ભૂગોળ ક્વિઝ by BHARAT SONAGARA

🌺 ગુજરાત ભૂગોળ ક્વિઝ ⭕️

✍ BHARAT SONAGARA


🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) સાપુતારા સહ્યાદ્રિ પર્વતમાળા નો ભાગ છે.
2) પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ 800 મીટર છે.

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે ✅
●[D] બન્ને વિધાનો અસત્ય છે

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) ગુજરાતમા સૌથી વધારે પિયત વિસ્તાર મહેસાણા જિલ્લામાં છે.
2) ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર ડાંગ જિલ્લામાં છે.

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે✅
●[D] બન્ને વિધાનો અસત્ય છે

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) સૌથી વધુ કુવાઓની સંખ્યા મહેસાણા જિલ્લામાં છે.
2) સૌથી વધુ કૂવાઓ દ્વારા સિંચાઈ જૂનાગઢ જિલ્લામાં થાય છે.

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે
●[D] બન્ને વિધાનો અસત્ય છે✅

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) બરડીપાડા અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલું છે
2) રામપુરા અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે

●[A] ફક્ત 1 સાચું છે✅
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે
●[D] બન્ને વિધાનો અસત્ય છે

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) સાપુતારા સાતપુડા પર્વતમાળા નો ભાગ છે
2) તાપી નદી પર આવેલ ઉકાઈ યોજના સોનગઢ તાલુકામાં આવેલ છે.

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે ✅
●[C] બન્ને વિધાનો સત્ય છે
●[D] બન્ને વિધાનો અસત્ય છે

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) રાસ્કા વિયર યોજના મહી નદી નું પાણી લાવે છે
2) એનરોન પ્રોજેકટ વીજળી પાવર ઉત્પાદન માટે છે

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે✅
●[D] બન્ને વિધાનો અસત્ય છે

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) સુરસાગર તળાવ વડોદરામાં આવેલ છે.
2) સંખેડા માટી ના રમકડાં માટે જાણીતું છે.

●[A] ફક્ત 1 સાચું છે✅
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે
●[D] બન્ને વિધાનો અસત્ય છે

➖ 2. લાકડાનું ફર્નિચર

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) ચરોતર ને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે
2) ચરોતર તમાકુના પાક માટે પ્રખ્યાત છે

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે✅
●[D] બન્ને વિધાનો અસત્ય છે

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) ગુજરાત નું સૌથી મોટું તેલ ક્ષેત્ર લુણેજ છે
2) લુણેજ ખનીજ ક્ષેત્ર ભરૂચ ખાતે આવેલ છે.

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે
●[D] બન્ને વિધાનો અસત્ય છે✅

➖ 1. અંકલેશ્વર
➖ 2. આણંદ

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) કચ્છનો મોટો ભાગ ભૂકંપ ના પાંચમા ઝોનમાં આવે છે
2) સમુદ્ર પાણી થી રચતા સરોવરને બંધારા કહેવામાં આવે છે જે કચ્છમાં જોવા મળે છે.

●[A] ફક્ત 1 સાચું છે✅
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે
●[D] બન્ને વિધાનો અસત્ય છે

➖ 2. લગૂન

🌱 કપાસ ની ખેતી માટે કઈ જમીન ઉત્તમ ગણાય ?

●[A] રાતી
●[B] ગોરાડુ
●[C] રેતાળ
●[D] કાળી ✅

🌱 કચ્છના દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ?

●[A]  કળણવાળા ખારા પાટ ✅
●[B] આંગળી જેવા ઢગલા
●[C] રેતીના ખડકો
●[D] ઉપરોક્ત તમામ

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) ગુજરાતમાં ધાતુમય ખનીજ નું પ્રમાણ ખૂબ ઓછું છે
2) ગુજરાતમાં અધાતુમય ખનીજ મોટા પ્રમાણમાં છે

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે✅
●[D] બન્ને વિધાનો અસત્ય છે

🌱 નીચે આપેલા વિધાનો તપાસો.

1) શેત્રુંજી સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે
2) નર્મદા દેશની પાંચમા નંબરની સૌથી મોટી નદી છે

●[A] ફક્ત 1 સાચું છે
●[B] ફક્ત 2 સાચું છે
●[C] બન્ને વિધાનો સત્ય છે✅
●[D] બન્ને વિધાનો અસત્ય છે

✍ BHARAT SONAGARA

ગુજરાત ભૂગોળ ની વર્લ્ડ ઈનબોક્સ પ્રકાશનની બેસ્ટ બુક ઘર બેઠા ઓનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો. (બજાર કિંમત કરતા સસ્તી અને ડિલિવરી ચાર્જ ફ્રી રહેશે)

Comments

Post a Comment

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી