Question #26 (1 point)
શિક્ષણમાં 10+2+3 ની પેટર્ન ક્યાં મુખ્યમંત્રિના કાર્યકાળમાં અમલી બની ?
Your answer:
બાબુભાઇ પટેલ
Question #27 (1 point)
ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રીના કાર્યકાળમાં અમલી બની ?
Your answer:
બાબુભાઇ પટેલ
Question #28 (1 point)
ગુજરાતના પ્રથમ બિન-સવર્ણ તથા પાંચ વર્ષ ની મુદત પૂર્ણ કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
Your answer:
માધવસિંહ સોલંકી
Question #29 (1 point)
મતો ખેંચવા માટે KHAM (ખામ) થિયરી અપનાવનાર મુખ્યમંત્રી કોણ હતા ?
Your answer:
માધવસિંહ સોલંકી
Question #30 (1 point)
કુટુંબ પોથી અને ખેડૂતપોથી દાખલ કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
Your answer:
માધવસિંહ સોલંકી
Question #31 (1 point)
The boy was cured _____ typhoid.
(A) from
(B) of
(C) for
(D) through
(A) from
(B) of
(C) for
(D) through
Your answer:
B
Question #32 (1 point)
Identify the Sentence
He was carrying a heavy load.
A. simple
B. negative
C. compound
D. complex
He was carrying a heavy load.
A. simple
B. negative
C. compound
D. complex
Your answer:
A
Question #33 (1 point)
He hopes to join _____ university soon
A. a
B. an
C. the
D. no article
A. a
B. an
C. the
D. no article
Your answer:
A
Test 44 by BHARAT SONAGARA
Question #1 (1 point)
12000 નું 13% લેખે 1 વર્ષ નું સાદું વ્યાજ અને 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે નો તફાવત કેટલો થાય?
Your answer:
0
Question #2 (1 point)
સાદા વ્યાજે એક રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજ નો દર શોધો ?
Your answer:
10%
Question #3 (1 point)
6000 નું 6% લેખે 3 માસ નું વ્યાજમુદલ શુ થાય?
Your answer:
6090
Question #4 (1 point)
અવકાશ માં જનાર સૌપ્રથમ માનવી કોણ હતા ?
Your answer:
યુરી ગાગારીન
Question #5 (1 point)
ભારતીય ભૂમિ માંથી ભારતીય લોન્ચિંગ વિહિકલ દ્વારા લોન્ચ કરેલ પ્રથમ ભારતીય ઉપગ્રહ કયો?
Your answer:
રોહિણી RS-1
Question #6 (1 point)
પ્રથમ ભારતીય અવકાશ યાત્રી રાકેશ શર્મા વિશ્વના કેટલામાં અવકાશયાત્રી હતા ?
Your answer:
139
Question #7 (1 point)
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો -
શાક વેચવાનો ધંધો કરનાર
શાક વેચવાનો ધંધો કરનાર
Your answer:
કાછીયો
Question #8 (1 point)
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો -
વૃદ્ધ હોવા છતાં મજબૂત બાંધાનું
વૃદ્ધ હોવા છતાં મજબૂત બાંધાનું
Your answer:
ખખડધજ
Question #9 (1 point)
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો -
જમા ઉધાર નું તારણ
જમા ઉધાર નું તારણ
Your answer:
તારીજ
Question #10 (1 point)
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો -
દહીં દૂધ રાખવાનું માટી નું વાસણ
દહીં દૂધ રાખવાનું માટી નું વાસણ
Your answer:
ગોરસી
Question #11 (1 point)
તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ આપો -
ફોડ
ફોડ
Your answer:
સ્પષ્ટતા
Question #12 (1 point)
તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ આપો -
વેગળુ
વેગળુ
Your answer:
અલગ
Question #13 (1 point)
તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ આપો -
પ્રથમી
પ્રથમી
Your answer:
પૃથ્વી
Question #14 (1 point)
કૃદંત ઓળખાવો -
ભણેલી સ્ત્રી આવું કરે નહિ.
ભણેલી સ્ત્રી આવું કરે નહિ.
Your answer:
ભૂત કૃદંત.
Question #15 (1 point)
કૃદંત ઓળખાવો -
ગાડી આ પ્લેટફોર્મ પર આવવાની નથી
ગાડી આ પ્લેટફોર્મ પર આવવાની નથી
Your answer:
વિદ્યર્થ કૃદંત
Question #16 (1 point)
કૃદંત ઓળખાવો -
રવિ બાગમાં ફરવા ગયો
રવિ બાગમાં ફરવા ગયો
Your answer:
હેત્વર્થ કૃદંત
Question #17 (1 point)
બંધારણ ના ક્યાં સુધારમાં 6 થી 14 વર્ષના બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો મૂળભૂત અધિકાર અપાયો છે ?
Your answer:
86
Question #18 (1 point)
બંધારણ ના ક્યાં સુધારમાં મતદારની લઘુતમ ઉંમર 21 થી ઘટાડી 18 કરવામાં આવી છે ?
Your answer:
61
Question #19 (1 point)
73 મો બંધારણીય સુધારો નીચેનામાંથી કોને સંબંધિત છે ?
Your answer:
પંચાયતો
Question #20 (1 point)
ક્યાં મુખ્યમંત્રિના કાર્યકાળમાં મધ્યાન ભોજન યોજના (MDM) શરૂ થઈ ?
Your answer:
માધવસિંહ સોલંકી
Question #21 (1 point)
ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?
Your answer:
અમરસિંહ ચૌધરી
Question #22 (1 point)
ક્યાં મુખ્યમંત્રિના કાર્યકાળમાં 1988 માં નર્મદા કોર્પોરેશન ની રચના થઈ ?
Your answer:
અમરસિંહ ચૌધરી
Question #23 (1 point)
ગોકુલગ્રામ યોજના કોના કાર્યકાળમાં અમલી બની ?
Your answer:
કેશુભાઈ પટેલ
Question #24 (1 point)
ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળમાં ઇન્ફોટેક નીતિ અમલમાં આવી અને ગાંધીનગર ખાતે ઇન્ફોસિટી નો શિલાન્યાસ થયો ?
Your answer:
કેશુભાઈ પટેલ
Question #25 (1 point)
વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે ?
Your answer:
5 ઓક્ટોબર
Question #26 (1 point)
આજે કયો દિવસ ઉજવાય રહ્યો છે ? ( 8 માર્ચ )
Your answer:
આંતરાષ્ટ્રીય મહિલા દિવસ
Question #27 (1 point)
8 ઓક્ટોબર ના કયો દિવસ ઉજવાય છે ?
Your answer:
ભારતીય વાયુસેના દિવસ
Question #28 (1 point)
પાદરા તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
વડોદરા
Question #29 (1 point)
ગારીયાધાર તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ભાવનગર
Question #30 (1 point)
ઝગડીયા તાલુકો નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ભરૂચ
Test 45 By BHARAT SONAGARA
Question #1 (1 point)
એક વસ્તુ 720 માં વેંચતા 20 % નફો થાય છે , તો તેના પર 10 % નફો મેળવવા કેટલામાં વેચવી જોઈએ ?
Your answer:
660
Question #2 (1 point)
3000 ની વસ્તુ 2700 માં વેંચતા કેટલા ટકા નફો થાય ?
Your answer:
એકપણ નહિ
Question #3 (1 point)
ગુજરાતમાં કાળિયાર માટે ક્યુ પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે ?
Your answer:
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Question #4 (1 point)
ભૌગોલિક નકશા સંબંધિત માહિતી માટે દેશ નો પ્રથમ સેટેલાઇટ કયો?
Your answer:
CARTOSAT
Question #5 (1 point)
ભારતનો હવામાન સંબંધિત માહિતી માટેનો સ્વદેશી પ્રક્ષેપન યાન થી પ્રક્ષેપિત પ્રથમ સેટેલાઇટ ?
Your answer:
MATSAT
Question #6 (1 point)
શિક્ષણ કાર્ય માટે વિશ્વનો પ્રથમ ઉપગ્રહ ?
Your answer:
EDUSAT
Question #7 (1 point)
અલંકાર ઓળખાવો -
મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ.
મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ.
Your answer:
આંતરપ્રાસ અલંકાર
Question #8 (1 point)
જો જો રે મોટા ના બોલ , ઉજ્જડ ખેડે બાજયો ઢોલ.
Your answer:
પ્રસાનુપ્રાસ અલંકાર
Question #9 (1 point)
સમાસ ઓળખાવો -
ચંદનડાળ
ચંદનડાળ
Your answer:
તતપુરુષ સમાસ
Question #10 (1 point)
સમાસ ઓળખાવો -
વનવાસ
વનવાસ
Your answer:
તતપુરુષ સમાસ
Question #11 (1 point)
સમાસ ઓળખાવો -
રાતવાસો
રાતવાસો
Your answer:
મધ્યમપદલોપી સમાસ
Question #12 (1 point)
સમાસ ઓળખાવો -
નોંધારી
નોંધારી
Your answer:
બહુવિહી સમાસ
Question #13 (1 point)
સમાસ ઓળખાવો -
સહાયક
સહાયક
Your answer:
ઉપપદ સમાસ
Question #14 (1 point)
સમાસ ઓળખાવો -
સર્વજ્ઞ
સર્વજ્ઞ
Your answer:
ઉપપદ સમાસ
Question #15 (1 point)
સમાસ ઓળખાવો -
અનુજ
અનુજ
Your answer:
ઉપપદ સમાસ
Question #16 (1 point)
સંજ્ઞા ઓળખાવો -
લોખંડ
લોખંડ
Your answer:
દ્રવ્ય વાચક સંજ્ઞા
Question #17 (1 point)
સંજ્ઞા ઓળખાવો -
ગણ
ગણ
Your answer:
સમુહવાચક સંજ્ઞા
Question #18 (1 point)
સંજ્ઞા ઓળખાવો -
વિદ્યાર્થી
વિદ્યાર્થી
Your answer:
જાતિવાચક સંજ્ઞા
Question #19 (1 point)
સંજ્ઞા ઓળખાવો -
જવાબદારી
જવાબદારી
Your answer:
ભાવવાચક સંજ્ઞા
Question #20 (1 point)
આમોદ તાલુકો ક્યાં જિલ્લામાં છે
Your answer:
ભરૂચ
Question #21 (1 point)
શહેરા તાલુકો ક્યાં જિલ્લામાં છે
Your answer:
પંચમહાલ
Question #22 (1 point)
નસવાડી તાલુકો ક્યાં જિલ્લામાં છે
Your answer:
છોટાઉદેપુર
Question #23 (1 point)
કરજણ તાલુકો ક્યાં જિલ્લામાં છે
Your answer:
વડોદરા
Question #24 (1 point)
કિસાન દિવસ ક્યારે આવે છે ?
Your answer:
23 ડિસેમ્બર
Question #25 (1 point)
રાષ્ટીય ગ્રાહક દિવસ ક્યારે આવે છે ?
Your answer:
24 ડિસેમ્બર
Question #26 (1 point)
રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે આવે છે ?
Your answer:
25 ડિસેમ્બર
Question #27 (1 point)
પંચામૃત યોજના ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળમાં અમલી બની ?
Your answer:
નરેન્દ્ર મોદી
Question #28 (1 point)
કટોકટી સમયે જેલવાસ ભોગવનાર એક માત્ર કેબિનેટ મંત્રી કોણ ?
Your answer:
વિજય રૂપાણી
Question #29 (1 point)
1974 માં નવનિર્માણ આંદોલન ના મહામંત્રી કોણ રહ્યું હતું ?
Your answer:
નીતિન પટેલ
Question #30 (1 point)
આનંદી બેન પટેલ 13મી વિધાન સભામાં કઈ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા ?
Your answer:
ઘાટલોડિયા અમદાવાદ
Question #31 (1 point)
ઈ.પી.કો. મા કુલ કેટલી કલમો છે ?
Your answer:
511
Question #32 (1 point)
સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગે ની જોગવાઈ CRPC ની કઈ કલમ માં કરવામાં આવેલ છે?
Your answer:
161
Question #33 (1 point)
કબુલાત નો નિવેદન નોધવા કયા મેજીસ્ટેટ સક્ષમ ગણાય?
A. કોઈપણ મેટ્રો અથવા જ્યુ.મેજી
B. હકુમત ધરાવતા જ્યુ.મેજી.
C. એક્ઝી.મેજી.
D. મેજી.ની સતા ધરાવતા પોલીસ અધિકારી
A. કોઈપણ મેટ્રો અથવા જ્યુ.મેજી
B. હકુમત ધરાવતા જ્યુ.મેજી.
C. એક્ઝી.મેજી.
D. મેજી.ની સતા ધરાવતા પોલીસ અધિકારી
Your answer:
A
Question #34 (1 point)
ફોજદારી કાયૅ વાહી નો કાયદો-1973 નો કાયદો છે
A. 1974 નો 2જો
B. 1973 નો 1 લો
C. 1973 નો 2 જો
D. 1974 નો 1 લો
A. 1974 નો 2જો
B. 1973 નો 1 લો
C. 1973 નો 2 જો
D. 1974 નો 1 લો
Your answer:
A
Question #35 (1 point)
પુરાવા ના કાયદા માં કલમ 3માં કોની વ્યાખ્યા આપવામાં આવેલ છે ?
A. પુરાવો
B. અદાલત
C. હકીકત
D. ઉપરની તમામ
A. પુરાવો
B. અદાલત
C. હકીકત
D. ઉપરની તમામ
Your answer:
D
Test 46 By BHARAT SONAGARA
Question #1 (1 point)
ક્યાં મુખ્યમંત્રિના કાર્યકાળમાં ખજૂરીયા હજૂરીયા ની ઘટના બની હતી ?
Your answer:
કેશુભાઈ પટેલ
Question #2 (1 point)
જનની સુરક્ષા યોજના તથા માતૃ વંદના યોજના કોના કાર્યકાળમાં અમલી બની ?
Your answer:
નરેન્દ્ર મોદી
Question #3 (1 point)
વનબંધુ કલ્યાણ યોજના તથા સાગરખેડુ યોજના ક્યાં મુખ્યમંત્રિના કાર્યકાળમાં અમલી બની ?
Your answer:
નરેન્દ્ર મોદી
Question #4 (1 point)
માં વાત્સલ્ય યોજના તથા યુવા સ્વાવલંબન યોજના કોના કાર્યકાળમાં અમલી બની ?
Your answer:
આનંદી બેન પટેલ
Question #5 (1 point)
એ મને હંમેશા યાદ રહેશે નામનું પોતાનું પુસ્તક ક્યાં મુખ્યમંત્રિએ વિમોચન કર્યું ?
Your answer:
આનંદી બેન પટેલ
Question #6 (1 point)
સંધિ જોડો -
સિંધુ + ઊર્મિ
સિંધુ + ઊર્મિ
Your answer:
સિંધૂર્મિ
Question #7 (1 point)
સંધિ જોડો -
સુ + ઉક્તિ
સુ + ઉક્તિ
Your answer:
સૂક્તિ
Question #8 (1 point)
સંધિ જોડો -
હરિ + ઇચ્છા
હરિ + ઇચ્છા
Your answer:
હરીચ્છા
Question #9 (1 point)
સમાનાર્થી શોધો -
પાણી
પાણી
Your answer:
વારિ
Question #10 (1 point)
સમાનાર્થી શોધો -
ભાષા
ભાષા
Your answer:
ગિરા
Question #11 (1 point)
સમાનાર્થી શોધો -
તોખાર
તોખાર
Your answer:
અશ્વ.
Question #12 (1 point)
40 , 55 અને 65 નો ગુ.સા .અ. કેટલો ?
Your answer:
5
Question #13 (1 point)
45 , 60 અને 90 નો ગુ. સા.અ. કેટલો થાય ?
Your answer:
15
Question #14 (1 point)
20 અને 15 ના લ.સા.અ. અને ગુ.સા.અ. નો ગુણાકાર કેટલો થાય ?
Your answer:
300
Question #15 (1 point)
બે અવિભાજ્ય સંખ્યા નો ગુ.સા.અ. કેટલો થાય ?
Your answer:
1
Question #16 (1 point)
બે અવિભાજ્ય સંખ્યા નો લ .સા.અ. કેટલો થાય ?
Your answer:
બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો
Question #17 (1 point)
હારીજ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
પાટણ
Question #18 (1 point)
હાંસોટ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ભરૂચ
Question #19 (1 point)
વંથલી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
જૂનાગઢ
Question #20 (1 point)
અંતેય આરંભ કૃતિ ક્યાં સાહિત્યકારની છે કે જેના બદલ તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો ?
Your answer:
રસિક શાહ
Question #21 (1 point)
છબી ભીતરની કૃતિ ક્યાં સાહિત્યકારની છે કે જેના બદલ તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો ?
Your answer:
અશ્વિન મહેતા
Question #22 (1 point)
ખારાં ઝરણાં કૃતિ ક્યાં સાહિત્યકારની છે કે જેના બદલ તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો ?
Your answer:
ચિનુ મોદી
Question #23 (1 point)
સાક્ષી ભાષ્ય કૃતિ ક્યાં સાહિત્યકારની છે કે જેના બદલ તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો ?
Your answer:
ચંદ્રકાન્ત ટોપીવાળા
Question #24 (1 point)
અંચળો કૃતિ ક્યાં સાહિત્યકારની છે કે જેના બદલ તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો ?
Your answer:
મોહન પરમાર
Question #25 (1 point)
તાજેતરમાં અવસાન પામેલ લેખિકા વિનોદીની નીલકંઠ ક્યાં અખબાર માં ઘર ઘર ની જયોત નામે કોલમ ચલાવતા હતા ?
Your answer:
ગુજરાત સમાચાર
Question #26 (1 point)
વિશ્વ પ્રવાસન દિવસ ની ઉજવણી ક્યારે થાય છે?
Your answer:
27 સપ્ટેમ્બર
Question #27 (1 point)
તાજેતરમાં ન્યુક્લિયર એનર્જી કમિશન ના નવા અધ્યક્ષ તરીકે કેન્દ્ર સરકારે નિચેનમાંથી કોની નિમણુંક કરી છે ?
Your answer:
કમલેશ નીલકંઠ વ્યાસ
Question #28 (1 point)
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ની સંદર્ભમાં ખોટું વિધાન શોધો.
Your answer:
તેમને 2017 માં પદ્મવિભૂષણ એવોર્ડ મળ્યો હતો
Question #29 (1 point)
તાજેતરમાં ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ ક્યાં દેશ ના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે ?
Your answer:
માલદીવ
Question #30 (1 point)
હવે કેટલામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાશે ?
Your answer:
9 મી
જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો
Test 47 by BHARAT SONAGARA
Question #1 (1 point)
કોનો જન્મ દિન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ?
Your answer:
ડો. સી.વી. રામન
Question #2 (1 point)
ભારતીય ધર્મશાસ્ત્રોમાં પુરાણો ની સંખ્યા કેટલી ?
Your answer:
18
Question #3 (1 point)
ડાયનોસોર ના ઈંડા માટે જાણીતું રૈયાલી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
મહીસાગર
Question #4 (1 point)
સુરસાગર તળાવ ક્યાં આવેલ છે ?
Your answer:
વડોદરા
Question #5 (1 point)
નર્મદા નદી ની કુલ લંબાઈ કેટલી છે ?
Your answer:
1310 કિમિ
Question #6 (1 point)
મૈકલ કન્યા તરીકે ઓળખાતી નદી કઈ ?
Your answer:
નર્મદા
Question #7 (1 point)
નર્મદા નદી ગુજરાત માં ક્યાં સ્થળેથી પ્રવેશે છે ?
Your answer:
હાફેશ્વર
Question #8 (1 point)
લખપત તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
કચ્છ
Question #9 (1 point)
લખતર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સુરેન્દ્રનગર
Question #10 (1 point)
દિયોદર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
બનાસકાંઠા
Question #11 (1 point)
કાંકરેજ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
બનાસકાંઠા
Question #12 (1 point)
અમીરગઢ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
બનાસકાંઠા
Question #13 (1 point)
ચુડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
સુરેન્દ્રનગર
Question #14 (1 point)
આયુર્વેદના પિતા તરીકે કોણ જાણીતું છે ?
Your answer:
ચરક
Question #15 (1 point)
તબીબી વિજ્ઞાન ના પિતા તરીકે કોણ જાણીતું છે ?
Your answer:
હિપોક્રેટિસ
Question #16 (1 point)
બ્લડગ્રુપ ના જનક તરીકે કોણ જાણીતું છે ?
Your answer:
કાર્લ લેન્ડસ્ટિંનર
Question #17 (1 point)
ઉત્ક્રાંતિવાદ ના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે ?
Your answer:
ચાર્લ્સ ડાર્વિન
Question #18 (1 point)
જીવ વિજ્ઞાન ના પિતા તરીકે કોણ જાણીતું છે ?
Your answer:
એરિસ્ટોટલ
Question #19 (1 point)
સાચી જોડણી શોધો
Your answer:
અનુકૂળ
Question #20 (1 point)
સાચી જોડણી શોધો
Your answer:
સહાનુભૂતિ
Question #21 (1 point)
સમાનાર્થી શોધો -
શકટ
શકટ
Your answer:
ગાડું
Question #22 (1 point)
સમાનાર્થી શોધો -
બૃહદ
બૃહદ
Your answer:
વિરાટ
Question #23 (1 point)
સંધિ છોડો -
નયન
નયન
Your answer:
ને + અન
Question #24 (1 point)
સંધિ છોડો -
પાવન
પાવન
Your answer:
પૌ + અન
Question #25 (1 point)
સમાસ ઓળખાવો -
મેઘધનુષ
મેઘધનુષ
Your answer:
મધ્યમપદલોપી
Question #26 (1 point)
સમાસ ઓળખાવો -
વાયુવેગ
વાયુવેગ
Your answer:
કર્મધારાય
Question #27 (1 point)
સમાસ ઓળખાવો -
ગગનભેદી
ગગનભેદી
Your answer:
ઉપપદ
Question #28 (1 point)
પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ?
Your answer:
99856
Question #29 (1 point)
(-3) અને 4 ની વચ્ચે આવતા ધન પુર્ણાકો ની સંખ્યા કેટલી ?
Your answer:
3
Question #30 (1 point)
પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકો ના ગુણાકાર ને ........... વડે નિઃશેષ ભાગી શકાય .
Your answer:
24
Test 48 by BHARAT SONAGARA
Question #1 (1 point)
જેસર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ભાવનગર
Question #2 (1 point)
ઉમરાળા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
ભાવનગર
Question #3 (1 point)
વીંછીયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
રાજકોટ
Question #4 (1 point)
જામ કંડોરણા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
રાજકોટ
Question #5 (1 point)
પરવાળા ના ટાપુ એટલે ?
Your answer:
પીરોટન ટાપુ
Question #6 (1 point)
સાબરમતી નદી જ્યા ખંભાત ના અખાત ને મળે તે સ્થળ એટલે ?
Your answer:
કોપલા ની ખાડી
Question #7 (1 point)
મહી અને ઢાઢર નદીઓ વચ્ચેનો વિસ્તાર એટલે ?
Your answer:
વાકળ
Question #8 (1 point)
કચ્છ માં રણોત્સવ ક્યાં થાય છે ?
Your answer:
ઘોરડો
Question #9 (1 point)
સરદાર સરોવર ડેમ વિશ્વનો કેટલામાં નંબરનો કોન્ક્રીટ ગ્રેવીટી ડેમ છે ?
Your answer:
બીજો
Question #10 (1 point)
1964 માં ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે સર્જાયેલા નર્મદા જળવીવાદ ના નિરાકરણ માટે કેન્દ્ર સરકારે કઈ સમિતિ ની રચના કરી હતી ?
Your answer:
ખોસલા સમિતિ
Question #11 (1 point)
સાધુ બેટ પર નિર્માણ થઈ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જમીન થી કુલ ઊંચાઈ કેટલી છે ?
Your answer:
240
Question #12 (1 point)
ભારત ના પ્રથમ મહિલા રાજ્યપાલ ?
Your answer:
સરોજિની નાયડુ
Question #13 (1 point)
ભારત ના પ્રથમ મહિલા UPSC અધ્યક્ષ ?
Your answer:
રોઝ મિલિયન બેથયું
Question #14 (1 point)
ભારત ના પ્રથમ મહિલા IAS ?
Your answer:
અન્ના જ્યોર્જ
Question #15 (1 point)
ભારત ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ?
Your answer:
સુચેતા કૃપલાની
Question #16 (1 point)
ચોપાઈ છંદમાં કેટલા માત્રા હોય છે ?
Your answer:
15
Question #17 (1 point)
દોહરો છંદમાં કેટલા માત્રા હોય છે ?
Your answer:
24
Question #18 (1 point)
હરિગીત છંદમાં કેટલા માત્રા હોય છે ?
Your answer:
28
Question #19 (1 point)
સવૈયા છંદમાં કેટલા માત્રા હોય છે ?
Your answer:
31 કે 32
Question #20 (1 point)
સાચો શબ્દક્રમ પસંદ કરો .
Your answer:
આકરું , આકાંક્ષા , આકુળ , આક્ષેપ
Question #21 (1 point)
સાચો શબ્દક્રમ પસંદ કરો .
Your answer:
શ્રમ , ષટ્કોણ, સગવડ , હથોડી
Question #22 (1 point)
સંધિ છોડો -
સ્વાગત
સ્વાગત
Your answer:
સુ + આગત
Question #23 (1 point)
સંધિ છોડો -
અન્વેષણ
અન્વેષણ
Your answer:
અનુ + એષણ
Question #24 (1 point)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -
આકાશ માં ફરનારું
આકાશ માં ફરનારું
Your answer:
ખેંચર
Question #25 (1 point)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -
હસતા ગાલમાં પડતો નાનો ખાડો
હસતા ગાલમાં પડતો નાનો ખાડો
Your answer:
ખંજન
Question #26 (1 point)
18 , 30 , અને 42 ના ગુ. સા. અ. અને લ.સા.અ નો તફાવત ........ છે
Your answer:
624
Question #27 (1 point)
શુદ્ધ પાણી નો pH કેટલો ?
Your answer:
7
Question #28 (1 point)
હેબર પદ્ધતિ શેના ઉત્પાદન માટે જાણીતી છે ?
Your answer:
એમોનિયા ના
Question #29 (1 point)
TB નું પૂરું નામ જણાવો , ( કમ્પ્યુટર ની પરિભાષામાં )
Your answer:
ટેરા બાઈટ
Question #30 (1 point)
મોનીટર ક્યાં પ્રકારનું ડિવાઇસ છે ?
Your answer:
આઉટપુટ
Test 49 by BHARAT SONAGARA
Question #1 (1 point)
બાબરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
અમરેલી
Question #2 (1 point)
બગસરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
અમરેલી
Question #3 (1 point)
માંડલ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Your answer:
અમદાવાદ
Question #4 (1 point)
સૂર્ય પુત્રી તરીકે જાણીતી નદી કઈ ?
Your answer:
તાપી
Question #5 (1 point)
ઉકાઈ અને કાકરાપાર યોજના કઈ નદી પર કાર્યરત છે ?
Your answer:
તાપી
Question #6 (1 point)
પ્રથમ ભારતીય મહિલા કેન્દ્રીય મંત્રી ?
Your answer:
રાજકુમારી અમૃતા કૌર
Question #7 (1 point)
પ્રથમ ભારતીય મહિલા સુપ્રીમ કોર્ટ જજ ?
Your answer:
ફાતિમા બીબી
Question #8 (1 point)
પ્રથમ ભારતીય મહિલા બે વાર એવરેસ્ટ ચડનાર ?
Your answer:
સંતોષ યાદવ
Question #9 (1 point)
પ્રથમ ભારતીય મહિલા અશોક ચક્ર મેળવનાર ?
Your answer:
નીરજા ભનોટ
Question #10 (1 point)
તાપી નદી ગુજરાતમાં ક્યાં સ્થળેથી પ્રવેશે છે ?
Your answer:
હરણફાળ
Question #11 (1 point)
સત્યશોધક સમાજ ના સ્થાપક ?
Your answer:
જ્યોતિબા ફૂલે
Question #12 (1 point)
રેડક્રોસ ના સ્થાપક ?
Your answer:
હેનરી ડ્યુનેન્ટ
Question #13 (1 point)
ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે ઉક્તિ કોની છે
Your answer:
મહાત્મા ગાંધી
Question #14 (1 point)
પ્રથમ ભારતીય મહિલા IPS ?
Your answer:
કિરણ બેદી
Question #15 (1 point)
નીચેનામાંથી કોનો દ્વાદશ જયોર્તિલિંગ માં સમાવેશ થતો નથી ?.
Your answer:
અમરનાથ
Question #16 (1 point)
નક્ષત્રો ની સંખ્યા કેટલી ?
Your answer:
27
Question #17 (1 point)
શર્વિંલક કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
રસિકલાલ પરીખ
Question #18 (1 point)
કચ્છ નું સંસ્કૃતિ દર્શન કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
રામસિંહજી રાઠોડ
Question #19 (1 point)
શાંત કોલાહલ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
રાજેન્દ્ર શાહ
Question #20 (1 point)
નાટય ગઠરીયા કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચંદ્રવદન મહેતા
Question #21 (1 point)
ગોઈટર શેની ઉણપ થી થતો રોગ છે ?
Your answer:
આયોડીન
Question #22 (1 point)
સૌથી તેજશ્વી ગ્રહ કયો છે ?
Your answer:
શુક્ર
Question #23 (1 point)
માઉસ બટન કેટલી વખત ક્લિક કરવાથી ફકરો (પેરેગ્રાફ ) સિલેક્ટ થાય છે ?
Your answer:
3 વખત
Question #24 (1 point)
પાવરપોઇન્ટ માં Background ઓપશન ......... મેનુમાં હો ય છે ?
Your answer:
Format
Question #25 (1 point)
છંદ ઓળખાવો -
ભણતા પંડિત નીપજે , લખતા લહિયો થાય ;
ચાર ચાર ગાઉ ચાલતા , લાંબો પંથ કપાય .
ભણતા પંડિત નીપજે , લખતા લહિયો થાય ;
ચાર ચાર ગાઉ ચાલતા , લાંબો પંથ કપાય .
Your answer:
દોહરો
Question #26 (1 point)
છંદ ઓળખાવો -
નેણે ખુશી વેણે ખુશી , હાલે ખુશી ચાલે ખુશી
નેણે ખુશી વેણે ખુશી , હાલે ખુશી ચાલે ખુશી
Your answer:
હરિગીત
Question #27 (1 point)
ગુજરાત વારનાક્યુલર સોસાયટી ની સ્થાપના ક્યારે થઈ હતી ?
Your answer:
1848
Question #28 (1 point)
ગુજરાત સાહિત્યસભા ની સ્થાપના ક્યારે થઈ ?
Your answer:
1904
Question #29 (1 point)
બુદ્ધિ પ્રકાશ નામક સામયિક કોના દ્વારા પ્રકાશિત થાય છે ?
Your answer:
ગુજરાત વિદ્યા સભા
Question #30 (1 point)
પાવરપોઇન્ટ ......... ગ્રાફિક્સ ને લગતું સોફ્ટવેર છે ?
Your answer:
રજુઆત
Test 50 by BHARAT SONAGARA
Question #1 (1 point)
The students are ....... the classroom.
Your answer:
in
Question #2 (1 point)
The teacher came ........ the class.
Your answer:
into
Question #3 (1 point)
People are standing ....... the bus stop.
Your answer:
at
Question #4 (1 point)
I went to the zoo ........ my friends.
Your answer:
with
Question #5 (1 point)
This book is writen ..... Meghani.
Your answer:
by
Question #6 (1 point)
દસક્રોઈ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે.
Your answer:
અમદાવાદ
Question #7 (1 point)
બાવળા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે.
Your answer:
અમદાવાદ
Question #8 (1 point)
રાધનપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે.
Your answer:
પાટણ
Question #9 (1 point)
શંખેશ્વર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે.
Your answer:
પાટણ
Question #10 (1 point)
નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ?
Your answer:
મધર ટેરેસા
Question #11 (1 point)
ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ?
Your answer:
આરતી સહા
Question #12 (1 point)
મિસ યુનિવર્સ બનનાર પ્રથમ ભારતીય મહિલા ?
Your answer:
સુસ્મિતા સેન
Question #13 (1 point)
ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ?
Your answer:
કર્ણમ મલેશ્વરી
Question #14 (1 point)
ગ્રેમી પુરસ્કાર ક્યાં ક્ષેત્રે આપવામાં આવે છે ?
Your answer:
સંગીત
Question #15 (1 point)
પ્રાર્થના સમાજ ના સ્થાપક ?
Your answer:
આત્મારામ પાંડુરંગ
Question #16 (1 point)
ક્યાં સ્થળે કુંભ મેળો ભરાતો નથી ?
Your answer:
રામેશ્વરમ
Question #17 (1 point)
સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય ?
Your answer:
મધ્યપ્રદેશ
Question #18 (1 point)
ભારતની પ્રથમ કોલસાની ખાણ કઈ ?
Your answer:
રાણીગંજ
Question #19 (1 point)
ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર ?
Your answer:
સુકુમાર સેન
Question #20 (1 point)
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ?
Your answer:
એ.આર. રહેમાન
Question #21 (1 point)
કવિ ની શ્રદ્ધા કૃતિ કયા સાહિત્યકાર ની છે ?
Your answer:
ઉમાશંકર જોશી
Question #22 (1 point)
સોક્રેટિસ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
મનુભાઈ પંચોળી
Question #23 (1 point)
ઉપવાસ કથાત્રયી કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
રઘુવીર ચૌધરી
Question #24 (1 point)
રણજિતરામ સુવર્ણ ચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે ?
Your answer:
ગુજરાત સાહિત્ય સભા
Question #25 (1 point)
કઈ સંસ્થા દ્વારા શબ્દસૃષ્ટિ નામક સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
Your answer:
ગુજરાત સાહિત્ય અકાદમી
Question #26 (1 point)
સમાનાર્થી આપો -
ઉદધિ
ઉદધિ
Your answer:
અબ્ધી
Question #27 (1 point)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -
સુખ દુઃખ ને ધીરજથી સહન કરવું તે
સુખ દુઃખ ને ધીરજથી સહન કરવું તે
Your answer:
તિતિક્ષા
Question #28 (1 point)
સાચી જોડણી શોધો .
Your answer:
અનુભૂતિ
Question #29 (1 point)
sound file નું એક્સટેનશન ક્યુ ન હોય શકે ?
Your answer:
.txt
Question #30 (1 point)
હાર્ડ કોપી માંથી સોફ્ટ કોપી બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
Your answer:
સ્કેનર
Correct

📕
📖 Click here for PDF Answer key
Comments
Post a Comment