Posts

Showing posts from May, 2019

8 may 2019 quiz post

❤ સંકલિત ક્વિઝ પોસ્ટ  💠8 may 2019 🔅 ઉપનામ... ✒ BHARAT SONAGARA 🌴 ભોગીલાલ ગાંધીનું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ B) ઉપવાસી ✅ C) કાન્ત D) ચકોર 🌴 નટવરલાલ પંડ્યા નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ ✅ B) ઉપવાસી C) કાન્ત D) ચકોર 🌴 મણીશંકર ભટ્ટ નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ B) ઉપવાસી C) કાન્ત✅ D) ચકોર 🌴 બંસીલાલ વર્માનું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ B) ઉપવાસી C) કાન્ત D) ચકોર✅ 🌴સૂર્યકાન્ત ત્રિપાઠી નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા✅ B) શૌનિક C) સેહની D) સોપાન 🌴અનંતરાય રાવળ નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા B) શૌનિક ✅ C) સેહની D) સોપાન 🌴 બળવંતરાય ઠાકોર નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા B) શૌનિક C) સેહની✅ D) સોપાન 🌴 મોહનલાલ મહેતા  નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા B) શૌનિક C) સેહની D) સોપાન✅ 🌴ચિનુ મોદી નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઇર્શાદ ✅ B) કલાનિધિ C) અખાભગત D) કથક 🌴 ગુલાબદાસ બ્રોકર નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઇર્શાદ B) કલાનિધિ C) અખાભગત D) કથક✅ 🌴 પ્રિયકાંત પરીખ નું તખલ્લુસ/ ઉપનામ જણાવ...

Tat-tet material

લાલ, બાલ અને પાલ

Image
લાલા લજપતરાય  શેર - એ - પંજાબ તરીકે જાણીતા લાલા લજપતરાય ફિરોજપુરના ટુકડે નામના ગામમાં જન્મ્યા . દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલા આર્યસમાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયા . તેમણે “ ધી પંજાબી ” અને “ ધી પિલ ' જેવાં વર્તમાનપત્રો શરૂ કર્યા . પંજાબના ખેડૂતોની લડતની આગેવાની લેવા બદલ તેમને જેલની સજા કરવામાં આવી . 59 – રાષ્ટ્રીય આંદોલનો ( 1857 - 1919 ) સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસની લાઠીનો માર વાગતાં તેમને દવાખાનામાં દાખલ કર્યા , ત્યાં ટૂંકાગાળામાં ( 17 નવેમ્બર , 1928 ) તેમનું અવસાન થયું . લોકમાન્ય ટિળક લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ 23મી જુલાઈ , 1856માં મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી . એ . , એલએલ . બી . ની ડિગ્રી મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા “ ધી મરાઠા ' ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતાં . ઈ . સ . 1890ના મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા...