ટેસ્ટ 36 થી 42 ની આન્સર કી
આ આન્સર કી માં કુલ 230 પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યો છે , આ આન્સર કી BHARAT SONAGARA દ્વારા લેવામાં આવતી Daily Online Tests નું સંકલન છે. જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો
Test 36 by BHARAT SONAGARA
Question #1 (1 point)
પ્રાગઐતિહાસિક કાળ નું સ્થળ લોથલ કઈ નદી ને કિનારે આવેલ છે ?
Your answer:
ભોગાવો
Question #2 (1 point)
ક્યુ ઐતિહાસિક સ્થળ ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ છે ?
Your answer:
રંગપુર
Question #3 (1 point)
ચંદ્રગુપ્ત મૌર્ય ના શાસનકાળ માં ગુજરાતની રાજધાની કઈ હતી ?
Your answer:
ઉજજયંત
Question #4 (1 point)
ગિરનાર ની તળેટી માં આવેલ અશોકનો શિલાલેખ કઈ લિપિ માં લખાયેલ છે ?
Your answer:
બ્રાહ્મી
Question #5 (1 point)
ગિરનારમાં આવેલ અશોકના શિલાલેખની શોધ કોને કરી હતી ?
Your answer:
કર્નલ ટોડ
Question #6 (1 point)
ચંદ્રગુપ્ત મૌર્ય ના ગુજરાતના સુબા નું નામ જણાવો .
Your answer:
પુષ્યગુપ્ત વૈશ્ય
Question #7 (1 point)
રુદ્રાદામાં ના ગુજરાતના સુબા નું નામ જણાવો .
Your answer:
સુવિશાખ
Question #8 (1 point)
સ્કંદગુપ્ત ના ગુજરાતના સુબા નું નામ જણાવો .
Your answer:
ચક્રપાલી
Question #9 (1 point)
શક સંવત ની શરૂઆત ક્યારથી થઈ ?
Your answer:
ઇ.સ. 78
Question #10 (1 point)
વિક્રમ સંવત ની શરૂઆત ક્યારથી થઈ ?
Your answer:
ઇ.પૂ. 56
Question #11 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
ઉદિયમાન
Question #12 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
પુર્વાનુભવ
Question #13 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
તુટેલૂં- ફુટેલૂં
Question #14 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
ઝૂરાપો
Question #15 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
આબેહુબ
Question #16 (1 point)
બાંધ ગઠરીયા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
ચંદ્રવદન ચીમનલાલ મહેતા
Question #17 (1 point)
અવળવાણીયા ઉપનામ કોનું છે ?
Your answer:
જ્યોતીન્દ્ર દવે
Question #18 (1 point)
ભગીનીભાવ ના સમર્થ કવિ એટલે ?
Your answer:
ચંદ્રવદન ચીમનલાલ મહેતા
Question #19 (1 point)
હાસ્ય સમ્રાટ એટલે ?
Your answer:
જ્યોતીન્દ્ર દવે
Question #20 (1 point)
રંગ રંગ વાદળીયા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
ત્રિભુવનદાસ લુહાર
Question #21 (1 point)
દક્ષિણાયન કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
ત્રિભુવનદાસ લુહાર
Question #22 (1 point)
સોયનું નાકુ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
જયંતિ દલાલ
Question #23 (1 point)
વિશ્વ શાંતિ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
ઉમાશંકર જોશી
Question #24 (1 point)
નિશીથ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
ઉમાશંકર જોશી
Question #25 (1 point)
સાપ ના ભારા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
ઉમાશંકર જોશી
Question #26 (1 point)
વિદ્યુત મોટર ડાયનેમો તથા ટ્રાન્સફોર્મર ના શોધક કોણ છે ?
Your answer:
માઈકલ ફેરાડે
Question #27 (1 point)
ટ્રેક્ટર ના શોધક કોણ છે ?
Your answer:
જોન ફ્રોલિક
Question #28 (1 point)
સાઇકલ ના શોધક કોણ છે ?
Your answer:
કે. મેકમિલન
Question #29 (1 point)
લિફ્ટ ના શોધક કોણ છે ?
Your answer:
એલિશા ઓટીસ
Question #30 (1 point)
રેડિયો ના શોધક કોણ છે ?
Your answer:
જી. માર્કોની
Question #31 (1 point)
ગુજરાત ના હાલ ના પશુપાલન મંત્રી કોણ છે ?
Your answer:
કુંવરજી બાવળીયા
Question #32 (1 point)
હાલ ત્રિપુરા રાજ્ય ના રાજ્યપાલ કોણ છે ?
Your answer:
કપ્તાનસિંહ સોલંકી
Question #33 (1 point)
હાલ સિક્કિમ ના રાજ્યપાલ કોણ છે ?
Your answer:
ગંગાપ્રસાદ
Question #34 (1 point)
ગુજરાત ના હાલ ના મુખ્ય માહિતી કમિશનર કોણ છે ?
Your answer:
દિલીપ ઠાકર
Question #35 (1 point)
અટલબિહારી વાજપેયી નો જન્મ કયાં થયો હતો ?
Your answer:
ગ્વાલિયર
Question #36 (1 point)
અટલજી ની યાદમાં ગુજરાત ના ક્યાં શહેર માં અટલ સરોવર નું નામકરણ કરવામાં આવ્યું ?
Your answer:
રાજકોટ
Question #37 (1 point)
ભગવતીકુમાર શર્મા ને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર ક્યારે મળ્યો હતો ?
Your answer:
1988
Question #38 (1 point)
તાજેતરમાં કોમકાસા કરાર ભારત અને બીજા કયા દેશ વચ્ચે થયો ?
Your answer:
અમેરિકા
Question #39 (1 point)
તાજેતરમાં રમાયેલા 18 માં એશિયન રમતોત્સવ માં દેશ અને જીતેલ કુલ મેડલ અંગે નું ખોટું જોડકું શોધો.
Your answer:
ચીન - 286
Question #40 (1 point)
તાજેતરમાં રમાયેલા એશિયન રમતોત્સવ માં કુલ 40 રમત માંથી ભારતે કેટલી રમતો માં ભાગ લીધો હતો ?
Your answer:
36
Question #41 (1 point)
તાજેતરમાં ભારત દેશ ની પ્રથમ હિન્દૂ કોર્ટ ની સ્થાપના ક્યાં થઈ ?
Your answer:
મેરઠ
Question #42 (1 point)
અટલબિહારી વાજપેયી ને બાંગ્લાદેશ લિબરેશન વોર એવોર્ડ ક્યારે મળ્યો હતો ?
Your answer:
2015
Question #43 (1 point)
તાજેતરમાં ભારતમાં ક્યાં નેશનલ સ્પોર્ટ યુનિવર્સિટી સ્થાપવા ની જાહેરાત કરવામાં આવી છે ?
Your answer:
મણિપુર
Question #44 (1 point)
તાજેતરમાં યોજાયેલા મહિલા હોકી વર્લ્ડકપ માં કયો દેશ વિજેતા બન્યો ?
Your answer:
નેધરલેન્ડ
Question #45 (1 point)
તાજેતરમાં મહેસાણા ની દૂધસાગર ડેરી ના ચેરમેન કોણ બન્યા ?
Your answer:
આશા ઠાકોર
Question #46 (1 point)
દૂધસાગર ડેરી ના વાઇસ ચેરમેન કોણ બન્યા ?
Your answer:
મોગજી ચૌધરી
Question #47 (1 point)
તાજેતરમાં અવસાન પામેલા વી.એસ. નાયપોલ ને નોબેલ પુરસ્કાર ક્યારે મળ્યો હતો ?
Your answer:
2001
Question #48 (1 point)
તાજેતરમાં રમાયેલા એશિયન રમતોત્સવ માં કુલ કેટલા દેશો એ ભાગ લીધો હતો ?
Your answer:
45
Question #49 (1 point)
નીચેનામાંથી સાયના નેહવાલ ની આત્મકથા કઈ ?
Your answer:
પ્લેઇંગ ટુ વિન
Question #50 (1 point)
નીચેનામાંથી એમ.સી. મેરિકોમ ની આત્મકથા કઈ ?
Your answer:
અન બ્રેકેબલ
Test 37 by BHARAT SONAGARA
Question #1 (1 point)
નીચેનામાંથી ખોટી જોડણી શોધો .
Your answer:
આધારીત
Question #2 (1 point)
નીચેનામાંથી ખોટી જોડણી શોધો .
Your answer:
બલીદાન
Question #3 (1 point)
નીચેનામાંથી ખોટી જોડણી શોધો .
Your answer:
સુશોભીત
Question #4 (1 point)
નીચેનામાંથી ખોટી જોડણી શોધો .
Your answer:
ચિવટ
Question #5 (1 point)
નીચેનામાંથી ખોટી જોડણી શોધો .
Your answer:
વીનીમય
Question #6 (1 point)
ધોળાવીરા ક્યાં આવેલ છે ?
Your answer:
ખદિરબેટ. માં
Question #7 (1 point)
નીચેનામાંથી કોણે ગુજરાતની રાજધાની ગિરિનગર થઈ વલ્લભી ખસેડી હતી ?
Your answer:
સેનાપતિ ભટ્ટાર્ક
Question #8 (1 point)
ગુજરાતની પ્રથમ રાજધાની તરીકે નીચેનામાંથી શેની ગણના થાય છે ?
Your answer:
ભીલ્લમાલ શ્રીમાલ
Question #9 (1 point)
ચાવડા વંશ નો સ્થાપક ?
Your answer:
વનરાજ ચાવડા
Question #10 (1 point)
ચાવડા વંશ નો અંતિમ શાસક ?
Your answer:
સામંત સિંહ
Question #11 (1 point)
સોલંકી વંશ નો સ્થાપક ?
Your answer:
મૂળરાજ સોલંકી
Question #12 (1 point)
અવંતીનાથ અને બર્બરક જીષ્ણુ ના બિરુદ કોને મળેલ છે ?
Your answer:
સિદ્ધરાજ જયસિંહ
Question #13 (1 point)
ગુજરાત ના અશોક તરીકે કોણ જાણીતું હતું ?
Your answer:
કુમારપાળ
Question #14 (1 point)
રુદ્રમહાલય નો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો ?
Your answer:
સિદ્ધરાજ જયસિંહ
Question #15 (1 point)
સોલંકી વંશ નો અંતિમ શાસક ?
Your answer:
ત્રિભુવનપાળ
Question #16 (1 point)
ગુજરાત પર સૌથી વધુ શાસન કોણે કર્યું ?
Your answer:
ભીમદેવ બીજો
Question #17 (1 point)
કમ્પ્યુટર ના શોધક નીચેનામાંથી કોણ છે ?
Your answer:
ચાર્લ્સ બેબેઝ
Question #18 (1 point)
રડાર ના શોધક નીચેનામાંથી કોણ છે ?
Your answer:
રોબર્ટ વેટસન વેટ
Question #19 (1 point)
X રે મશીન ના શોધક નીચેનામાંથી કોણ છે ?
Your answer:
રોન્ટજન
Question #20 (1 point)
કલર ફોટોગ્રાફી ના શોધક નીચેનામાંથી કોણ છે ?
Your answer:
લિપમેન
Question #21 (1 point)
સર્વરી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
કિશનસિંહ ચાવડા
Question #22 (1 point)
અમાસના તારા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
કિશનસિંહ ચાવડા
Question #23 (1 point)
મળેલા જીવ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
પન્નાલાલ પટેલ
Question #24 (1 point)
કંકુ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
પન્નાલાલ પટેલ
Question #25 (1 point)
માનવીની ભવાઈ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
પન્નાલાલ પટેલ
Question #26 (1 point)
મેના ગુર્જરી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
રસિકલાલ પરીખ
Question #27 (1 point)
સોક્રેટિસ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
મનુભાઈ પંચોળી
Question #28 (1 point)
ઝેર તો પીધા જાણી જાણી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
મનુભાઈ પંચોળી
Question #29 (1 point)
અલપ ઝલપ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
પન્નાલાલ પટેલ
Question #30 (1 point)
વળામણા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
પન્નાલાલ પટેલ
Test 38 By BHARAT SONAGARA
Question #1 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
અસમીતા
Question #2 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
પ્રભાવીત
Question #3 (1 point)
ખોટી જોડણી શોધો .
Your answer:
પરિભાષીક
Question #4 (1 point)
ગાંધીજી નું ગુજરાત આગમન ક્યારે થયું?
Your answer:
25 મેં, 1915
Question #5 (1 point)
રસાયણ વિજ્ઞાન ના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
Your answer:
લેવાયસિયેન
Question #6 (1 point)
આવર્ત કોષ્ટક કોને તૈયાર કર્યું ?
Your answer:
મેન્ડેલીફ
Question #7 (1 point)
એસિડ સ્વાદે કેવા હોય છે ?
Your answer:
ખાટા
Question #8 (1 point)
બેઇઝ સ્વાદે કેવા હોય છે ?
Your answer:
તુરા
Question #9 (1 point)
સૌથી ભારે ધાતુ કઈ ?
Your answer:
ઓસમિયમ
Question #10 (1 point)
સૌથી કઠોર ધાતુ કઈ ?
Your answer:
પ્લેટેનિયમ
Question #11 (1 point)
કઈ ધાતુ ને સફેદ સોનુ કહેવામાં આવે છે ?
Your answer:
પ્લેટેનિયમ
Question #12 (1 point)
હીરોસીમાં અને નાગાસાકી પર નાખેલા બૉમ્બ શેનાથી બન્યા હતા ?
Your answer:
પ્લુટોનિયમ
Question #13 (1 point)
ગુજરાત નો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
Your answer:
આલપખાન
Question #14 (1 point)
ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો કોણ હતો ?
Your answer:
મિર્ઝા અઝીઝ કોકા
Question #15 (1 point)
ઇ.સ. 1403 માં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત ની સ્થાપના કોને કરી હતી ?
Your answer:
ઝફરખાન
Question #16 (1 point)
ઇ.સ. 1404 માં કોણે પોતાને ગુજરાતની સ્વતંત્ર સલ્તનત નો પ્રથમ સુલતાન જાહેર કર્યો ?
Your answer:
તાતારખાન
Question #17 (1 point)
ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત નો અંતિમ શાસક કોણ હતો ?
Your answer:
મુઝફ્ફરશાહ ત્રીજો
Question #18 (1 point)
અમદાવાદમાં કાંકરિયા તળાવ અને નગીનાં વાડી ની રચના કોને કરવી હતી ?
Your answer:
કુતબુદ્દીન અહમદશાહ
Question #19 (1 point)
ગુજરાતનો અકબર કોને કહેવામાં આવે છે ?
Your answer:
મહંમદ બેગડો
Question #20 (1 point)
કોને સંત સુલતાન તરીકે ઓળખવામાં આવે છે ?
Your answer:
મુઝફરશાહ બીજો
Question #21 (1 point)
ઇદમ સર્વમ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
સુરેશ જોશી
Question #22 (1 point)
કેન્દ્ર અને પરિઘ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
યશવંત શુક્લ
Question #23 (1 point)
વૈકુંઠ નથી જાવું કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
બકુલ ત્રિપાઠી
Question #24 (1 point)
ઠોઠ નિશાળીયો ઉપનામ કોનું છે ?
Your answer:
બકુલ ત્રિપાઠી
Question #25 (1 point)
કાયર, ધુમ્મસ તથા મોરપીંછ ના રંગ જેવી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
મોહમ્મદ માંકડ
Question #26 (1 point)
1982 માં ગુજરાત સાહિત્ય અકાદમી ના પ્રથમ અધ્યક્ષ પદે કોણ રહ્યું હતું ?
Your answer:
મોહમ્મદ માંકડ
Question #27 (1 point)
જ્યૂથીકા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચંદ્રકાન્ત બક્ષી
Question #28 (1 point)
માધવ ક્યાંય નથી મધુવનમાં કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
હરીન્દ્ર દવે
Question #29 (1 point)
હસ્તાક્ષર કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
સુરેશ દલાલ
Question #30 (1 point)
ઘટના ના બેતાજ બાદશાહ એટલે ?
Your answer:
ચંદ્રકાન્ત બક્ષી
જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો
Test 39 By Bharat Sonagara
Question #2 (1 point)
કુત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે ?
Your answer:
સિલ્વર આયોડાઈડ
Question #3 (1 point)
કેલ્શિયમ ની સંજ્ઞા જણાવો.
Your answer:
Ca
Question #4 (1 point)
તાંબા ની સંજ્ઞા જણાવો.
Your answer:
Cu
Question #5 (1 point)
સોડિયમ ની સંજ્ઞા જણાવો.
Your answer:
Na
Question #6 (1 point)
ચાંદી ની સંજ્ઞા જણાવો.
Your answer:
Ag
Question #7 (1 point)
સોના ની સંજ્ઞા જણાવો.
Your answer:
Au
Question #8 (1 point)
સામાન્ય રીતે ADDRESS .............. બિટ્સ (BITS) નું બનેલ હોય છે.
Your answer:
32
Question #9 (1 point)
ઇ-મેલ માં એક કરતા વધારે વ્યક્તિઓને મેલ મોકલવા માટે કયો ઓપશન હોય છે ?
Your answer:
BCC
Question #10 (1 point)
વેબપેજ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
Your answer:
HTML
Question #11 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
Your answer:
સેન્ટિમીટર
Question #12 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
Your answer:
ટેલિવિઝન
Question #13 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
Your answer:
રિયેલિટી
Question #14 (1 point)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ અધિવેશન ની અધ્યક્ષતા કોણે કરી હતી?
Your answer:
વ્યોમેશચંદ્ર બેનરજી
Question #15 (1 point)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા કે જેને હોમરુલ લીગ ની સ્થાપના કરી હતી તથા ઇ.સ. 1918 માં ભાવનગર , અમદાવાદ, ભરૂચ માં તેજાબી ભાષણો કર્યા અને સભાઓ ગજવી હતી ?
Your answer:
એની બેસન્ટ
Question #16 (1 point)
ગાંધીજીને કેસર-એ-હિન્દ ની ઉપાધિ કોણે આપી હતી ?
Your answer:
અંગ્રેજોએ
Question #17 (1 point)
ગાંધીજીએ પ્રથમ વખત ઉપવાસ નો આશરો ક્યારે લીધો હતો ?
Your answer:
મિલ મજૂર હડતાળ માં
Question #18 (1 point)
ગાંધીજીએ મિલમજૂર હડતાળ ને શુ કહ્યું ?
Your answer:
ધર્મયુદ્ધ
Question #19 (1 point)
ગાંધીજીએ કોને ડુંગળીચોર નું બિરુદ આપ્યું ?
Your answer:
મોહનલાલ પંડ્યા
Question #20 (1 point)
ગાંધીજીએ મીઠાના કાયદા નો ભંગ ક્યારે કર્યો ?
Your answer:
6 એપ્રિલ 1930
Question #21 (1 point)
દાંડી કુચ નું અંતર કેટલું હતું ?
Your answer:
241 માઈલ / 385 કિમિ
Question #22 (1 point)
મહાગુજરાત ચળવળ ની આગેવાની કોને લીધી હતી ?
Your answer:
ઇન્દુલાલ યાજ્ઞિક
Question #23 (1 point)
મહાગુજરાત જનતા પરિષદ નું ચૂંટણી પ્રતીક શુ હતું ?
Your answer:
કૂકડો
Question #24 (1 point)
ગુજરાત ના પ્રથમ શહીદ એવા વિનોદ કિનારીવાલા ક્યારે શહીદ થયા હતા ?
Your answer:
9 ઓગષ્ટ 1942
Question #25 (1 point)
દરિયાલાલ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
ગુણવંત આચાર્ય
Question #26 (1 point)
ઇદમ તૃતીયમ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
વિનોદ ભટ્ટ
Question #27 (1 point)
મરી જવાની મજા અને પીળું ગુલાબ જેવી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
લાભશંકર ઠાકર
Question #28 (1 point)
લઘરો સાહિત્યપ્રકાર માટે જાણીતા કવિ?
Your answer:
લાભશંકર ઠાકર
Question #29 (1 point)
પૂર્વરાગ, અમૃતા , અને શ્રાવણી રાતે જેવી કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
રઘુવીર ચૌધરી
Question #30 (1 point)
વિનોદ વિમર્શ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
Your answer:
વિનોદ ભટ્ટ
Test 40 by Bharat Sonagara
➡️ મતદાર ની આંગળી પર નિશાન કરવા સિલ્વર નાઇટ્રેટ નો ઉપયોગ થાય.
Question #1 (1 point)
એલ્યુમિનિયમ ની સંજ્ઞા જણાવો.
Your answer:
Al
Question #2 (1 point)
મેગ્નેશિયમ ની સંજ્ઞા જણાવો.
Your answer:
Mg
Question #3 (1 point)
પોટેશિયમ ની સંજ્ઞા જણાવો.
Your answer:
K
Question #4 (1 point)
ઝીંક ની સંજ્ઞા જણાવો.
Your answer:
Zn
Question #5 (1 point)
ટીન ની સંજ્ઞા જણાવો.
Your answer:
Sn
Question #6 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
Your answer:
ફરજિયાત
Question #7 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
Your answer:
મરજિયાત
Question #8 (1 point)
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
Your answer:
અભિયાન
Question #9 (1 point)
CRT નું પૂરું નામ જણાવો .
Your answer:
કેથોડ રે ટ્યુબ
Question #10 (1 point)
RAM નો સમાવેશ ક્યાં પ્રકારની મેમરીમાં થાય છે?
Your answer:
પ્રાઇમરી મેમરી
Question #11 (1 point)
ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કોના કાર્યકાળમાં લાગ્યું હતું ?
Your answer:
હિતેન્દ્રભાઈ દેસાઈ
Question #12 (1 point)
ગુજરાતમાં છેલ્લું રાષ્ટ્રપતિ શાસન (પાંચમું) કોના કાર્યકાળમાં લાગ્યું હતું ?
Your answer:
સુરેશ મહેતા
Question #13 (1 point)
કોના કાર્યકાળમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું ?
Your answer:
બાબુભાઇ પટેલ
Question #14 (1 point)
ગુજરાત વિધાનસભા ના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?
Your answer:
અંબાલાલ શાહ
Question #15 (1 point)
ગુજરાત વિધાનસભા ના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ?
Your answer:
મનુભાઈ પાલખીવાળા
Question #16 (1 point)
ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ?
Your answer:
પી. એન. ભગવતી
Question #17 (1 point)
ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
Your answer:
શારદા મુખરજી
Question #18 (1 point)
ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ને પદ ના શપથ કોણે લેવડાવ્યા હતા ?
Your answer:
કમલા બેનીવાલ
Question #19 (1 point)
વર્ષ 2001 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ને પદ ના શપથ કોણે લેવડાવ્યા હતા ?
Your answer:
સુંદરસિંહ ભંડારીએ
Question #20 (1 point)
ગુજરાતમાં પાંચમું રાષ્ટ્રપતિ શાસન ક્યાં રાજ્યપાલ ના કાર્યકાલ દરમિયાન લાગ્યું હતું ?
Your answer:
કૃષ્ણપાલ સિંહ
Question #21 (1 point)
માદરે વતન કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
બાલાભાઈ દેસાઈ
Question #22 (1 point)
ધ્વનિ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
રાજેન્દ્ર શાહ
Question #23 (1 point)
જય ભીખ્ખું ઉપનામ કોનું છે ?
Your answer:
બાલાભાઈ દેસાઈ
Question #24 (1 point)
ઉશનશ ઉપનામ કોનું છે ?
Your answer:
નટવરલાલ પંડ્યા
Question #25 (1 point)
રોમેન્ટિક મિજાજ ના કવિ નું બિરુદ કોને મળેલ છે ?
Your answer:
પ્રિયકાન્ત મણિયાર
Question #26 (1 point)
રામ વૃંદાવની ઉપનામ કોનું છે ?
Your answer:
રાજેન્દ્ર શાહ
Question #27 (1 point)
અસુર્યલોક કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ભગવતીકુમાર શર્મા
Question #28 (1 point)
ઘાયલ ઉપનામ કોનું છે ?
Your answer:
અમૃતલાલ ભટ્ટ
Question #29 (1 point)
સાત પગલાં આકાશમાં કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
કુંદનીકા કાપડિયા
Question #30 (1 point)
એક ભલો માણસ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ધીરૂબહેન પટેલ
Test 41 by BHARAT SONAGARA
Question #1 (1 point)
31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
Your answer:
121
Question #2 (1 point)
એક ટન ચોખાનો ભાવ રૂપિયા 85000 હોય તો અડધા કવીંટલ ચોખા નો ભાવ કેટલો થાય ?
Your answer:
4250
Question #3 (1 point)
નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?
Your answer:
1614
Question #4 (1 point)
લોખંડ ની સંજ્ઞા જણાવો.
Your answer:
Fe
Question #5 (1 point)
પારો ની સંજ્ઞા જણાવો.
Your answer:
Hg
Question #6 (1 point)
લેડ ની સંજ્ઞા જણાવો.
Your answer:
Pb
Question #7 (1 point)
ધાતુઓ નું વેલ્ડીંગ કરવા કે કાપવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ?
Your answer:
હાઇડ્રોજન
Question #8 (1 point)
એસિડ વર્ષા માટે નીચેનામાંથી કયો વાયુ જવાબદાર છે ?
Your answer:
સલ્ફર ડાયોક્સાઇડ
Question #9 (1 point)
કોમ્પ્યુટર ભાષાઓ માં પ્રોસીઝરલ ભાષા .............. છે .
Your answer:
C
Question #10 (1 point)
કોમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા શેનો ઉપયોગ થાય છે ?
Your answer:
માઇક્રોફોન
Question #11 (1 point)
શ્રાવણ તારા સરવડા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
વર્ષા અડાલજ
Question #12 (1 point)
અહલ્યા બાઈ થી એલિઝા બેથ કૃતિ નીચેનાં માંથી કોની છે ?
Your answer:
સરોજ પાઠક
Question #13 (1 point)
વન્સ મોર કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
શેખાદમ આબુવાલા
Question #14 (1 point)
આંગણિયાત કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
જોસેફ મેકવાન
Question #15 (1 point)
લક્ષ્મણ ની અગ્નિપરીક્ષા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
જોસેફ મેકવાન
Question #16 (1 point)
ક્ષણો ના મહેલમાં કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચિનુ મોદી
Question #17 (1 point)
ઈર્શદ .ગઢ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચિનુ મોદી
Question #18 (1 point)
દેશવટો કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચિનુ મોદી
Question #19 (1 point)
અફવા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચિનુ મોદી
Question #20 (1 point)
શાપિત વનમાં કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે ?
Your answer:
ચિનુ મોદી
Question #21 (1 point)
કયા મુખ્યમંત્રિના કાર્યકાલ માં GSFC ની સ્થાપના વડોદરા માં બાજવા ખાતે થઈ ?
Your answer:
ડૉ. જીવરાજ મહેતા
Question #22 (1 point)
ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળમાં કોયલી રિફાઇનરી ની સ્થાપના નું કામ ચાલુ થયું ?
Your answer:
ડૉ. જીવરાજ મહેતા
Question #23 (1 point)
ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળમાં ધુવારણ વીજ મથક ની સ્થાપના થઈ ?
Your answer:
બળવંતરાય મહેતા
Question #24 (1 point)
ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળમાં વડોદરામાં કોયલી રિફાઈનરીએ કાર્ય શરૂ કર્યું ?
Your answer:
બળવંતરાય મહેતા
Question #25 (1 point)
ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળમાં દરેક જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી ?
Your answer:
બળવંતરાય મહેતા
Question #26 (1 point)
દેવસ્થાન ઇનામ નાબુદી નો કાયદો કોના કાર્યકાળમાં પસાર કરાયો ?
Your answer:
હિતેન્દ્રભાઈ દેસાઈ
Question #27 (1 point)
કોના કાર્યકાળમાં માધ્યમિક શિક્ષણ મફત જાહેર થયું ?
Your answer:
હિતેન્દ્રભાઈ દેસાઈ
Question #28 (1 point)
કોના કાર્યકાળમાં વડોદરામાં ભારતના પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લી. IPCL ની સ્થાપના થઈ ?
Your answer:
હિતેન્દ્રભાઈ દેસાઈ
Question #29 (1 point)
કોના કાર્યકાળમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બન્યું ?
Your answer:
હિતેન્દ્રભાઈ દેસાઈ
Question #30 (1 point)
કોના કાર્યકાળમાં ગુજરાત માં માધ્યમિક શિક્ષણ બોર્ડ ની રચના થઈ ?
Your answer:
ઘનશ્યામ ઓઝા
Test 42 by BHARAT SONAGARA
Question #1 (1 point)
1 થી 100 સુધી સંખ્યાઓ લખવા કુલ કેટલા અંકો ની જરૂર પડે?
Your answer:
192
Question #2 (1 point)
રૂપિયા 350 માં ખરીદેલ ખુરશી 371 રૂપિયામાં વેચવામાં આવેતો કેટલા ટકા નફો થાય ?
Your answer:
6%
Question #3 (1 point)
કૃદંત ઓળખાવો -
મહુડા માયા ઉતારતા જોગી જેવા લાગતા હતા.
મહુડા માયા ઉતારતા જોગી જેવા લાગતા હતા.
Your answer:
વર્તમાન કૃદંત
Question #4 (1 point)
કૃદંત ઓળખાવો -
ચિત્રા સુતા સુતા જ વાંચે છે .
ચિત્રા સુતા સુતા જ વાંચે છે .
Your answer:
વર્તમાન કૃદંત
Question #5 (1 point)
નીચેનામાંથી સાચો શબ્દક્રમ શોધો ?
Your answer:
કંચન , કૃપા , ક્લિનિક , ક્વાર્ટર , ક્ષણિક
Question #6 (1 point)
નિપાત ઓળખાવો -
લેખક ને તેની વાત તદ્દન સાચી લાગી
લેખક ને તેની વાત તદ્દન સાચી લાગી
Your answer:
તદ્દન
Question #7 (1 point)
નિપાત ઓળખાવો -
કોઈ તકલીફ નથી ને ?
કોઈ તકલીફ નથી ને ?
Your answer:
ને
Question #8 (1 point)
સંજ્ઞા ઓળખાવો -
દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે .
દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે .
Your answer:
વ્યક્તિવાચક સંજ્ઞા
Question #9 (1 point)
સંજ્ઞા ઓળખાવો -
વહેલી સવારે પક્ષીઓ કલરવ કરે છે
વહેલી સવારે પક્ષીઓ કલરવ કરે છે
Your answer:
જાતિવાચક સંજ્ઞા
Question #10 (1 point)
સંજ્ઞા ઓળખાવો -
તેણે અનાજની ગાંસડીઓ ગણી
તેણે અનાજની ગાંસડીઓ ગણી
Your answer:
સમુહવાચક સંજ્ઞા
Question #11 (1 point)
સંભવામી યુગે યુગે કૃતિ ના સાહિત્યકાર જણાવો.
Your answer:
રતિલાલ બોરીસાગર
Question #12 (1 point)
આપણો ઘડીક સંગ કૃતિ ના સાહિત્યકાર જણાવો.
Your answer:
દિગીશ મહેતા
Question #13 (1 point)
મરણ ટીપ કૃતિ ના સાહિત્યકાર જણાવો.
Your answer:
જયંતિ ગોહેલ
Question #14 (1 point)
કેલીડોસ્કોપ કૃતિ ના સાહિત્યકાર જણાવો.
Your answer:
મોહમદ માંકડ
Question #15 (1 point)
LPG સિલિન્ડરમાં કયો વાયુ મિશ્ર કરવામાં આવે છે, જેથી દુર્ગંધ દ્વારા લીકેજ ની જાણ થઈ શકે ?
Your answer:
ઇથાઇલ મર્કેપટન
Question #16 (1 point)
પ્રયોગશાળા ના સાધનો બનાવવા કયો કાચ વપરાય છે ?
Your answer:
પાયરેકસ
Question #17 (1 point)
ડાયનામાઈટ ના શોધક ?
Your answer:
આલ્ફ્રેડ નોબેલ
Question #18 (1 point)
સક્રિય સેલ એડ્રેસને ........... માં દર્શાવવામાં આવે છે ?
Your answer:
એડ્રેસ બાર
Question #19 (1 point)
સક્રિય સેલ ની જમણી બાજુ ના સેલ પર જાવા નીચેનામાંથી કઈ કી વપરાય છે ?
Your answer:
TAB
Question #20 (1 point)
ગુજરાતના સૌથી નાની વય ના મુખ્યમંત્રી કોણ હતા ?
Your answer:
ચીમનભાઈ પટેલ
Question #21 (1 point)
રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળમાં થયા હતા
Your answer:
ચીમનભાઈ પટેલ
Question #22 (1 point)
કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) ની સ્થાપના કોને કરી હતી ?
Your answer:
ચીમનભાઈ પટેલ
Question #23 (1 point)
નયા ગુજરાત નું સ્વપ્નું કોનું હતું ?
Your answer:
ચીમનભાઈ પટેલ
Question #24 (1 point)
ગુજરાતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા ?
Your answer:
બાબુભાઇ પટેલ
Question #25 (1 point)
અલંકાર ઓળખાવો -
જળ એ જ જીવન
જળ એ જ જીવન
Your answer:
રૂપક
Question #26 (1 point)
અલંકાર ઓળખાવો -
ઝાકળ જેવું જીવી ગઈ તું
ઝાકળ જેવું જીવી ગઈ તું
Your answer:
ઉપમા
Question #27 (1 point)
સમાસ ઓળખાવો -
શતદલ
શતદલ
Your answer:
દ્વિગુ
Question #28 (1 point)
સમાસ ઓળખાવો -
હાથચાલાકી
હાથચાલાકી
Your answer:
મધ્યમપદલોપી
Question #29 (1 point)
સમાસ ઓળખાવો -
પંકજ
પંકજ
Your answer:
ઉપપદ
Question #30 (1 point)
સમાસ ઓળખાવો -
ખુશખબર
ખુશખબર
Your answer:
કર્મધારાય
Correct

📕
Comments
Post a Comment