આ આન્સર કી માં કુલ 150 પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યો છે , આ આન્સર કી BHARAT SONAGARA દ્વારા લેવામાં આવતી Daily Online Tests નું સંકલન છે. જો તમે પણ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માંગતા હોવ તો ટેલિગ્રામ માં @Quiz_post ચેનલમાં જોડવવા માટે અહીં ક્લિક કરશો Test 51 By BHARAT SONAGARA Question #1 (1 point) અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ : ફ્રોમ બિગબેંગ ટૂ બ્લેક હોલ્સ નામના પુસ્તક ના લેખક નું નામ જણાવો. Your answer: સ્ટીફન હોકિંગ્સ Correct Question #2 (1 point) કચ્છમાં રણોત્સવ ની શરૂઆત ક્યારથી થઈ હતી ? Your answer: 2005 Correct Question #3 (1 point) ઓસ્કાર વિજેતા પ્રથમ ભારતીય ફિલ્મ ? Your answer: ગાંધી Correct Question #4 (1 point) સૌથી વધુ ત્રણ વખત ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય ફિલ્મ ? Your answer: સ્લેમડોગ મિલિયોનાર Correct Question #5 (1 point) ઓસ્કર માટે નોમિનેટ થનાર પ્રથમ ભ...