બંધારણ ક્વિઝ

📕📕📗📗📙📙🌺🌹🌺🌹

🍎 *બંધારણ કવિઝ ભાગ- 2* 🍏

📅 *08/07/2018 ની નાઈટ કવિઝ*

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👤🌹

📘📘📗📗📙📙📕📕📔📔

1 . સંસદ ની સંયુક્ત બેઠક નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ?

બ્રિટન
ઑસ્ટ્રેલિયા✅
અમેરિકા
રસિયા

2. બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી ?

26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
13 ડિસેમ્બર 1946
24 જાન્યુઆરી 1950✅

3. વાઇસરોય ની કારોબારી પરિષદ માં પ્રથમ ભરતીય કોણ હતા ?

સર દિનકર રાવ
સત્યેન્દ્ર પ્રસાદ ગુપ્તા
જોગેન્દર સિંહ જાદવ
સત્યેન્દ્ર પ્રસાદ સિંહા✅

4. સંચાલન સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ?

સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
બાબા સાહેબ આંબેડકર
રાજેન્દ્ર પ્રસાદ✅

5. ભારત ના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા ?

રાજકુમારી અમૃત કૌર✅
શ્યામ પ્રસાદ મુખરજી
ટી ટી કૃષ્ણમાચારી
જ્હોન માથાઈ

6. વાઇસરોય ની ધારાકીય પરિષદ માં પ્રથમ 3 બિનસત્તાવાર સભ્યો પૈકી નીચેના માંથી કોણ નહતું ?

બનારસ ના રાજા
પટિયાલા ના મહારાજા
સરમોહન રાવ✅
ઉપરના ત્રણેય હતા

7. બંધારણ માં સુધારાની જોગવાઈ નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ?

કેનેડા
દ . આફ્રિકા✅
રશિયા
ફ્રાન્સ

8. બંધારણ માં આમુખ ની ભાષા નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ?

બ્રિટન
અમેરિકા
ઑસ્ટ્રેલિયા✅
આફ્રિકા

9. બંધારણ સભાની બીજી બેઠક ના ઉપાધ્યક્ષ પદે કોણ હતા ?

સચિદાનંદ સિંહા
રાજેન્દ્ર પ્રસાદ
સર બી એન રાવ
એચ સી મુખરજી✅

10. કંપની ક્ષેત્ર બ્રિટિશ પઝેશન ના નામે ક્યારે ઓળખાયું ?

ચાર્ટર એકટ 1813
નિયામક ધારો 1773
પીટ્સ ઇન્ડિયા એકટ 1784✅
ચાર્ટર એકટ 1833

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👤🌹

11. સનદી અધિકારીઓ માટે ભરતી માં સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી ક્યારે થયું ?

ચાર્ટર એકટ 1813
ચાર્ટર એકટ 1833
ચાર્ટર એકટ 1853✅
ચાર્ટર એકટ 1953

12. રાષ્ટ્ર ધ્વજ ની પહોળાઈ અને લંબાઈ નું માપ અનુક્રમે કયા પ્રમાણ માં હોય છે?

2:3✅
3:2
4:3
3:4

13. રાષ્ટ્રીય પ્રાણી સિંહ ના બદલે વાઘ ને ક્યારથી સ્વીકારવામાં આવ્યું?

1972
1973✅
1957
1975

14. બંધારણ માન્ય 22 ભાષા ઓ નો સમાવેશ ક્યા પરિશિષ્ટ માં કરવામાં આવ્યો છે ?

6
7
8✅
11

15. કઈ કલમ માં બાળમજૂરી પર પ્રતિબંધ ની જોગવાઈ છે?

કલમ - 23
કલમ - 24✅
કલમ - 26
કલમ - 20

16. કઈ કલમ મુજબ ન્યાય તંત્ર અને કારોબારી તંત્ર અલગ રહેશે ?

કલમ 40
કલમ 50✅
કલમ 52
કલમ 51

17. ડો અબ્દુલ કલામ ની પહેલા ભારત ના રાષ્ટ્રપતિ કોણ હતા ?

આર. વેંકટરમન
શંકર દયાળ શર્મા
કે.આર. નારાયણ✅
પ્રતિભા દેવીસિંહ પાટીલ

18. કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિના હોદા ની મુદત 5 વર્ષ રહેશે ?

કલમ 53
કલમ 54
કલમ 56✅
કલમ 60

19. ક્યાં વડાપ્રધાન ધરતીપુત્ર તરીકે જાણીતા હતા ?

ચૌધરી ચરણસિંહ
એચ. ડી. દેવગૌડા✅
આઈ.કે. ગુજરાલ
વી.પી.સિંહ

20. કઈ કલમ મુજબ રાજ્ય માં વિધાન સભાનું સર્જન થાય છે ?

167
169
170✅
172

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👤🌹

21. કયા બંધારણીય સુધારા દ્વારા કલમ 352 માં આંતરિક અશાંતિ ના સ્થાને શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો ?

26 મો
42 મો
44 મો✅
52 મો

22. બંધારણ ના ક્યાં ભાગ માં અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારોનો સમાવેશ થાય છે ?

8
10✅
9
11

23. એન્ગલો મૈસુર નું ચોથું યુદ્ધ કયા ગવર્નર જનરલ ના સમયમાં થયું ?

લોર્ડ કોર્નવોલીસ
લોર્ડ વેલેસલી✅
લોર્ડ હેસ્ટિંગઝ
લોર્ડ વિલિયમ બેન્ટિક

24. સતી પ્રથા નાબૂદ કરનાર ગવર્નર જનરલ કોણ હતો?

લોર્ડ કોર્નવોલીસ
લોર્ડ વેલેસલી
લોર્ડ હેસ્ટિંગઝ
લોર્ડ વિલિયમ બેન્ટિક✅

25. નીચેનામાંથી કોણ વાઇસરોય હતું ?

લોર્ડ હાર્ડિંગ
લોર્ડ બેન્ટિક
લોર્ડ લિટન✅
લોર્ડ ઓકલેન્ડ

26. બર્મા ભારત થી અને ઓરિસ્સા બિહાર થી કોના સમયમાં છુટા પડ્યા ?

લોર્ડ રીડિંગ
લોર્ડ વેલિંગટન✅
લોર્ડ વેવેલ
લોર્ડ ઇરવિન

27. નીચેનામાંથી કોને ભારતીય નાગરિક સેવાઓ ના પિતા કહેવામાં આવે છે ?

લોર્ડ કોર્નવોલીસ✅
લોર્ડ વેલેસલી
લોર્ડ હેસ્ટિંગઝ
લોર્ડ વિલિયમ બેન્ટિક

28. વિધવા પુનઃલગ્ન કાયદો કોના સમયમાં ઘડાયો ?

લોર્ડ કોર્નવોલીસ
લોર્ડ વેલેસલી
લોર્ડ ડેલહાઉસી✅
લોર્ડ વિલિયમ બેન્ટિક

29. ક્યાં બંધારણીય સુધારા દ્વારા સાલીયાણા નાબુદી થઈ ?

24
26✅
42
44

30. કઇ  કલમ મુજબ બજેટ રજૂ થાય છે ?

121
112✅
122
211

📘📘📕📕📗📗📙📙📔📔

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👤🌹

🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓

⭕️ _આ કવિઝ ની કોઈએ કોપી કરવી નહીં, અને કોપી કરો તો એડિટિંગ🚫 કરવું નહીં_ ❌
🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥

🦋 *મિત્રો દરરોજ આવી કવિઝ પોસ્ટ મેળવવા માટે મારી ટેલિગ્રામ ચેનલ @Quiz_post માં જોઈન થઈ જવું* તથા આવી *કવિઝ રમવા માટે અંકિત ભાઈ ના ટેલિગ્રામ ગ્રુપ @GPSC_goal માં જોડાઇ જવું*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Comments

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી