બંધારણ ક્વિઝ by BHARAT SONAGARA
📙📘 સંકલિત ક્વિઝ પોસ્ટ 📕 ♻️ વિષય બંધારણ (કૉપી કરવી નહિ 📌) ✍ *BHARAT SONAGARA* 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 🔵 'બંધારણનું આમુખ આટલા લાંબા સમયથી આપણે જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા હતા તેને અભિવ્યક્ત કરે છે' આ વિધાન આમુખ વિશે. ......... એ કહ્યું હતું. ●【A】અલ્લાદી ક્રિષ્નસ્વામી ઐયર ✅ ●【B】કનૈયાલાલ મુનશી ●【C】બાબાસાહેબ ●【D】સરદાર વલ્લભભાઈ પટેલ 🔵 આમુખ ને બંધારણ ના ઓળખપત્ર તરીકે ........ એ ઓળખાવ્યું હતું જ્યારે આમુખ ને જન્માક્ષર તરિકે ....... એ ઓળખાવ્યું હતું. ●【A】જવાહરલાલ નહેરુ , ક.માં. મુનશી ●【B】ક.માં. મુનશી , જવાહરલાલ નહેરુ ●【C】ઠાકુરદાસ ભાર્ગવ , ક.માં. મુનશી ●【D】એન. એ. પાલખીવાલા , ક.માં. મુનશી ✅ 🔵 આપેલ વિધાનો પર વિચાર કરો 1) ઇ.સ. 1960 ના બેરુબાની યુનિયન કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણનું અંગ છે. 2) ઇ.સ. 1973 ના કેશવાનંદ ભારતી કેસ માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનું અંગ છે. 3) ઇ.સ. 1995 માં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા ના કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણ નું અભિન્ન અંગ છે. ●【A】 ફક્ત 1 સાચું છે ●【B】 ફક્ત 1 અને...