Test 1 by Bharat Sonagara Question #1 (1 point) હુમાયુ ના મકબરા નું નિર્માણ કઈ શૈલી માં થયેલ છે ? Your answer: ઈરાની શૈલી Correct Question #2 (1 point) સંગીત ના મુખ્ય કેટલા રાગ છે ? Your answer: 5 Correct Question #3 (1 point) ભારત ના કુલ ક્ષેત્રફળ ના કેટલા ટકા ક્ષેત્રફળ માં કાંપ ની જમીન આવેલી છે ? Your answer: 43% Correct Question #4 (1 point) રાણો, પાણો અને ભાણો ક્યાં ના વખણાય છે ? Your answer: પોરબંદર Correct Question #5 (1 point) 1985 માં સ્થપાયેલ ઓસ્ટ્રેલિયા ગ્રુપ નું ભારત કેટલામું સભ્ય બન્યું ? Your answer: 43 મુ Correct Question #6 (1 point) કોમનવેલ્થ માં ગોલ્ડ મેડલ જીતનાર સુરત ના હરમીત દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલા છે ? Your answer: ટેબલ ટેનિસ Correct Question #7 (1 point) મારુ જીવન એ જ મારી વાણી, ઉક્તિ કોની છે ? Your answer: નારાયણ દેસાઈ Correct Question #8 (1 point) મો...
Comments
Post a Comment