10th SS Based Quiz

ધોરણ - 10 ની સામાજિક વિજ્ઞાન આધારિત પ્રશ્નો 

*સંકલિત કવિઝ પોસ્ટ*
📕📕📗📗📙📙⭕️⭕️⭕️

🔵 *જનરલ કવિઝ* 🌹

⏰ *16/07/2018 ની નાઈટ કવિઝ*

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨‍💻

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒


🍓 રંગપુર સુરેન્દ્રનગર જિલ્લા ના કયા તાલુકા માં આવેલ છે ?

✅લીમડી
👉 અન્ય બુક માં અલગ જવાબ હશે, પણ 10th GCERT ની સામાજિક વિજ્ઞાન ની બુક માં તથા ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ થતા ગુજરાત પાક્ષીક માં રંગપુર લીમડી તાલુકા માં દર્શાવેલ છે. જેની નોંધ લેવી.

🍓 ભાંગુરિયા નો મેળો ક્યાં ભરાય છે ?

✅ છોટાઉદેપુર/ કવાંટ (હોળી થી રંગપાંચમ સુધી)

🍓 નકળંગ નો મેળો ક્યાં ભરાય છે ?

✅ ભાવનગર (ભાદરવા વદ અમાસ)

🍓 ભારત ની પ્રાચીન પ્રજા નેગ્રીટો ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

✅ હબસી પ્રજા

🍓 ઓસ્ટ્રેલોઈડ પ્રજા ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

✅ નિષાદ પ્રજા (આર્યો કહેતા)

🍓 કઈ પ્રજા ને મોંહે જો દડો ની સિંધુ સંસ્કૃતિ ના સર્જકો અને પાષાણ યુગ ની સંસ્કૃતિ ના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે ?

✅ દ્રવિડ લોકો

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨‍💻

🍓દીપ , ધૂપ અને આરતી થી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજા એ આપી હોવા નું માનવામાં આવે છે ?

✅ દ્રવિડ લોકો

🍓અવકાશી ગ્રહો ના ક્ષેત્રો અને વિવિધ કલાઓ ના ક્ષેત્રો માં  કઈ પ્રજા નું વિશેષ પ્રદાન જોવા મળે છે ?

✅દ્રવિડ લોકો

🍓 કઈ પ્રાચીન પ્રજા નો વર્ણ પીળા રંગ નો હોવાથી તેને કિરાત તરીકે ઓળખાતી હતી ?

✅ મોંગોલોઈડ

🍓 પ્રાચીન ભારત માં કુલ કેટલી કલા હતી ?

✅64

🍓 કચ્છ ના બન્ની વિસ્તારની કઈ કોમ ની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે ?

✅ જત

🍓 ટીપુ સુલતાન ની તલવાર કયા સ્ટીલ માંથી બનેલ હતી ?

✅ દમશકશ સ્ટીલ માંથી

📕📕📗📗📙📙⭕️⭕️⭕️

🔵 *જનરલ કવિઝ* 🌹

⏰ *18/07/2018 ની નાઈટ કવિઝ*

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨‍💻


🍓સંગીત ને લાગતો વેદ કયો ?

✅ સામવેદ

🍓સંગીત ના મુખ્ય કેટલા સ્વર ?

✅ 7 સ્વર
👉 સા, રે, ગ, મ, પ, ધ, ની.

🍓 સંગીત ના મુખ્ય રાગ કેટલા ?

✅ 5 રાગ
👉 શ્રી, દિપક, હિંડોળ, મેઘ, ભૈરવી.
👉ભગવાન શંકર ના પંચમુખેથી ઉતપન્ન થયા.

🍓 સંગીત મકરંદ ગ્રંથ ના રચિયતા?

✅ પંડિત નારદ
👉 આ ગ્રંથ માં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ નું વર્ણન છે.

🍓 સંગીત રત્નાકર ગ્રંથ ના રચિયતા?

✅ પંડિત સારંગદેવ

🍓 બૈજુ બાવરા કોના શિષ્ય હતા ? Or બૈજુ બાવરા ના ગુરુ કોણ હતા ?

✅ સ્વામી હરિદાસ

🍓 નૃત્ય કલા ના આદિદેવ કોને માનવામાં આવે છે ?

✅ ભગવાન શિવ- નટરાજ

🍓 ભરતનાટ્યમ નું ઉદ્દભવ સ્થાન ભારત માં કયું છે ?

✅ તાંજોર , તમિલનાડુ

🍓 નાટ્યશાસ્ત્ર ના રચિયતા કોણ ?

✅ ભરતમુની

🍓 ભવાઈ એ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ આશરે કેટલા વર્ષ જૂની નાટ્યકલા છે ?

✅ 700 વર્ષ

🔵✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨‍💻

🍓 ભવાઈ માં મુખ્ય વાદ્ય ક્યુ ?

✅ ભૂંગળ

🍓 'માળી નો ચાળો' તથા 'ઠાકર્યા ચાળો' નૃત્યો ગુજરાત માં ક્યાં જોવા મળે છે ?

✅ ડાંગ

🍓 મોંહે - જો - દડો નો અર્થ શું થાય છે ?

✅ મરેલાનો ઢગલો

🍓 સાણા ગુફા ઓ ગુજરાત માં ક્યાં આવેલી છે ?

✅ વાંકીયા ગામ, ઉના તાલુકો , ગિર-સોમનાથ

🍓 મંદિર સ્થાપત્ય માં ગોપુરમ એટલે શું ?

✅ મંદિર નું પ્રવેશદ્વાર

🍓 મોઢેરા ના સૂર્યમંદીર માં સૂર્ય ની કેટલી મૂર્તિઓ અંકિત થયેલ છે ?

✅ 12 મૂર્તિઓ

🍓 મોઢેરા નું સૂર્યમંદિર કઈ શૈલી માં બનેલ છે ?

✅ ઈરાની શૈલી

🍓 ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?

✅ 1028

🍓 ઋગ્વેદ કેટલા ભાગમાં વહેંચાયેલ છે ?

✅ 10 ભાગ માં

🍓 વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ ?

✅ મહાભારત

📕📕📗📗📙📙⭕️⭕️⭕️

🏀 *જનરલ ક્વિઝ* 🔺

⏰ *25/07/2018 ની નાઈટ ક્વિઝ*

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨‍💻

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

💥 અજંતા ની ગુફાઓ કયા જિલ્લામાં છે?

✅ ઔરંગાબાદ મહારાષ્ટ્ર

💥 ખજુરાહો ના મંદિર કયા જિલ્લામાં આવેલા છે ?

✅છત્તરપુર, મધ્યપ્રદેશ

💥 હંપી કયા જિલ્લામાં આવેલ છે

✅બેલ્લારી , કર્ણાટક

💥 ભારતીય રસાયણ શાસ્ત્ર ના આચાર્ય કોને માનવામાં આવે છે ?

✅ આચાર્ય નાગાર્જુન

💥 આરોગ્ય મંજરી પુસ્તક કોણે લખ્યું હતું ?

✅ આચાર્ય નાગાર્જુન

💥 પારા ને ભષ્મ કરીને ઔષધ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કોણે કરી હતી ?

✅ આચાર્ય નાગાર્જુન

💥 આંકડા ની પાછળ શૂન્ય લગાવીને લખવાની શોધ કયા ઋષિ એ કરી હતી ?

✅ ગૃતસમદ

💥 ભાસ્કરાચાર્ય એ લીલાવતી ગણિત ક્યારે લખ્યું ?

✅ ઇ.સ. 1150

💥 પાઈ (π) ની કિંમત નો ઉલ્લેખ કયા ગ્રંથ માં જોવા મળે ?

✅ આર્યભટ્ટીયમ ગ્રંથ માં

💥 દશગીતિકા  ગ્રંથ કોણે લખ્યો હતો ?

✅ આર્યભટ્ટ

💥 કાલગણના શાસ્ત્ર ના કર્તા ?

✅ શકમુનિ

📕📕📗📗📙📙⭕️⭕️⭕️

🔵 *જનરલ ક્વિઝ* 🌹

⏰ *27/07/2018 ની નાઈટ ક્વિઝ*

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨‍💻

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒


🍊 શાસ્ત્રો માં ક્યુ શાસ્ત્ર સૌથી પ્રાચીન છે ?

✅ ખગોળ શાસ્ત્ર

🍊 બ્રહ્મગુપ્ત એ કયા ગ્રંથ માં ગુરુત્વાકર્ષણ ના નિયમો નો ઉલ્લેખ કર્યો હતો ?

✅ બ્રહ્મસિદ્ધાંત

🍊વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્ર નું એક અવિભાજ્ય અંગ છે ?

✅ જ્યોતિષ શાસ્ત્ર

🍊 ઇલોરા ની કેટલામી ગુફા માં કૈલાસ મંદિર છે ?

✅ 16 મી

🍊 એલિફંટા ની ગુફાઓ ને યુનેસ્કોએ ક્યારે હેરિટેજ જાહેર કરી ?

✅ 1987

🍊 સ્થાનિક માછીમારો એલિફંટા ની ગુફાઓ ને કયા નામે ઓળખે છે ?

✅ ધારાપુરી

🍊 હાલ ખજુરાહો ના કેટલા મંદિરો હયાત છે ?

✅ 25

🍊 ખજુરાહો ના મંદિર નું નિર્માણ કઈ શૈલી માં થયું હતું ?

✅ નાગર શૈલી

🍊 બૃહદેશ્વર મંદિર નું નિર્માણ કઈ શૈલી માં થયું છે ?

✅ દ્રવિડ શૈલી

🍊 હુમાયુ ના મકબરા નું નિર્માણ કોણે કરાવ્યું ?

✅ હમીદા બેગમ એ

🍊 હુમાયુ ના મકબરા નું નિર્માણ કઇ શૈલી માં થયું ?

✅ ઈરાની શૈલી

🍊 લાલ કિલ્લા નું નિર્માણ ક્યારે થયું ?

✅ ઇ.સ. 1638

🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👨‍💻

🍊 અકબરે ફતેહપુર સિકરી કોની યાદ માં વસાવ્યું ?

✅ સૂફી સંત સલીમ ચિસ્તી ની

🍊 બુલંદ દરવાજો કેટલા મીટર ઊંચો છે ?

✅ 50 મીટર

🍊 બેસાલીકા ઓફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલ છે ?

✅ ગોવા

🍊 પંચમહાલ ના કયા તાલુકામાં ચાંપાનેર આવેલ છે ?

✅હાલોલ

🍊 કચ્છ ના કયા તાલુકા માં ધોળાવીરા આવેલ છે ?

✅ ભચાઉ

🍊 ગુજરાત માં બાહુદીન વઝીર ની કબર ક્યાં આવેલ છે ?

✅ જૂનાગઢ

🍊 સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ ક્યારે બંધાવ્યું હતું ?

✅ ઇ.સ. 1140

🍊 ભારત માં વિરૂપાક્ષ નું મંદિર ક્યાં આવ્યું ?

✅ પટ્ટદકલ , કર્ણાટક

🍊 છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ક્યાં આવ્યું ?

✅ મુંબઈ , મહારાષ્ટ્ર
👉 બીજું નામ - પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ

🍊 ગુજરાત માં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા.. ક્યાં આવેલ છે ?

✅ ગાંધીનગર

🍊 "અમને ચારે દિશાઓ માંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ " એવો સંદેશ કયા વેદ માંથી મળે છે ?

✅ ઋગ્વેદ

🍊 "મને કહેતા ગર્વ થાય છે કે  જે ધર્મ નો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગત ને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વ ના પાઠો શીખવ્યા છે. " ઉપરોક્ત ઉક્તિ કયા મહાનુભાવ ની છે ?

✅ સ્વામી વિવેકાનંદ
👉 શિકાગો ની વિશ્વ ધર્મ પરિષદ માં

⏰ *10/08/2018 ની ક્વિઝ ની સંકલિત પોસ્ટ*

📘✍ *BHARAT SONAGARA*

🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵

🍅 અજંતા ની ગુફાઓ ક્યારે પૂનઃશોધીત થઈ ? કોના દ્વારા ?

✅ ઇ.સ. 1819 માં , કેપટન જ્હોન સ્મિથ દ્વારા.

🍅 તાજ મહેલ ને બનતા કેટલો સમય લાગ્યો ?

✅ 22 વર્ષ

🍅 જામી મસ્જિદ ક્યાં આવેલી છે ?

✅ ચાંપાનેર

🍅 ભારત સરકારે ભારતીય વન્ય જીવો માટે બોર્ડ ની રચના ક્યારે કરી ?

✅ ઇ.સ. 1952

🍅 વન્ય જીવો ને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

✅ ઇ. સ. 1972

🍅 જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થાય તેવી વનસ્પતિ ને શુ કહે છે ?

✅ અક્ષત વનસ્પતિ

🍅 જૈવ વિવિધતા ની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત નું સ્થાન કેટલામું છે ?

✅ 12 મુ

🍅 કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

✅ રાજસ્થાન

🍅 વાઘ પરિયોજના ની શરૂઆત ક્યારે થઈ ?

✅ ઇ.સ. 1971

📘✍ *BHARAT SONAGARA*

🍅 હાથી પરિયોજના ની શરૂઆત ક્યારે થઇ ?

✅ 1992

🍅 હાલ દેશમાં વાઘ માટે કેટલા આરક્ષિત ક્ષેત્રો છે ?

✅ 44

🍅 હાલ દેશમાં હાથી માટે કેટલા સંરક્ષિત ક્ષેત્રો છે ?

✅26

🍅 કચ્છ ના રણ ને ક્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું ?

✅ 2008 માં

🍅 રાષ્ટ્રીય ઉત્પાદન માં કૃષિ નો કેટલા ટકા હિસ્સો છે ?

✅ 22 %

🍅 ભારત માં કુલ વાવેતર વિસ્તાર ના કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાક ની ખેતી થાય છે ?

✅ 75%

🍅 ડાંગર ના ઉત્પાદન માં વિશ્વમાં ભારત નો ક્રમ કેટલમો છે ?

✅ બીજો (પ્રથમ ચીન)

🍅 ડાંગર અને ઘઉં પછી ભારત માં સૌથી વધુ ઉતપન્ન થતું ધાન્ય એટલે ??

✅ જુવાર

🍅 કયુ ધાન્ય શ્રમજીવીઓ નું ધાન્ય ગણાય છે ?

✅બાજરી

🍎 *10th SS બેઝ ક્વિઝ* 🍇

⏰ *11/08/2018 ની ક્વિઝ ની સંકલિત પોસ્ટ*

📘✍ *BHARAT SONAGARA*

⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️

🍅 ખરીફ પાક નો સમયગાળો ??

✅ જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર (ચોમાસુ)

🍅 રવિ પાક નો સમયગાળો ?

✅ ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ (શિયાળો)

🍅 જાયદ પાક નો સમયગાળો ?

✅ માર્ચ થી જૂન (ઉનાળો)

🍅 મગફળીના ઉત્પાદન માં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?

✅ બીજો (પ્રથમ ચીન)

🍅 મગફળી ના ઉત્પાદન માં ગુજરાત નું ભારતમાં કેટલામું સ્થાન છે ?

✅ પ્રથમ

🍅 તલ માં ઉત્પાદન માં ગુજરાત નું ભારતમાં સ્થાન કેટલામું છે ?

✅ પ્રથમ

🍅 ચા ના ઉત્પાદન માં ભારતનો વિશ્વમાં કેટલમો ક્રમ છે ?

✅ બીજો (પ્રથમ ચીન)

🍅 કપાસ ના વપરાશ , ઉત્પાદન અને નિકાસ માં ભારતનો વિશ્વમાં કેટલમો ક્રમ છે ?

✅ બીજું

📘✍ *BHARAT SONAGARA*

🍅 ભારત માં સફેદ સોનુ કોને કહે છે ?

✅ રૂ (કપાસ નું)

🍅 કપાસ ના ઉત્પાદન માં ભારતમાં ગુજરાત કેટલામાં સ્થાને છે ?

✅પ્રથમ

🍅 શેરડી નું સૌથી વધુ વાવેતર કરતો દેશ કયો ?

✅ભારત

🍅 શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો ?

✅ બ્રાઝીલ (બીજો ભારત)

🍅 કયા પાક માંથી ઇથેનોલ બને છે ?

✅ શેરડી

🍅 શેરડી ના વાવેતર માં મોખરે ક્યુ રાજ્ય છે ?

✅ ઉત્તરપ્રદેશ

🍅 ખાંડ ઉત્પાદન માં મોખરે ક્યુ રાજ્ય ?

✅ મહારાષ્ટ્ર.

👉જ્યાં શેરડી વધારે થાય ત્યાં જ ખાંડ વધુ નથી બનતી..
ખાસ ધ્યાન રાખવું

🍅 શણ ના ઉત્પાદન માં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલમો છે ?

✅ પ્રથમ

🍅 ગોલ્ડન ફાઈબર કોને કહે છે ?

✅ શણ ના રેસા ને.

🔰 *10th ની SS બેઝ ક્વિઝ* 🔰

⏰ *13/08/2018 ની ક્વિઝ ની સંકલિત પોસ્ટ*

📘✍ *BHARAT SONAGARA*

🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓

🍊 ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં સિંચાઈ થાય છે ?

✅ 38 %

🍊ભારતમાં કેટલું કૃષિક્ષેત્રે આજે પણ વરસાદ આધારિત છે ?

✅ 2/3 ભાગ (66.66 %)

🍊 વિશ્વના કુલ મસાલા ઉત્પાદન માં ભારતનો હિસ્સો લગભગ કેટલા ટકા છે ?

✅ 35 %

🍊 વિશ્વમાં ફળો ના ઉત્પાદન માં ભારતનો ક્રમ કેટલામો છે ?

✅ બીજો (પ્રથમ ચીન )

🍊 કૃષિ ક્ષેત્રે ICAR સંસ્થા નું પૂરું નામ જણાવો.

✅ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ

🍊 કૃષિ ક્ષેત્રે DARE સંસ્થા નું પૂરું નામ જણાવો.

✅ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન

🍊 કૃષિ ક્ષેત્રે NAFED (નાફેડ) સંસ્થા નું પૂરું નામ જણાવો.

✅ નેશનલ એગ્રીકલ્ચરલ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ( ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ)

👉 હાલ ગુજરાત માં આ સંસ્થાના હોદેદારો અને સંસ્થા  મગફળી આગ કાંડ માં ચર્ચામાં છે.

🍊 ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે ?

✅ કર્ણાટક

📘✍ *BHARAT SONAGARA*

🍊 લોખંડ માંથી પોલાદ બનાવવા ક્યા ખનીજ નો ઉપયોગ થાય છે ?

✅ મેંગેનીઝ

🍊 માનવીએ સૌપ્રથમ કઈ ધાતુ નો ઉપયોગ કર્યો હતો ?

✅ તાંબું

🍊 તાંબા માં શુ ઉમેરવાથી કાંસુ બને ?

✅ કલાઈ

🍊 તાંબા માં શુ ઉમેરવાથી પિત્તળ બને ?

✅ જસત

🍊 કઈ ખનીજ એલ્યુમિનિયમ ની કાચી ધાતુ છે ?

✅ બોકસાઈટ

🍊 બોકસાઈટ સૌપ્રથમ ક્યાંથી અને ક્યારે મળી આવી ?

✅ ફ્રાન્સ ના લેસ-બાક્સ માંથી ઇ.સ. 1821 માં

🍊 વિશ્વમાં ભારત અબરખ ના ઉત્પાદન માં કેટલામું સ્થાન ધરાવે છે ?

✅પ્રથમ

🍊 ગુજરાત ના કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત માંથી કયા પ્રકારનો ખનીજ કોલસો મળે છે ?

✅ લિગ્નાઇટ કોલસો

🍊 ભારતમાં સૌપ્રથમ ખનિજતેલ શોધવા કૂવો ક્યારે ખોદાયો હતો ?

✅ ઇ.સ. 1866

📘✍ *BHARAT SONAGARA*

🍊 વિશ્વનું સૌથી મોટું ખનિજતેલ શુદ્ધિકરણ સંકુલ કયા દેશ માં આવેલ છે ?

✅ ભારત માં, જામનગર ગુજરાત. રિલાયન્સ

🍊 ભારતમાં CASE ની રચના ક્યારે થઈ ?

✅ ઇ.સ. 1981 માં.

👉 CASE = કમિશન ફોર એડિશનલ સોર્શિસ ઓફ એનર્જી

🍊 દેશમાં સૌથી વધુ સૌર ઊર્જા મેળવતું રાજ્ય કયું ?

✅ ગુજરાત

🍊 જમશેદપુર માં ટાટા લોખંડ પોલાદ ની કંપની ક્યારે સ્થપાઈ ?

✅ ઇ.સ. 1907

🍊 ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદન માં ઉદ્યોગો ના ઉત્પાદન નો ફાળો કેટલા ટકા છે ?

✅ 29 %

🍊 કયો ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પુરી પાડતો ઉદ્યોગ છે ?

✅ કાપડ ઉદ્યોગ

🍊 સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કોને કહે છે ?

✅ મુંબઈ

🍊 પૂર્વ નું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કયા શહેર ને કહેવામાં આવે છે ?

✅ અમદાવાદ

🔵 *10th SS બેઝ ક્વિઝ* 🔴

♦️ *17/08/2018 ની ક્વિઝ ની સંકલિત પોસ્ટ* 🔊

📘✍ *BHARAT SONAGARA*

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🍊 રેશમ ના ઉત્પાદન માં વિશ્વમાં ભારત નો ક્રમ કેટલામો છે ?

✅ બીજો (પ્રથમ ચીન)

🍊 ભારતમાં કેટલા પ્રકારના રેશમ નું ઉત્પાદન થાય છે ?

✅ ચાર
શેતુર, ઇરી, ટસર , મૂગા

🍊 ભારતમાં સૌથી વધુ ઉની કાપડ ની મિલો ક્યાં આવેલ છે ?

✅ પંજાબ

🍊 ખેતી ઉપર આધારિત ઉદ્યોગ માં ભારતમાં  કાપડ પછી બીજું સ્થાન કયા ઉદ્યોગ નું છે ?

✅ ખાંડ ઉદ્યોગ

🍊 ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું હતું ?

✅ પોર્ટોનોવા , તમિલનાડુ

🍊 લોખંડ પોલાદ ના ઉત્પાદન માં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

✅ પાંચમું

🍊 દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં અને ક્યારે સ્થપાયું હતું ?

✅ રાનીપેટ , તમિલનાડુ માં 1906 માં

🍊 ક્યાં ઉદ્યોગ ને Sunrise Industry કહે છે ?

✅પ્લાસ્ટિક ઉદ્યોગ

🍊 સિમેન્ટ ઉત્પાદન માં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

✅ બીજું (પ્રથમ ચીન)

🍊 રેડીયોસેટ તથા ટેલીફોન ઉદ્યોગ ની સ્થાપના ક્યારે થઈ ભારતમાં ?

✅ 1905 માં.

🍊 ભારતની સિલિકોન વેલી કોને કહે છે ?

✅ બેંગલુરુ

🍊 દેશમાં કુલ પરિવહન ના કેટલા ટકા સડક માર્ગ છે ?

✅ 83 %

🍊 દેશમાં કુલ પરિવહન ના કેટલા ટકા રેલવે માર્ગ છે ?

✅ 9 %

📘✍ *BHARAT SONAGARA*

🍊 દેશમાં કુલ પરિવહન ના કેટલા ટકા હવાઈ માર્ગ છે ?

✅ 6 %

🍊 દેશમાં કુલ પરિવહન ના કેટલા ટકા જળ માર્ગ છે ?

✅ 2 %

🍊 કઈ યોજના અંતર્ગત દિલ્લી, મુંબઈ , ચેન્નાઈ અને કોલકાતા જેવા મહાનગર ને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડે જોડાયા છે ?

✅ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના.

🍊 સરહદ માર્ગ સંસ્થાન ની સ્થાપના ક્યારે થઈ ?

✅ 1960 માં

🍊 દેશ નું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે ?

✅ ભારતીય રેલવે

🍊 રેલમાર્ગ માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ?

✅ બીજું

🍊 રેલમાર્ગ માં ભારતનું સ્થાન એશિયા માં કેટલામું છે ?

✅ પ્રથમ

🍊 ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યારે અને ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ હતી ?

✅ ઇ.સ. 1853 , મુંબઈ અને થાણાં વચ્ચે.

🍊 ભારતમાં કેટલા પ્રકારના રેલમાર્ગ જોવા મળે છે ?

✅ 3 પ્રકાર
👉🏾 બ્રોડ ગેજ , મીટર ગેજ અને નેરો ગેજ

🍊 ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે ?

✅ દિબ્રુગઢ થી કન્યાકુમારી ( વિવેક એક્સપ્રેસ)

🍊 ભારતમાં દરિયાકિનારે મુખ્ય કેટલા બંદર છે ?

✅ 13

📘✍ *BHARAT SONAGARA*

🍊 ભારતમાં હવાઈ સેવા ની શરૂઆત કઈ સેવા માટે થઈ હતી ?

✅ ટપાલ સેવા (અલ્હાબાદ થી નૈની)

🍊 ભારતમાં આશરે કેટલા રજ્જુ માર્ગો આવેલ છે ?

✅ 100

👉🏾 રજ્જુ માર્ગ એટલે રોપ-વે

🍊 દેશમાં આકાશવાણી માં 415 સ્ટેશનો પરથી કેટલી ભાષા માં કાર્યક્રમ પ્રસારિત થાય છે ?

✅ 23 ભાષા માં

🍊 વિશ્વબેંક ના 2004 ના અહેવાલ મુજબ કેટલી માથાદીઠ આવક કરતા ઓછી માથાદીઠ આવક ધરાવતા અર્થતંત્ર ને વિકાસશીલ અર્થતંત્ર કહે છે ?

✅ 735 $

🍊 ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવા આર્થિક સુધારા દેશમાં ક્યારે થયા ?

✅ ઇ.સ. 1991

🍊 વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના ક્યારે થઈ ?

✅ 1 જાન્યુઆરી 1995

🍊 WTO નું પૂરું નામ ?

✅ World Trade organisation

🍊 WTO ની વડુ મથક ક્યાં આવેલ છે ?

✅ જીનીવા

🍊 BPL નું પૂરું નામ ?

✅Below poverty line

🍊 બરીબી રેખા નો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો ?

✅ WHO ના નિયામક બ્યોર્ડ ઓરે


🔷 *10th SS બેઝ ક્વિઝ* 🔶

⏰ *19/08/2018 ની ક્વિઝ ની સંકલિત પોસ્ટ*

📘✍ *BHARAT SONAGARA*

📚📚📚📚📚📚📚📚📚📚

🍓 ભાવ  વધારાને અંકુશમા રાખવાની જાહેર વિતરણ પ્રણાલી ભારતમાં ક્યારથી અમલમાં આવી છે ?

✅ 1977 થી

🍓 'કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ' આંતરરાષ્ટ્રીય સંગઠન એ ક્યારે ગ્રાહકો ના અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું ?

✅ 15 માર્ચ , 1983

👉🏾 તેથી 15 માર્ચ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવાય.

🍓 ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે ઘડ્યો ?

✅ 24 ડિસેમ્બર, 1986
👉🏾 તેથી 24 ડિસેમ્બર એ રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવાય

🍓 ગુજરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો ?

✅ 18 ફેબ્રુઆરી, 1988

🍓 કાયદા હેઠળ ગ્રાહકો ને કેટલા અધિકારો આપ્યા છે ?

✅ 6 (છ)

🍓 ભારત સરકારે વસ્તુની ગુણવત્તા નું નિયમન કરવા ISI સંસ્થા ની સ્થાપના ક્યારે કરી ?

✅ ઇ.સ. 1947 માં
👉🏾 ISI = ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ ઇન્સ્ટિટ્યૂટ

🍓 ISI સંસ્થા ક્યારથી BIS નામથી ઓળખાય છે ?

✅ ઇ.સ. 1986

👉🏾 BIS = બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ

🍓 ઉન ની બનાવટો અને કાપડ પર કયો માર્ક હોય છે ?

✅ વુલમાર્ક

🍓 ISO ની સ્થાપના ક્યારે થઈ ?

✅ ઇ.સ. 1947

👉🏾 ISO = ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન

🍓 ISO નું મુખ્ય મથક ક્યાં આવેલ છે ?

✅ જીનીવા

📘✍ *BHARAT SONAGARA*

🍓 UNDP દ્વારા ક્યારથી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ (HDR) બહાર પાડવામાં આવે છે ?

✅ 1990 થી

👉🏾 UNDP = United Nations Development Programme
👉🏾 HDR = Human Development Report
👉🏾 HDI = Human Development Index

🍓 OPV ની રસી શા માટે આપવામાં આવે છે ?

✅ પોલિયો માટે

🍓 BCG ની રસી શા માટે મુકવામાં આવે છે ?

✅ ક્ષય (ટીબી/TB)

🍓 હિપેટાઇટિસ B ની રસી શા માટે આપવામાં આવે છે ?

✅ ઝેરી કમળો

🍓 DPT ની રસી શા માટે આપવામાં આવે છે ?

✅ ડીપથેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે

🍓 રાષ્ટ્રીય મહિલા આયોગ ની રચના ક્યારે કરવામાં આવી ?

✅ ઇ.સ. 1992

🍓 UN એ કયા વર્ષ ને મહિલા વર્ષ જાહેર કર્યું ?

✅ 1975

🍓 UN એ કયા દસકા (દાયકા) ને મહિલા દસકા (દાયકા) તરીકે જાહેર કર્યું હતું ?

✅ 1975 થી 1985

🍓 UN એ ક્યાં વર્ષ ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવ્યું હતું ?

✅ 2002

📘✍ *BHARAT SONAGARA*

🍓 ગુજરાત સરકાર એ કયા વર્ષ થી મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી છે ?

✅ 2001

🍓 ગુજરાત સરકારે જે રીતે જાહેર નોકરી માં 33 ટકા મહિલા અનામત ની જોગવાઈ કરી છે તે જ રીતે ગુજરાત સરકાર એ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ માં કેટલા ટકા મહિલા અનામત ની જોગવાઈ છે ?

✅ 50 ટકા

🍓 કઈ યોજના અંતર્ગત SC અને ST ની પ્રસૂતા મહિલાઓ ને દવા આને લેબોરેટરી તપાસ વગેરે જેવી સેવા મફત અપાય છે ?

✅ ચિરંજીવી યોજના

🍓 બંધારણ ની કઈ કલમ માં સમાવિષ્ટ જાતિ ને અનુસૂચિત જાતિ કહેવાય છે ?

✅ 341 મી કલમ

🍓 બંધારણ નિ કઈ કલમ માં સમાવિષ્ટ જાતિ ને અનુસૂચિત જનજાતિ કહેવાય છે ?

✅ 342 મી કલમ

🍓UN એ ક્યાં વર્ષ ને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ ઘોષિત કર્યું હતું ?

✅ 1999

🍓 વિશ્વ વૃદ્ધ દિન ક્યારે ઉજવાય છે ?

✅ 1st ઓક્ટોબર

🍓 ભારતમાં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ની રચના ક્યારે કરવામાં આવી ?

✅ 1964 માં

🍓 માહિતી મેળવવા નો અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે ક્યારે બહાર પાડ્યો ?

✅ 15 જૂન 2005

🍓 ગુજરાત માહિતી અધિકાર નિયમો ક્યારે બહાર પડયા ?

✅ 5 ઓક્ટોબર 2005

🍓 કેન્દ્ર સરકારે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ના અધિકારનો કાયદો કયા વર્ષમાં અમલમાં મુક્યો ?

✅ 2009 માં

🍓 રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારથી અમલમાં આવ્યો ?

✅ 5 જુલાઈ, 2013

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

📘✍ *BHARAT SONAGARA*


Comments

Post a Comment

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી