સાહિત્ય ક્વિઝ by BHARAT SONAGARA
સાહિત્ય ક્વિઝ
📘✍ *BHARAT SONAGARA*
🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥
🍄 આધુનિક કવિતા ના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 દર્શનિયું વાર્તાસંગ્રહ કોનો છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 પારસી બુચા કવિ તરીકે કોણ જાણીતું છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
B. અરદેશર ફરામજી ખબરદાર✅
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 ગુજરાત ની રાષ્ટ્રીય અસ્મિતા ના અવતાર તરીકે ક.માં.મુનશી એ કોને ઓળખાવ્યા ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા✅
🍄 કોને ગૃહ ગાયક ના કવિ કહે છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર✅
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 અદલ અને મોટાલાલ ઉપનામ કોનું છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
B. અરદેશર ફરામજી ખબરદાર✅
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 નદી ને લોકમાતા કહેનાર નીચેનામાંથી કોણ ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)✅
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ
D. સ્વામી આનંદ
📘✍ *BHARAT SONAGARA*
🍄 ઓતરાતી દીવાલ પુસ્તક કોનું છે ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)✅
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ
D. સ્વામી આનંદ
🍄 બે ખુદાઈ ખીદમતગાર ચરિત્ર સર્જન કોણે કરેલ છે ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ✅
D. સ્વામી આનંદ
🍄 ઈસુ નું બલિદાન કૃતિ કોણે લખેલ છે ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ
D. સ્વામી આનંદ✅
🍄 ધરતી નું લુણ કૃતિ કોની છે ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ
D. સ્વામી આનંદ✅
🍄ગુજરાતી સાહિત્યમાં ડાયરી સાહિત્ય આપનાર કોણ ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ✅
D. સ્વામી આનંદ
🍄કાગડા ની નજરે હાસ્યકથા કોની છે ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા ✅
C. મહાદેવ ભાઈ દેસાઈ
D. સ્વામી આનંદ
🍄 જીવન વ્યવસ્થા રચના કોની છે ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)✅
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ
D. સ્વામી આનંદ
🍄ગાંધીજી ના સંસ્મરણો સાહિત્ય સર્જન કરનાર કોણ છે ?
A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
B. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
C. મહાદેવ ભાઈ દેસાઈ
D. સ્વામી આનંદ✅
📘✍ *BHARAT SONAGARA*
🍄 જાત્રાળુ ઉપનામ કોનું છે ?
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક✅
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી
C. રમણલાલ વસંતલાલ દેસાઈ
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
🍄 જક્ષણી વાર્તા ના લેખક નું નામ જણાવો .
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક✅
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી
C. રમણલાલ વસંતલાલ દેસાઈ
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
🍄 મારી કમલા અને બીજી વાતો નવલિકા કોની છે ?
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી✅
C. રમણલાલ વસંતલાલ દેસાઈ
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
🍄 એકમાત્ર ઐતિહાસિક નાટક ' ધ્રુવસ્વામિનિદેવી ' ના લેખક ?
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી✅
C. રમણલાલ વસંતલાલ દેસાઈ
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
🍄 દેશભક્ત નામનું સામયિક કોણ ચલાવતા હતા ?
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી
C. રમણલાલ વસંતલાલ દેસાઈ✅
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
🍄 સંયુકતા નાટક કોણે લખેલ છે ?
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી
C. રમણલાલ વસંતલાલ દેસાઈ✅
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
🍄 દિવ્યચક્ષુ નવલકથા કોણે લખેલ છે ?
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી
C. રમણલાલ વસંતલાલ દેસાઈ✅
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
🍄 ધબકતા હૈયા નવલિકા કોની છે ?
A. રામનારાયણ વિશ્વનાથ પાઠક
B. કનૈયાલાલ માણેકલાલ મુનશી
C. રમણલાલ વસંતલાલ દેસાઈ✅
D. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
📘✍ *BHARAT SONAGARA*
ગુજરાતી સાહિત્યની યુવા ઉપનિષદ પબ્લિકેશન ની બેસ્ટ બુક ઘર બેઠા ઓનલાઇન મંગાવવા અહીં ક્લિક કરો ( બજાર કિંમત કરતા સસ્તી અને ડિલિવરી ચાર્જ ફ્રી)

Comments
Post a Comment