8 may 2019 quiz post

❤ સંકલિત ક્વિઝ પોસ્ટ
 💠8 may 2019
🔅 ઉપનામ...

✒ BHARAT SONAGARA

🌴 ભોગીલાલ ગાંધીનું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઉશનસ
B) ઉપવાસી ✅
C) કાન્ત
D) ચકોર

🌴 નટવરલાલ પંડ્યા નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઉશનસ ✅
B) ઉપવાસી
C) કાન્ત
D) ચકોર

🌴 મણીશંકર ભટ્ટ નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઉશનસ
B) ઉપવાસી
C) કાન્ત✅
D) ચકોર

🌴 બંસીલાલ વર્માનું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઉશનસ
B) ઉપવાસી
C) કાન્ત
D) ચકોર✅

🌴સૂર્યકાન્ત ત્રિપાઠી નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) નિરાલા✅
B) શૌનિક
C) સેહની
D) સોપાન

🌴અનંતરાય રાવળ નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) નિરાલા
B) શૌનિક ✅
C) સેહની
D) સોપાન

🌴 બળવંતરાય ઠાકોર નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) નિરાલા
B) શૌનિક
C) સેહની✅
D) સોપાન

🌴 મોહનલાલ મહેતા  નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) નિરાલા
B) શૌનિક
C) સેહની
D) સોપાન✅

🌴ચિનુ મોદી નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઇર્શાદ ✅
B) કલાનિધિ
C) અખાભગત
D) કથક

🌴 ગુલાબદાસ બ્રોકર નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઇર્શાદ
B) કલાનિધિ
C) અખાભગત
D) કથક✅

🌴 પ્રિયકાંત પરીખ નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઇર્શાદ
B) કલાનિધિ ✅
C) અખાભગત
D) કથક

🌴 વેણીભાઈ પુરોહિત નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ઇર્શાદ
B) કલાનિધિ
C) અખાભગત ✅
D) કથક

🌴 ચંદ્રવદન મહેતા નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ચાંદામામા✅
B) અકિંચન
C) મલયાનિલ
D) શયદા

🌴 ધનવંત ઓઝા નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ચાંદામામા
B) અકિંચન✅
C) મલયાનિલ
D) શયદા

🌴 કંચનલાલ મહેતા નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ચાંદામામા
B) અકિંચન
C) મલયાનિલ ✅
D) શયદા

🌴 હરજી લવજી દામાણી નું તખલ્લુસ/ ઉપનામ જણાવો.

A) ચાંદામામા
B) અકિંચન
C) મલયાનિલ
D) શયદા✅

✍🏾 *BHARAT SONAGARA* 👨‍💻


Comments

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી