ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી
આ ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી માં કુલ 300 પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે.. Test 21 by BHARAT SONAGARA Question #1 (1 point) સંધિ જોડો : ધનુસ + ઘર Your answer: ધનુર્ધર Correct Question #2 (1 point) કહેવત સમજાવો : આગે આગે ગોરખ જાગે Your answer: કાલની ચિંતા કરવી નહિ Correct Question #3 (1 point) કહેવત સમજાવો : પાણી પેહલા પાળ બાંધવી Your answer: દીર્ઘદ્રષ્ટિ વાપરવી Correct Question #4 (1 point) સંધિ છોડો : અનેકાનેક Your answer: અનેક+અનેક Correct Question #5 (1 point) નિપાત ઓળખાવો : આમ એક જ બંદીવાન ચાલે Your answer: જ Correct Question #6 (1 point) રૂઢિપ્રયોગ સમજાવો : પગ ભાંગી પડવા Your answer: હિમ્મત ખૂટી જવી Correct Question #7 (1 point) ઉત્કર્ષ નો સમાનાર્થી આપો Your answer: ઉન્નતિ Correct Question #8 (1 point) રૂઢિપ્રયોગ સ...
Test no samay 2.00 PM rakho
ReplyDeleteSuperb.......
ReplyDeleteAnd latest qustion ni j test rakho......to be saru padse
Koi day latest ni test
Superb work...
nice supper qesion sir
ReplyDeleteRank list muko atleast khaber pade k also rank ketlamo chhe...
ReplyDeleteNarmada nadi nu udgam sthan m.p. aave 6e
ReplyDeleteQ. 10 no ma bhul aave 6e
ReplyDeleteQ. 10 no ma bhul aave 6e
ReplyDeleteNarmada nadi nu udgam sthan m.p. aave 6e
ReplyDeleteકલાપી એવોર્ડ - વિનોદ ભટ્ટ ૨૦૧૮
ReplyDeleteરાજેશ વ્યાસ ૨૦૦૯
ઘેડ પ્રદેશ સમુદ્રથી નીચો છે.
Yes absolutely right
Deleteનર્મદા નદી નું ઉદગમ મધ્યપ્રદેશ આવે chatishgad માટે કોર્ટ માંથી ચુકાદો અવિયો નથી
ReplyDeleteનર્મદા નદી નું ઉદગમ મધ્યપ્રદેશ આવે chatishgad માટે કોર્ટ માંથી ચુકાદો અવિયો નથી
ReplyDeleteHa hu pan ej kahva mangu chu
DeleteThank
ReplyDelete